gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

સુપ્રીમ કોર્ટે પહેલીવાર ‘ઈચ્છા મૃત્યુ’ની આપી મંજૂરી, ચુકાદો સંભળાવતા જ જસ્ટિસ રડી પડ્યા | supreme co…

G METRO NEWS by G METRO NEWS
March 11, 2026
in INDIA
0 0
0
સુપ્રીમ કોર્ટે પહેલીવાર ‘ઈચ્છા મૃત્યુ’ની આપી મંજૂરી, ચુકાદો સંભળાવતા જ જસ્ટિસ રડી પડ્યા | supreme co…
1
VIEWS
Share on FacebookShare on Twitter

 IMAGE From SOCIAL MEDIA

Right to Die with Dignity India : સુપ્રીમ કોર્ટે માનવીય અભિગમ અપનાવીને 13 વર્ષથી પથારીવશ યુવક હરીશ રાણા (ઉં. 31)ને ‘પેસિવ યુથેનેશિયા’ (ઈચ્છા મૃત્યુ)ની મંજૂરી આપી દીધી છે. હરીશ રાણા 13 વર્ષ પહેલા ચંડીગઢની એક હોસ્ટેલમાં ચોથા માળેથી નીચે પટકાઈને પરમેનેન્ટ વેજિટેટિવ સ્ટેટમાં જતો રહ્યો હતો. ત્યાર પછી ગાઝિયાબાદના રહેવાસી હરીશના માતા-પિતાએ   જીવતી લાશ બની ગયેલા પુત્રની સ્થિતિ જોઈને તેના ઈચ્છા મૃત્યુ માટે કોર્ટના દ્વાર ખટખટાવ્યા હતા.     

‘કોઈને અનિશ્ચિતકાળ સુધી અસહ્ય પીડામાં ના રાખી શકાય’ 

આ અરજી અંગે સુપ્રીમ કોર્ટના જસ્ટિસ જે.બી. પારડીવાલાની બેન્ચે દિલ્હીની AIIMS હોસ્પિટલ પાસે મેડિકલ રિપોર્ટ મંગાવ્યો હતો. તબીબોની ટીમે રિપોર્ટમાં કહ્યું હતું કે, હરીશના સ્વાસ્થ્યમાં સુધારાની કોઈ જ શક્યતા નથી. આ રિપોર્ટને આધારે કોર્ટે અવલોકન કર્યું કે, કોઈ વ્યક્તિને આટલી અસહ્ય પીડામાં અનિશ્ચિતકાળ સુધી રાખી શકાય નહીં.

છેવટે કોર્ટે પેસિવ યુથેનેશિયાની મંજૂરી આપી 

આ સાથે જ સુપ્રીમ કોર્ટે હરીશ માટે ‘પેસિવ યુથેનેશિયા’ની મંજૂરી આપી દીધી. આ પ્રક્રિયામાં દર્દીને જીવંત રાખવા માટે અપાતા કૃત્રિમ લાઈફ સપોર્ટ (જેમ કે વેન્ટિલેટર કે ફીડિંગ ટ્યુબ) હટાવી લેવાય છે, જેથી તેનું કુદરતી રીતે મૃત્યુ થઈ શકે. આ ચુકાદો આપતી વખતે જસ્ટિસ પારડીવાલાએ કહ્યું હતું કે, ‘આવા નિર્ણય મુશ્કેલ છે, પરંતુ દર્દીની સ્થિતિ અત્યંત દુઃખદ છે.’

પરમેનેન્ટ વેજિટેટિવ સ્ટેટ અને કોમા વચ્ચેનો ફર્ક

પરમેનેન્ટ વેજિટેટિવ સ્ટેટ મગજની એવી ગંભીર સ્થિતિ છે, જેમાં વ્યક્તિ જાગૃત હોવા છતાં તેને આસપાસના વાતાવરણનું ભાન હોતું નથી. આ સ્થિતિમાં દર્દીની આંખો ખુલ્લી હોય છે અને તે ક્યારેક ઊંઘે કે જાગે તેવું પણ લાગે છે, પરંતુ તેમનું મગજ કોઈ વિચાર કરી શકતું નથી કે કોઈ સૂચનાનું પાલન કરી શકતું નથી. તે હલનચલન કરી શકતા નથી કે બોલી શકતા નથી. શરીરના મૂળભૂત કાર્યો (જેમ કે શ્વાસ લેવો, હૃદયના ધબકારા અને પાચન) ચાલુ રહે છે કારણ કે મગજનો નીચેનો ભાગ (Brainstem) કામ કરતો હોય છે, પણ ઉપરનો ભાગ (Cerebral Cortex) જે વિચારવાનું કામ કરે છે, તે કામ કરવાનું બંધ કરી દે છે. એટલું જ નહીં, આ પ્રકારના દર્દી ક્યારેક અવાજ તરફ ડોક ફેરવવી કે રડવા/હસવા જેવી પ્રતિક્રિયા આપે છે. 

એવી જ રીતે, કોમામાં આંખો બંધ હોય છે. દર્દીને ઊંડા નસકોરા પણ બોલતા હોઈ શકે છે, જેથી તે ગાઢ ઉંઘમાં હોય તેવું લાગે છે. આ ઉપરાંત તેઓ કોઈ પણ અવાજ કે સ્પર્શની પ્રતિક્રિયા આપતા નથી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભારતમાં ‘સૌથી વધુ પગાર વધારો’ કરતા શહેરોની યાદી જાહેર, જાણો અમદાવાદ કયા નંબરે | FY 2027 Salary Hike:…
INDIA

ભારતમાં ‘સૌથી વધુ પગાર વધારો’ કરતા શહેરોની યાદી જાહેર, જાણો અમદાવાદ કયા નંબરે | FY 2027 Salary Hike:…

June 10, 2026
TMCમાં મોટી ઉથલપાથલ, સસ્પેન્સ બાદ બળવાખોર 19 સાંસદના નામ આવ્યા સામે, શત્રુઘ્ન અને યુસુફ પઠાણનો પણ બળ…
INDIA

TMCમાં મોટી ઉથલપાથલ, સસ્પેન્સ બાદ બળવાખોર 19 સાંસદના નામ આવ્યા સામે, શત્રુઘ્ન અને યુસુફ પઠાણનો પણ બળ…

June 10, 2026
શિક્ષણ મંત્રીને હટાવવાની માંગ પર અડી CJP, અભિજીત દીપકેએ આપી અચોક્કસ મુદતના આંદોલનની ચેતવણી | NEET UG…
INDIA

શિક્ષણ મંત્રીને હટાવવાની માંગ પર અડી CJP, અભિજીત દીપકેએ આપી અચોક્કસ મુદતના આંદોલનની ચેતવણી | NEET UG…

June 10, 2026
Next Post
છત્તીસગઢમાં અફીણની ખેતી કરનારા ભાજપ નેતાના ભાઈની દુકાન પર બુલડોઝર એક્શન | Bulldozer action at shop o…

છત્તીસગઢમાં અફીણની ખેતી કરનારા ભાજપ નેતાના ભાઈની દુકાન પર બુલડોઝર એક્શન | Bulldozer action at shop o...

રાહુલ ગાંધીના ‘PM કોમ્પ્રોમાઇઝ્ડ’ નિવેદન પર સંસદમાં હોબાળો, રવિશંકર પ્રસાદે આપ્યો જવાબ | Parliament …

રાહુલ ગાંધીના 'PM કોમ્પ્રોમાઇઝ્ડ' નિવેદન પર સંસદમાં હોબાળો, રવિશંકર પ્રસાદે આપ્યો જવાબ | Parliament ...

કોઈનું દિલ તોડવું એ અપરાધ ન ગણાય…’, દુષ્કર્મના કેસમાં કર્ણાટક હાઈકોર્ટની મહત્ત્વપૂર્ણ ટિપ્પણી | La…

કોઈનું દિલ તોડવું એ અપરાધ ન ગણાય...', દુષ્કર્મના કેસમાં કર્ણાટક હાઈકોર્ટની મહત્ત્વપૂર્ણ ટિપ્પણી | La...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભાજપના શાસનમાં હિન્દુ પરિવારો અસુરક્ષિત? પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટના પત્રથી ખળભળાટ: સરકાર સામે ગંભીર …

ભાજપના શાસનમાં હિન્દુ પરિવારો અસુરક્ષિત? પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટના પત્રથી ખળભળાટ: સરકાર સામે ગંભીર …

2 months ago
ભારતમાં ચાલુ વર્ષે વિજળીની માંગમાં ૯ થી ૧૦ ટકાની વૃદ્ધિ થશે ઃ નિષ્ણાતો | india must brace for 10 pc …

ભારતમાં ચાલુ વર્ષે વિજળીની માંગમાં ૯ થી ૧૦ ટકાની વૃદ્ધિ થશે ઃ નિષ્ણાતો | india must brace for 10 pc …

1 year ago
‘રવિન્દ્ર જાડેજા ગભરાયો, બુમરાહ પર વિશ્વાસ ન કર્યો’ લૉર્ડ્સમાં હાર મુદ્દે ભારતીય ઓલરાઉન્ડરની ટિપ્પણી…

‘રવિન્દ્ર જાડેજા ગભરાયો, બુમરાહ પર વિશ્વાસ ન કર્યો’ લૉર્ડ્સમાં હાર મુદ્દે ભારતીય ઓલરાઉન્ડરની ટિપ્પણી…

11 months ago

સવારે ખાલી પેટ પીઓ આ ડ્રાયફ્રૂટનું પાણી, 6 ચમત્કારી ફાયદા વિશે જાણી ચોંકશો | Black raisin water empty stomach benefits every morning

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News