gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કલોલ અને મુબારકપુરામાં જુગાર રમતાં નવ શખ્સો ઝડપાઇ ગયા | Nine people caught gambling in Kalol and Mub…

G METRO NEWS by G METRO NEWS
December 12, 2025
in GUJARAT
0 0
0
કલોલ અને મુબારકપુરામાં જુગાર રમતાં નવ શખ્સો ઝડપાઇ ગયા | Nine people caught gambling in Kalol and Mub…
1
VIEWS
Share on FacebookShare on Twitter

પોલીસે બંને સ્થળેથી જુગારનું સાહિત્ય સહિત ૩૮ હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો

કલોલ :  કલોલ શહેર પોલીસ દ્વારા કેલિકો મિલના મેદાનમાં દરોડો પાડયો
હતો અને એ જુગાર રમતા ચાર લોકોને ઝડપી લીધા હતા તેમ જ મુબારકપુરા ગામે તાલુકા
પોલીસે દરોડો પાડી જુગાર રમતા પાંચને દબોચી દીધા હતા પોલીસે જુગારીઓ સામે
કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ બાબતે મળતી વિગતો અનુસાર તાલુકા પોલીસ મથકના જવાનોએ
બાદમીના આધારે કલોલના મુબારકપુરા ગામે દરોડો પાડયો હતો. પોલીસને બાતમી મળી હતી કે
મુબારકપુરા ગામે આવેલા ઠાકોરવાસના એક ખુલ્લા છાપરામાં નીચે બેસીને કેટલાક લોકો
જુગાર રમી રહ્યા છે તે બાતમીના આધારે પોલીસે દરોડો પાડયો હતો અને જુગાર રમતા
સુરેશભાઈ ગંગારામ પ્રજાપતિ તથા નયન રોહિતભાઈ પ્રજાપતિ અને યોગેશભાઈ ગોવિંદભાઈ
રાઠોડ તથા અંકિતભાઈ બબાભાઈ પટેલ તથા મહેશ મગનજી ઠાકોરને ઝડપી લેવામાં આવ્યા હતા
પોલીસે જુગારીઓ પાસેથી રોકડા રૃપિયા ૨૪
,૨૦૦ મળી
આવતા જપ્ત કર્યા હતા અને તમામની સામે ગુનો દાખલ કરી આગળની તપાસ ચલાવી છે તેમજ શહેર
પોલીસ દ્વારા કેલિકો મિલના મેદાનમાં દરોડો પાડવામાં આવ્યો હતો પોલીસને માહિતી મળેલ
કે કેલિકો મિલના મેદાનમાં જુગાર રમાઈ રહ્યો છે તે માહિતીના આધારે પોલીસે દરોડો
પાડયો હતો અને જુગાર રમતા સોમાજી સોનાજી મીર તથા ઈકબાલભાઈ મનુભાઈ અજમેરી અને
પ્રવીણભાઈ ધીરજભાઈ રાઠોડ તથા જાફરભાઈ ગુલામ નબી સૈયદ ને ઝડપી લેવામાં આવ્યા હતા
પોલીસે જુગારીઓ પાસેથી રોકડા રૃપિયા ૧૪
,૨૦૦ મળી
આવતા જપ્ત કર્યા હતા અને તમામની સામે ગુનો દાખલ કરી આગળની તપાસ ચલાવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

એનટીડીએનટી વિદ્યાર્થીઓની સ્કોલરશિપ મુદ્દે CMને રજૂઆત
GUJARAT

October 1, 2026
જામનગરના ઐતિહાસિક ભુજિયા કોઠાની મુલાકાત લેતા મંત્રી દર્શનાબેન વાઘેલા

માતાના મઢ જતા પદયાત્રીઓની સુરક્ષા માટે ખીજડિયા બાયપાસ પાસે રેડિયમ રિફ્લેક્ટર કેમ્પ શરૂ કરાયો

Next Post
ગોવા અગ્નિકાંડના આરોપી ભાગેડૂ લુથરા બંધુની થાઈલેન્ડમાંથી ધરપકડ

ટ્રાન્સપોર્ટર સાથે ક્રિપ્ટો કરન્સીમાં રોકાણના નામે રૃા.૧૫.૯૫ લાખની છેતરપિંડી

લેસર શો,સાઉન્ડ શો યોજાશે, કાંકરિયા ખાતે ૨૫ ડિસેમ્બરથી કાર્નિવલ, ૬ કરોડનો ખર્ચ કરાશે | Laser show sou…

લેસર શો,સાઉન્ડ શો યોજાશે, કાંકરિયા ખાતે ૨૫ ડિસેમ્બરથી કાર્નિવલ, ૬ કરોડનો ખર્ચ કરાશે | Laser show sou...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરાના ગરબા આયોજકોએ ટ્રાફિક મેનેજમેન્ટ અને સુરક્ષાની વ્યવસ્થા રાખવી પડશે | Garba organizers will h…

1 year ago
કપાસની આયાત ડ્યુટી રદ કરવાના નિર્ણય સામે બોટાદમાં ખેડૂતોનો વિરોધ, ઉગ્ર આંદોલનની ચીમકી | Farmers in B…

કેરલમના CM તરીકે કોંગ્રેસ નેતા વી.ડી. સતીશનનું નામ જાહેર, દિગ્ગજ નેતા કે.સી. વેણુગોપાલનું પત્તું કપા…

5 months ago
એમ.એસ.યુનિવર્સિટીના એન્જિનિયરિંગના વિદ્યાર્થીનો આપઘાત | MS University engineering student commits su…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News