gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ચૂંટણી જાહેર થતાં જ તમિલનાડુના ઓપિનિયન પોલે સ્ટાલિનની ઊંઘ ઊડાવી, NDA માટે ગુડ ન્યૂઝ! | NDA Gains Gro…

G METRO NEWS by G METRO NEWS
March 16, 2026
in INDIA
0 0
0
ચૂંટણી જાહેર થતાં જ તમિલનાડુના ઓપિનિયન પોલે સ્ટાલિનની ઊંઘ ઊડાવી, NDA માટે ગુડ ન્યૂઝ! | NDA Gains Gro…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Image Source: Twitter

Tamil Nadu Assembly Election Opinion Poll: તમિલનાડુ વિધાનસભા ચૂંટણીનું બ્યૂગલ ફૂંકાઈ ચૂક્યું છે.  ત્યારે હવે ચૂંટણીની તારીખ જાહેર થયા બાદ આવેલા પ્રથમ ઓપિનિયન પોલે સ્ટાલિનની ઊંઘ ઉડાવી દીધી છે. આ ઓપિનિયન પોલમાં સત્તારુઢ પાર્ટીનું પત્તુ સાફ થતું નજર આવી રહ્યું છે.  જ્યારે NDA ફરી એકવાર સત્તામાં વાપસી કરતી દેખાઈ રહી છે. મેટ્રાઈઝ-IANS દ્વારા કરવામાં આવેલા સર્વે પ્રમાણે સત્તારુઢ DMK અને તેના સાથીઓને 104 થી 114 બેઠકો મળવાનું અનુમાન છે, જ્યારે AIADMK ના નેતૃત્વ હેઠળ ચૂંટણી લડી રહેલા NDA, જેમાં ભાજપ પણ સામેલ છે, તે આ ચૂંટણીમાં લગભગ 114 થી 127 બેઠકો પર જીત હાંસલ કરતી નજર આવી રહી છે. બીજી તરફ અભિનેતામાંથી રાજકારણી બનેલા વિજયની પાર્ટી TVK 6 થી 12 બેઠકો પર જીત હાંસલ કરતી નજર આવી રહી છે. આમ આ સર્વે પ્રમાણે હાલ સત્તામાં રહેલી પાર્ટીને કઠિન પડકારનો સામનો કરવો પડી શકે છે અને વિરોધી ગઠબંધન આગળ વધી રહ્યું છે.

ભાજપે વિજયને ગઠબંધનની ઓફર આપી

જોકે આ આંકડા થોડા દિવસો પહેલા સુધી બનેલા રાજકીય સમીકરણોની સ્ટોરી પર પ્રકાશ પાડી રહ્યા છે. ચૂંટણી પંચના જણાવ્યા પ્રમાણે તમિલનાડુમાં 9 એપ્રિલે મતદાન થશે. તે પહેલાં રાજ્યનું રાજકારણ શું રંગ દેખાડે છે તે જોવું રસપ્રદ રહેશે. આજે જ સામે આવેલા એક અહેવાલ પ્રમાણે રાજ્યમાં પોતાની સત્તા સ્થાપવાનો પ્રયાસ કરી રહેલી ભારતીય જનતા પાર્ટીએ TVKના વિજયને ગઠબંધનની ખુલ્લી ઓફર આપી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ભાજપે વિજય સામે ડેપ્યુટી સીએમનો પ્રસ્તાવ મૂક્યો છે. આ ઉપરાંત NDA તરફથી વિજયની ટીવીકેને 80 બેઠકોની પણ ઓફર આપી છે. ભાજપના સૂત્રોના જણાવ્યા પ્રમાણે જો વિજય પોતાની પાર્ટી સાથે એનડીએમાં જોડાય છે, તો રાજ્યના ચૂંટણી પરિણામો સંપૂર્ણપણે પલટી જશે. 

આ પણ વાંચો: યુદ્ધમાં ઈરાને બ્રહ્માસ્ત્ર બતાવ્યું! દુનિયાએ પહેલીવાર જોઈ ‘ડાન્સિંગ મિસાઈલ’, અમેરિકાનું ટેન્શન વધ્યું

છબી ખરડાવાનો ભય 

રાજનીતિના ખેલમાં નવા આવેલા વિજય માટે ભાજપ સાથે હાથ મિલાવવો મુશ્કેલ સ્થિતિ પેદા કરી શકે તેમ છે. વિજયના નજીકના સલાહકારોમાં પણ આ સંભવિત ગઠબંધનને લઈને ગંભીર ચિંતાઓ સેવાઈ રહી છે. વિજય શરૂઆતથી જ DMK અને AIADMK થી અલગ ત્રીજા પક્ષ તરીકે પોતાના રાજકીય પક્ષને આગળ વધારતા રહ્યા છે. આવી સ્થિતિમાં હવે કોઈપણ પક્ષમાં જોડાવાથી તેમની રાજકીય છબી ખરડાય શકે છે. આમ, વિજય માટે આ સમયે ગઠબંધન કરવું કે એકલા હાથે લડવું, તે તેમના રાજકીય ભવિષ્ય માટે નિર્ણાયક સાબિત થશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બંગાળમાં 77 બૂથ પર ફરી મતદાન? હિંસા મુદ્દે ભાજપની ફરિયાદ, ચૂંટણી પંચ ગુરુવારે લેશે નિર્ણય | West Ben…
INDIA

બંગાળમાં 77 બૂથ પર ફરી મતદાન? હિંસા મુદ્દે ભાજપની ફરિયાદ, ચૂંટણી પંચ ગુરુવારે લેશે નિર્ણય | West Ben…

April 30, 2026
‘એક્ઝિટ પોલ એક મોટું રેકેટ છે, CEC જ્ઞાનેશ કુમાર પક્ષપાતી’ ચૂંટણી પંચ પર કોંગ્રેસના પ્રહાર | Jairam …
INDIA

‘એક્ઝિટ પોલ એક મોટું રેકેટ છે, CEC જ્ઞાનેશ કુમાર પક્ષપાતી’ ચૂંટણી પંચ પર કોંગ્રેસના પ્રહાર | Jairam …

April 30, 2026
‘કોંગ્રેસ નેતા પવન ખેડા ફરાર’ આસામ CMના પત્ની પર ટિપ્પણીના કેસમાં મનુ સિંઘવીનો SCમાં દાવો | Pawan Kh…
INDIA

‘કોંગ્રેસ નેતા પવન ખેડા ફરાર’ આસામ CMના પત્ની પર ટિપ્પણીના કેસમાં મનુ સિંઘવીનો SCમાં દાવો | Pawan Kh…

April 30, 2026
Next Post
પ.બંગાળમાં મમતાની ‘હેટ્રિક’ કે ભાજપ કરશે ‘ખેલા’? ઓપિનિયન પોલમાં ચોંકાવનારો દાવો | west bengal assemb…

પ.બંગાળમાં મમતાની 'હેટ્રિક' કે ભાજપ કરશે 'ખેલા'? ઓપિનિયન પોલમાં ચોંકાવનારો દાવો | west bengal assemb...

યુદ્ધને કારણે ચાંદી એકઝાટકે 4300 રૂપિયા તૂટી, સોનું પણ ગગડીને 1,56,655 પર પહોંચ્યું | Gold Rate Drop…

યુદ્ધને કારણે ચાંદી એકઝાટકે 4300 રૂપિયા તૂટી, સોનું પણ ગગડીને 1,56,655 પર પહોંચ્યું | Gold Rate Drop...

જામનગર આવેલા રાજકોટના સોની વેપારી સાથે 2.50 લાખની સોનાની બંગડીની છેતરપિડી : તેના જ મિત્ર સહિત 3 સામે…

જામનગર આવેલા રાજકોટના સોની વેપારી સાથે 2.50 લાખની સોનાની બંગડીની છેતરપિડી : તેના જ મિત્ર સહિત 3 સામે...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સુરતમાં 5 વર્ષના માસૂમ બાળક પર શ્વાનના ટોળાનો હુમલો, બાળક ગંભીર રીતે ઈજાગ્રસ્ત | Surat: 5 Year Old C…

સુરતમાં 5 વર્ષના માસૂમ બાળક પર શ્વાનના ટોળાનો હુમલો, બાળક ગંભીર રીતે ઈજાગ્રસ્ત | Surat: 5 Year Old C…

5 months ago
વસતી ગણતરી 2027: PM મોદીની ડિજિટલ નોંધણીની અપીલ, કહ્યું- આ માત્ર સરકારી કામ નથી, આપણી જવાબદારી છે | …

વસતી ગણતરી 2027: PM મોદીની ડિજિટલ નોંધણીની અપીલ, કહ્યું- આ માત્ર સરકારી કામ નથી, આપણી જવાબદારી છે | …

4 days ago
ટેરિફની પ્રતિકૂળ અસરના કિસ્સામાં રિઝર્વ બેન્ક નાણાં નીતિને હળવી બનાવશે | Reserve Bank to ease moneta…

ટેરિફની પ્રતિકૂળ અસરના કિસ્સામાં રિઝર્વ બેન્ક નાણાં નીતિને હળવી બનાવશે | Reserve Bank to ease moneta…

1 year ago
વડોદરા નજીક મુંબઈ-દિલ્હી એક્સપ્રેસ હાઈવે પર સતત બીજા દિવસે અકસ્માત : બેના મોત | Accident on Mumbai D…

વડોદરા નજીક મુંબઈ-દિલ્હી એક્સપ્રેસ હાઈવે પર સતત બીજા દિવસે અકસ્માત : બેના મોત | Accident on Mumbai D…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News