gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘ચૂંટણીમાં ડૂબવાની પ્રેક્ટિસ’, રાહુલ ગાંધીના તળાવમાં છલાંગ લગાવવા પર PM મોદીએ કર્યો કટાક્ષ | bihar a…

G METRO NEWS by G METRO NEWS
November 8, 2025
in INDIA
0 0
0
‘ચૂંટણીમાં ડૂબવાની પ્રેક્ટિસ’, રાહુલ ગાંધીના તળાવમાં છલાંગ લગાવવા પર PM મોદીએ કર્યો કટાક્ષ | bihar a…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Bihar Election: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ તાજેતરમાં જ બેગુસરાયમાં માછીમાર સમુદાયની મુલાકાત દરમિયાન તળાવમાં ડૂબકી લગાવી હતી. આ વીડિયોનો ઉલ્લેખ કરીને, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બિહારના સીતામઢીમાં એક ચૂંટણી રેલી દરમિયાન કટાક્ષ કર્યો હતો, જેમાં તેમણે કહ્યું કે કેટલાક ‘મોટા-મોટા લોકો’ બિહારમાં પાણીમાં ડૂબકી લગાવીને ‘ચૂંટણીમાં ડૂબવાની પ્રેક્ટિસ’ કરી રહ્યા છે.

પીએમ મોદીનો રાહુલ ગાંધી પર કટાક્ષ

રાહુલ ગાંધીના તળાવમાં છલાંગ લગાવવા પર પીએમ મોદીએ કટાક્ષ કરતા કહ્યું કે કેટલાક, ‘મોટા-મોટા લોકો હવે બિહારમાં માછલી જોવા અને પાણીમાં ડૂબકી લગાવવા માટે આવી રહ્યા છે. તેઓ બિહારની ચૂંટણીમાં ડૂબવાની પ્રેક્ટિસ કરી રહ્યા છે.’

રાહુલ ગાંધીએ માછીમારો સાથે મુલાકાત કરી હતી

રાહુલ ગાંધી થોડા દિવસો પહેલા બેગુસરાયમાં માછીમાર સમુદાયને મળવા ગયા હતા. ત્યાં રેલી પૂર્ણ કર્યા બાદ, તેઓ નજીકના તળાવમાં પહોંચ્યા અને હોડી દ્વારા વચ્ચે જઈને પાણીમાં ડૂબકી લગાવી હતી. આ દરમિયાન, પૂર્વ મંત્રી મુકેશ સહનીએ સાથે જાળ નાખી હતી, જેનાથી રાહુલ ગાંધી ઘણા પ્રભાવિત થયા હતા. કનૈયા કુમાર અને અન્ય ઘણા માછીમારો પણ કમર સુધીના કાદવવાળા પાણીમાં ઉતર્યા હતા.

જનતાને ‘કટ્ટા સરકાર’ નહીં, ‘NDA સરકાર’ જોઈએ છે

વડાપ્રધાન મોદીએ રાહુલ ગાંધી પર કટાક્ષ કર્યા બાદ, બિહારના RJDના નેતૃત્વવાળા વિપક્ષ પર પણ નિશાન સાધ્યું. તેમણે ચેતવણી આપી કે, ‘જો વિપક્ષની સરકાર બનશે, તો તેઓ ‘કટ્ટા’ (દેશી પિસ્તોલ) બતાવીને લોકોને ડરાવશે અને ‘હાથ ઉપર’ કરાવશે.’ આ સાથે જ પીએમ મોદીએ આકરી ટીકા કરતા કહ્યું કે, ‘RJD પોતાની રેલીઓમાં બાળકો પાસે ‘રંગદાર’ (ગુંડા) બનવાની વાત કરાવે છે. બિહારને કટ્ટા, કુશાસન, ક્રૂરતા અને ભ્રષ્ટાચારવાળી સરકાર ન જોઈએ.’

આ પણ વાંચો: ભારતીય એજન્સીઓના ટોપ 20 આતંકીઓની હિટ લિસ્ટ, તેમાં દાઉદ ઈબ્રાહીમના અનેક નામ

વડાપ્રધાને ભારપૂર્વક કહ્યું કે, ‘જનતા ‘કટ્ટા સરકાર’ નહીં, પણ ‘રાજગ સરકાર’ (NDA) ઈચ્છે છે. લોકોને ‘હેન્ડ્સ અપ’ કરાવતી નહીં, પણ ‘સ્ટાર્ટ-અપ’ને પ્રોત્સાહન આપતી સરકાર જોઈએ છે. NDA કટ્ટાને બદલે સ્કૂલ બેગ, કમ્પ્યુટર અને સ્પોર્ટ્સ સાધનોને પ્રોત્સાહન આપે છે.’

ચૂંટણીનો બીજો તબક્કો 11મી નવેમ્બરે

બિહાર વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કા માટે 11મી નવેમ્બરે મતદાન થવાનું છે. પહેલા તબક્કા દરમિયાન 6 નવેમ્બરે 64.69% મતદાન થયું હતું. વિપક્ષ આ વધેલા મતદાનને NDA વિરુદ્ધ જન-સમર્થન તરીકે જોઈ રહ્યો છે. જન સુરાજ પાર્ટીના સ્થાપક પ્રશાંત કિશોરે કહ્યું કે વોટિંગ વધવું એ સંકેત આપે છે કે લોકો પરિવર્તન ઈચ્છે છે.

'ચૂંટણીમાં ડૂબવાની પ્રેક્ટિસ', રાહુલ ગાંધીના તળાવમાં છલાંગ લગાવવા પર PM મોદીએ કર્યો કટાક્ષ 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ઈરાનથી આવતું જહાજ ભારતના બદલે ચીન તરફ વળ્યું હોવાના સમાચાર પાયાવિહોણા’, કેન્દ્ર સરકારનું સત્તાવાર નિ…
INDIA

ઈરાનથી આવતું જહાજ ભારતના બદલે ચીન તરફ વળ્યું હોવાના સમાચાર પાયાવિહોણા’, કેન્દ્ર સરકારનું સત્તાવાર નિ…

April 4, 2026
‘તે વાત નથી કરતી, બેભાન છે કદાચ…’, લિવ ઈન રિલેશનશિપમાં રહેતી 7 વર્ષ મોટી પ્રેમિકાની હત્યા, 20 દિવસ…
INDIA

‘તે વાત નથી કરતી, બેભાન છે કદાચ…’, લિવ ઈન રિલેશનશિપમાં રહેતી 7 વર્ષ મોટી પ્રેમિકાની હત્યા, 20 દિવસ…

April 4, 2026
સરકારની બેવડી નીતિ! વિમાની કંપનીઓ માટે રાતોરાત ઈંધણના ભાવ ઘટાડ્યા, પણ ઉદ્યોગો માટે ડીઝલ મોંઘુદાટ | i…
INDIA

સરકારની બેવડી નીતિ! વિમાની કંપનીઓ માટે રાતોરાત ઈંધણના ભાવ ઘટાડ્યા, પણ ઉદ્યોગો માટે ડીઝલ મોંઘુદાટ | i…

April 4, 2026
Next Post
GUJCET 2026ની પરીક્ષાની તારીખ જાહેર, જાણો એક્ઝામ અંગે મહત્ત્વની જાણકારી | GUJCET 2026 exam date anno…

GUJCET 2026ની પરીક્ષાની તારીખ જાહેર, જાણો એક્ઝામ અંગે મહત્ત્વની જાણકારી | GUJCET 2026 exam date anno...

ધો. 10 અને 12ની ગુજરાત બોર્ડની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર, 26 ફેબ્રુઆરીથી શરૂ થશે પરીક્ષા | Gujarat B…

ધો. 10 અને 12ની ગુજરાત બોર્ડની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર, 26 ફેબ્રુઆરીથી શરૂ થશે પરીક્ષા | Gujarat B...

સાણંદ હત્યા કેસનો ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલાયો, ગ્રામ્ય LCB એ મોરૈયાથી આરોપીને દબોચ્યો | Ahmedabad R…

સાણંદ હત્યા કેસનો ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલાયો, ગ્રામ્ય LCB એ મોરૈયાથી આરોપીને દબોચ્યો | Ahmedabad R...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

યુપીમાં ચોખાની મિલમાં ભયંકર આગને પગલે શ્વાસ રૂંધાતા 5 શ્રમિકોના દર્દનાક મોત | 5 workers die of suffo…

યુપીમાં ચોખાની મિલમાં ભયંકર આગને પગલે શ્વાસ રૂંધાતા 5 શ્રમિકોના દર્દનાક મોત | 5 workers die of suffo…

11 months ago
વીજ માગમાં ઘટાડો જ્યારે પેટ્રોલનો વપરાશ વધ્યો | Electricity demand decreased while petrol consumptio…

વીજ માગમાં ઘટાડો જ્યારે પેટ્રોલનો વપરાશ વધ્યો | Electricity demand decreased while petrol consumptio…

5 months ago
વડોદરા રેલવે સ્ટેશન પર ડિજિટલ લોન્જનું ઉદ્ઘાટન | Digital Lounge inaugurated at Vadodara Railway Stat…

વડોદરા રેલવે સ્ટેશન પર ડિજિટલ લોન્જનું ઉદ્ઘાટન | Digital Lounge inaugurated at Vadodara Railway Stat…

1 week ago
શું યુકેમાંથી પણ ગેરકાયદે ભારતીયોની હકાલપટ્ટી કરાશે? સરકારે લીધો મોટો નિર્ણય | UK expands ‘Deport No…

શું યુકેમાંથી પણ ગેરકાયદે ભારતીયોની હકાલપટ્ટી કરાશે? સરકારે લીધો મોટો નિર્ણય | UK expands ‘Deport No…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News