gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ચૂંટણી પંચે ગુજરાત સહિત છ રાજ્યોમાં એસઆઇઆરની મુદ્દત વધારી | sir deadline extended in 6 states

G METRO NEWS by G METRO NEWS
December 12, 2025
in INDIA
0 0
0
ચૂંટણી પંચે ગુજરાત સહિત છ રાજ્યોમાં એસઆઇઆરની મુદ્દત વધારી | sir deadline extended in 6 states
1
VIEWS
Share on FacebookShare on Twitter

(પીટીઆઇ)     નવી દિલ્હી, તા. ૧૧

ચૂંટણી પંચે ગુરૃવારે સંબધિત મુખ્ય ચૂંટણી અધિકારીઓની
વિનંતીઓને પગલે ગુજરાત સહિત છ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં મતદાર યાદીઓના
ખાસ સઘન સુધારા (એસઆઇઆર) માટે સમય મર્યાદા લંબાવી છે.

એક નિવેદનમાં ચૂંટણી પંચે તમિલનાડુ, ગુજરાત, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, આંદામાન અને
નિકોબાર ટાપુઓ અને ઉત્તર પ્રદેશમાં એસઆઇઆર માટે સુધારેલ સમયપત્રક જારી કર્યુ છે.

આ છ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો માટે ગણતરીનો સમયગાળો
ગુરૃવારે સમાપ્ત થવાનો હતો અને ડ્રાફ્ટ મતદાર યાદી ૧૬ ડિસેમ્બરે પ્રકાશિત થવાની
હતી.

તમિલનાડુ અને ગુજરાત માટે ગણતરીનો સમયગાળો ૧૪ ડિસેમ્બર સુધી
લંબાવવામાં આવ્યો છે અને ડ્રાફ્ટ મતદાર યાદી ૧૯ ડિસેમ્બરે પ્રકાશિત કરવામાં આવશે.

મધ્ય પ્રદેશ,
છત્તીસગઢ, આંદામાન
અને નિકોબાર ટાપુઓ માટે ગણતરીનો સમયગાળો ૧૮ ડિસેમ્બર સુધી લંબાવવામાં આવ્યો છે અને
ડ્રાફ્ટ મતદાર યાદી ૨૩ ડિસેમ્બરે પ્રકાશિત કરવામાં આવશે.

ઉત્તર પ્રદેશ માટે ગણતરીનો સમયગાળો ૨૬ ડિસેમ્બર સુધી
લંબાવવામાં આવ્યો છે અને ડ્રાફ્ટ મતદાર યાદી ૩૧ ડિસેમ્બરે પ્રકાશિત કરવામાં આવશે.

ચૂંટણી પંચનાં નિવેદન અનુસાર ગોવા, પુડુચેરી, લક્ષદ્વીપ, રાજસ્થાન અને
પશ્ચિમ બંગાળ માટે ગણતરીનો સમયગાળોે ગુરૃવારે સમાપ્ત થશે અને ડ્રાફ્ટ મતદાર યાદી
૧૬ ડિસેમ્બરે પ્રકાશિત કરવામાં આવશે.

કેરળ માટે અગાઉ જ શિડયુલ રિવાઇઝ કરવામાં આવ્યું હતું.
કેરળમાં ગણતરીનો સમયગાળો ૧૮ ડિસેમ્બરે પૂર્ણ થશે અને ડ્રાફ્ટ મતદાર યાદી ૨૩
ડિસેમ્બરે પ્રકાશિત કરવામાં આવશે.

કોઇ પણ લાયક મતદાર બાકી ન રહી જાય તે સુનિશ્ચિત કરવા માટે
નવા મતદારોને ફોર્મ ૬ ભરવા અને બૂથ લેવલ ઓફિસરો (બીએલઓ)ને જમા કરાવવા અથવા
ઇસીઆઇનેટ એપ્લિકેશન કે વેબસાઇટનો ઉપયોગ કરીને ઓનલાઇન ફોર્મ ભરવા માટે  પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યાં છે જેથી તેમના
નામ અંતિમ મતદાર યાદીમાં સમાવિષ્ટ થઇ જશે. આ અંતિમ મતદાર યાદી ફેબુ્રઆરીમાં પ્રકાશિત
કરાશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

‘ યુદ્ધની સ્થિતિ નહીં સુધરે તો દાયકાઓ સુધી ભારે પડશે…’ નેધરલેન્ડ્સમાં ભારતીય સમુદાય સામે PM મોદીનુ…
INDIA

May 16, 2026
પાલઘર પાસે ₹17 કરોડની ચાંદી ભરેલી વેનનો અકસ્માત: 2ના મોત, કિંમતી પાટોની સુરક્ષા માટે પોલીસ ગોઠવવી પડ…

અકસ્માત વળતરમાંથી મેડિક્લેમના પૈસા કાપી શકાશે નહીં: સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો | SC Verdict Medicla…

Next Post
કલોલ અને મુબારકપુરામાં જુગાર રમતાં નવ શખ્સો ઝડપાઇ ગયા | Nine people caught gambling in Kalol and Mub…

કલોલ અને મુબારકપુરામાં જુગાર રમતાં નવ શખ્સો ઝડપાઇ ગયા | Nine people caught gambling in Kalol and Mub...

ગોવા અગ્નિકાંડના આરોપી ભાગેડૂ લુથરા બંધુની થાઈલેન્ડમાંથી ધરપકડ

ટ્રાન્સપોર્ટર સાથે ક્રિપ્ટો કરન્સીમાં રોકાણના નામે રૃા.૧૫.૯૫ લાખની છેતરપિંડી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

VIDEO: ગુજરાતને પ્રથમ અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેન મળી, PM મોદીએ વર્ચ્યુઅલી લીલીઝંડી બતાવી | gujarat ge…

8 months ago
બિહારમાં ભાજપ મુશ્કેલીમાં, એક પછી એક રાજપૂત નેતાઓની નારાજગી ક્યાંક ભારે ન પડે? | rajiv pratap rudy r…

ભારતે રશિયાથી આયાત કરાતા ક્રૂડની ખરીદી ઘટાડવી પડશે : સપ્લાય અનિશ્ચિત | India will have to reduce pur…

6 months ago
ભાજપા પ્રદેશ અધ્યક્ષની અધ્યક્ષતામાં અને પ્રદેશના મુખ્ય પ્રવકતાની ઉપસ્થિતિમાં ‘શ્રી કમલમ‘ ખાતે જિલ્લા…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News