gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘ચૂંટણીઓમાં સરકારી મશીનરીનો દુરૂપયોગ કરે છે ભાજપ’, અખિલેશનો આરોપ | Akhilesh Yadav Accuses BJP of Mis…

G METRO NEWS by G METRO NEWS
November 15, 2025
in INDIA
0 0
0
‘ચૂંટણીઓમાં સરકારી મશીનરીનો દુરૂપયોગ કરે છે ભાજપ’, અખિલેશનો આરોપ | Akhilesh Yadav Accuses BJP of Mis…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Akhilesh Yadav Reacts on Bihar Election Result : બિહાર વિધાનસભા ચૂંટણીમાં NDA ની 202 બેઠક પર જીત સાથે જંગી બહુમતિ મળી છે. બીજી બાજુ, મહા ગઠબંધનને કારમી હારનો સામનો કરવો પડ્યો છે. બિહાર વિધાનસભામાં હાર બાદ મહા ગઠબધંનના સાથી પક્ષો ચૂંટણી પંચ અને SIR પ્રક્રિયાને જવાબદાર ઠેરવી રહ્યા છે. આ દરમિયાન સમાજવાદી પાર્ટી (SP)ના અધ્યક્ષ અખિલેશ યાદવે પણ ભાજપ પર ગંભીર આક્ષેપો કર્યા છે. તેમણે કહ્યું કે, ‘BJP ચૂંટણીઓમાં સરકારી તંત્ર (મશીનરી)નો દુરુપયોગ કરીને પરિણામો પોતાના પક્ષમાં લાવે છે.’

લોકસભા ચૂંટણીમાં ભાજપને હરાવ્યુંઃ અખિલેશ

અખિલેશ યાદવ હાલ બે દિવસના પ્રવાસે બેંગલુરુ પહોંચ્યા છે. આ દરમિયાન શનિવારે (15 નવેમ્બર) અખિલેશે મીડિયા સાથે વાતચીત કરતા ભાજપ પર ગંભીર આક્ષેપ કર્યા હતા. તેમણે કહ્યું કે, ‘સમાજવાદી પાર્ટીએ ઉત્તર પ્રદેશમાં લોકસભા ચૂંટણીમાં ભાજપની ‘ડબલ એન્જિન’ સરકારને હરાવી છે. લોકસભા ચૂંટણીમાં ભાજપ એવી બેઠકો પણ હારી છે જેની તેઓ કલ્પના પણ કરી શકતા નહોતા.’

આ પણ વાંચોઃ ‘મારું નિવેદન પાર્ટી-વિરોધી નહીં, દેશહિતમાં હતું…’, સસ્પેન્ડ થયેલા પૂર્વ કેન્દ્રીય મંત્રી આર.કે. સિંહનું ભાજપમાંથી રાજીનામું

અખિલેશનો ભાજપ પર ગંભીર આરોપ

બિહાર વિધાનસભા ચૂંટણીના પરિણામો અંગે તેમણે ભાજપ પર આરોપ લગાવતા કહ્યું કે, ‘ચૂંટણીમાં હાર અને જીત બંનેમાંથી શીખ મળે છે. જો કે, ભાજપ બિહારની જીતની સરખામણી સમાજવાદી પાર્ટીની ઉત્તર પ્રદેશની જીત સાથે કરી શકે નહીં. ભાજપ સરકારી મશીનરીનો દુરુપયોગ કરીને ચૂંટણી પરિણામો પોતાના પક્ષમાં કરે છે. તેમણે ઉત્તર પ્રદેશમાં પણ સરકારી મશીનરીનો ઘણો દુરુપયોગ કર્યો છે.’

રૂપિયા આપી વોટ ખરીદ્યા: અખિલેશ

અખિલેશ યાદવે વધુ આરોપો લગાવતા કહ્યું કે, ‘ભાજપે દસ-દસ હજાર રૂપિયા આપીને વોટ લઈ લીધા. જો કે, ઉત્તર પ્રદેશ અને બિહારના લોકો સૌથી વધુ અન્ય રાજ્યોમાં પોતાના પરિવારથી દૂર રહે છે. ભાજપ સરકાર તેમના સ્થળાંતર રોકવા માટે કોઈ કામ કરી રહી નથી.’

આ પણ વાંચોઃ 2030 સુધીમાં રાજ્યસભામાં RJDનું પ્રતિનિધિત્વ ખતમ થવાના આરે! ઓવૈસીનો ટેકો પણ બેકાર

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મિડલ ઈસ્ટ યુદ્ધ લાંબુ ખેંચાયું તો ગંભીર દુષ્પરિણામ આવશે: રાજ્યસભામાં PM મોદીનું સંબોધન | pm modi raj…
INDIA

મિડલ ઈસ્ટ યુદ્ધ લાંબુ ખેંચાયું તો ગંભીર દુષ્પરિણામ આવશે: રાજ્યસભામાં PM મોદીનું સંબોધન | pm modi raj…

March 24, 2026
રેલવે મુસાફરો માટે મોટા સમાચાર: 1 એપ્રિલથી બદલાશે ટિકિટ કેન્સલેશનના નિયમ, જાણો હવે કેટલા રૂપિયા કપાશ…
INDIA

રેલવે મુસાફરો માટે મોટા સમાચાર: 1 એપ્રિલથી બદલાશે ટિકિટ કેન્સલેશનના નિયમ, જાણો હવે કેટલા રૂપિયા કપાશ…

March 24, 2026
ખેડૂતોની આવક બમણી જ નહીં, પણ ત્રણથી ચાર ગણી વધી ગઈ!, કેન્દ્ર સરકારનો દાવો | shivraj singh chouhan lo…
INDIA

ખેડૂતોની આવક બમણી જ નહીં, પણ ત્રણથી ચાર ગણી વધી ગઈ!, કેન્દ્ર સરકારનો દાવો | shivraj singh chouhan lo…

March 24, 2026
Next Post
થલતેજની હોટલમાં વિદેશી યુવતીઓને ગેરકાયદે લાવીને  ચલાવવામાં આવતા દેહવિક્રયના કારોબારનો મામલો

થલતેજની હોટલમાં વિદેશી યુવતીઓને ગેરકાયદે લાવીને ચલાવવામાં આવતા દેહવિક્રયના કારોબારનો મામલો

મુંદરા પંથકમાં વધી રહેલા જીવલેણ અકસ્માતો ચિંતાજનક : તંત્ર જાગે | Increasing fatal accidents in Munda…

મુંદરા પંથકમાં વધી રહેલા જીવલેણ અકસ્માતો ચિંતાજનક : તંત્ર જાગે | Increasing fatal accidents in Munda...

સહાય મેળવવાનું સર્વર ડાઉન : લાખો ખેડૂતોની ઓનલાઈન અરજી ન થઈ | Server for getting assistance down: Lak…

સહાય મેળવવાનું સર્વર ડાઉન : લાખો ખેડૂતોની ઓનલાઈન અરજી ન થઈ | Server for getting assistance down: Lak...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નવરાત્રીમાં મોડી રાત્રે બેફામ રીતે કાર ચલાવનાર પીધેલો યુવક અને તેનો મિત્ર પકડાયા | Drunk youth and h…

નવરાત્રીમાં મોડી રાત્રે બેફામ રીતે કાર ચલાવનાર પીધેલો યુવક અને તેનો મિત્ર પકડાયા | Drunk youth and h…

6 months ago
રાજકોટ: અમિત ખૂંટ આપઘાત કેસમાં મુખ્ય આરોપી રાજદીપસિંહ રીબડાના જામીન મંજૂર | Rajkot News Amit Khunt C…

રાજકોટ: અમિત ખૂંટ આપઘાત કેસમાં મુખ્ય આરોપી રાજદીપસિંહ રીબડાના જામીન મંજૂર | Rajkot News Amit Khunt C…

2 months ago
26/11 મુંબઈ હુમલાનો આતંકી તહવ્વુર રાણાને પટિયાલા કોર્ટ લાવવાની તૈયારી, NIA આજે જ કરશે પૂછપરછ

26/11 મુંબઈ હુમલાનો આતંકી તહવ્વુર રાણાને પટિયાલા કોર્ટ લાવવાની તૈયારી, NIA આજે જ કરશે પૂછપરછ

12 months ago
નક્સલીઓ વિરુદ્ધ કાર્યવાહી વચ્ચે વીજળી પડી, CRPF અધિકારીનું મૃત્યુ, 3 જવાન ઈજાગ્રસ્ત | CRPF Officer K…

નક્સલીઓ વિરુદ્ધ કાર્યવાહી વચ્ચે વીજળી પડી, CRPF અધિકારીનું મૃત્યુ, 3 જવાન ઈજાગ્રસ્ત | CRPF Officer K…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News