gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ચીન સરહદે ભારતની તાકાત વધશે : બંગાળ સરકારે એરફોર્સના બે મહત્ત્વના બેઝને આપી 25 એકર જમીન | India Boos…

G METRO NEWS by G METRO NEWS
June 22, 2026
in INDIA
0 0
0
ચીન સરહદે ભારતની તાકાત વધશે : બંગાળ સરકારે એરફોર્સના બે મહત્ત્વના બેઝને આપી 25 એકર જમીન | India Boos…
0
VIEWS
Share on FacebookShare on Twitter

India-China Border Airbase : પૂર્વ ભારતની હવાઈ સુરક્ષા વ્યવસ્થાને વધુ અભેદ્ય બનાવવા માટે પશ્ચિમ બંગાળની શુભેન્દુ અધિકારી સરકારે એક મોટો નિર્ણય લીધો છે. સરકારે વાયુસેનાના હસીમારા એર ફોર્સ સ્ટેશન માટે 25 એકર અને કલાઈકુંડા એર ફોર્સ સ્ટેશન માટે 37 એકર જમીન ફાળવવાની મંજૂરી આપી દીધી છે. આ જમીનનો ઉપયોગ બંને એરબેઝના ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિસ્તરણ, નવી સુવિધાઓ અને ભવિષ્યની સૈન્ય જરૂરિયાતો પૂરી કરવા માટે કરવામાં આવશે, જે ચીન સરહદ નજીક ભારતની સંરક્ષણ શક્તિને નવી તાકાત આપશે.

હસીમારા એરબેઝ : રાફેલ ફાઇટર જેટ અને S-400નો અભેદ્ય ગઢ

અલીપુરદ્વાર જિલ્લામાં ભૂતાન સરહદ નજીક આવેલું હસીમારા એરબેઝ ભારતીય વાયુસેનાનું અત્યંત મહત્ત્વનું ફોરવર્ડ બેઝ છે. અહીં રાફેલ ફાઇટર એરક્રાફ્ટની બીજી સ્ક્વાડ્રન તૈનાત છે, જે ભારત-ચીન સરહદ પર દેશની લડાયક ક્ષમતા વધારે છે. આ એરબેઝ પર લાંબી દૂરીની અત્યાધુનિક S-400 ટ્રાયમ્ફ એર ડિફેન્સ સિસ્ટમ પણ સક્રિય હોવાના અહેવાલ છે, જે 400 કિલોમીટર દૂરથી જ દુશ્મનના વિમાન, મિસાઇલ કે ડ્રોનને તોડી પાડવા સક્ષમ છે. આ એરબેઝ સિલીગુડી કોરિડોર અને પૂર્વી હિમાલય ક્ષેત્રની સુરક્ષામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. નવી જમીન મળવાથી અહીં રનવે, હેંગર અને સૈનિકોના આવાસની સુવિધાઓ સારી બનશે.

આ પણ વાંચો : VIDEO : લખનઉના કોચિંગ સેન્ટરમાં વિકરાળ આગ, વિદ્યાર્થીઓ જીવ બચાવવા કૂદ્યા, અનેક લોકો ફસાયા હોવાની આશંકા

કલાઈકુંડા એરબેઝ: ટ્રેનિંગ અને સૈન્ય ઓપરેશનનું મુખ્ય કેન્દ્ર

પશ્ચિમ મેદિનીપુર જિલ્લામાં આવેલું કલાઈકુંડા એરબેઝ પૂર્વીય એર કમાન્ડ હેઠળનું મોટું ફાઈટર અને ટ્રેનિંગ હબ છે, જ્યાં સુખોઈ-30 MKI અને હૉક ટ્રેનર એરક્રાફ્ટ તૈનાત રહે છે. સિંગાપોર એર ફોર્સ સહિતની આંતરરાષ્ટ્રીય દ્વિપક્ષીય હવાઈ કવાયતો માટે આ બેઝ જાણીતો છે. અહીં આશરે 10,000 ફૂટ લાંબો રનવે છે, જે ફાઇટર અને ટ્રાન્સપોર્ટ બંને પ્રકારના એરક્રાફ્ટ માટે સક્ષમ છે. અહીં મળેલી 37 એકર જમીનથી લોજિસ્ટિક્સ, જાળવણી અને સપોર્ટ સિસ્ટમમાં મોટો વધારો થશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
મહારાણી કન્યા વિદ્યાલયના ગેટ બહાર પાર્ક કરેલી કારમાં ભીષણ આગ | Vadodara: Massive Fire Engulfs Parked…

મહારાણી કન્યા વિદ્યાલયના ગેટ બહાર પાર્ક કરેલી કારમાં ભીષણ આગ | Vadodara: Massive Fire Engulfs Parked...

VIDEO : લખનૌના કોચિંગ સેન્ટરમાં વિકરાળ આગ, વિદ્યાર્થીઓ જીવ બચાવવા કૂદ્યા, અનેક લોકો ફસાયા હોવાની આશં…

VIDEO : લખનૌના કોચિંગ સેન્ટરમાં વિકરાળ આગ, વિદ્યાર્થીઓ જીવ બચાવવા કૂદ્યા, અનેક લોકો ફસાયા હોવાની આશં...

વડોદરા કોર્પોરેશન દ્વારા અધિકારીઓ અને કર્મચારીઓ માટે યુનિફોર્મ સિસ્ટમ અમલમાં મૂકવાનું આયોજન | VMC Pl…

વડોદરા કોર્પોરેશન દ્વારા અધિકારીઓ અને કર્મચારીઓ માટે યુનિફોર્મ સિસ્ટમ અમલમાં મૂકવાનું આયોજન | VMC Pl...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મહારાષ્ટ્ર ચૂંટણીમાં પરિવારવાદ ખૂબ ફૂલ્યો ફાલ્યો, નેતાઓના દીકરા-દીકરી, સંબંધીઓ ચૂંટાયા | Dynasty Dom…

મહારાષ્ટ્ર ચૂંટણીમાં પરિવારવાદ ખૂબ ફૂલ્યો ફાલ્યો, નેતાઓના દીકરા-દીકરી, સંબંધીઓ ચૂંટાયા | Dynasty Dom…

6 months ago
જામનગર નજીક કાર અને છકડો રીક્ષા વચ્ચેના અકસ્માતમાં રીક્ષાની ગુલાંટ : રીક્ષાચાલક ઘાયલ | Rickshaw over…

જામનગર નજીક કાર અને છકડો રીક્ષા વચ્ચેના અકસ્માતમાં રીક્ષાની ગુલાંટ : રીક્ષાચાલક ઘાયલ | Rickshaw over…

1 year ago
એક એક આતંકવાદીને શોધીશું, કલ્પના નહીં કરી હોય તેવી સજા મળશે: PM મોદી | PM Modi Pays Tribute to Pahal…

એક એક આતંકવાદીને શોધીશું, કલ્પના નહીં કરી હોય તેવી સજા મળશે: PM મોદી | PM Modi Pays Tribute to Pahal…

1 year ago
અમદાવાદમાં કરુણાંતિકા: નારણપુરા રેલવે ફાટક પર ટ્રેનની અડફેટે આવતા બેના મોત, પરિવારોમાં શોકનું મોજું …

અમદાવાદમાં કરુણાંતિકા: નારણપુરા રેલવે ફાટક પર ટ્રેનની અડફેટે આવતા બેના મોત, પરિવારોમાં શોકનું મોજું …

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News