gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘ચૂંટણી પંચ હવે ભાજપનું ‘ઈલેક્શન ચોરી શાખા’ બન્યું’: બિહાર વોટર લિસ્ટ મુદ્દે રાહુલ ગાંધીના પ્રહાર | …

G METRO NEWS by G METRO NEWS
July 17, 2025
in INDIA
0 0
0
‘ચૂંટણી પંચ હવે ભાજપનું ‘ઈલેક્શન ચોરી શાખા’ બન્યું’: બિહાર વોટર લિસ્ટ મુદ્દે રાહુલ ગાંધીના પ્રહાર | …
1
VIEWS
Share on FacebookShare on Twitter

Congress MP Rahul Gandhi Slams EC For Bihar SIR: કોંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ આજે ગુરૂવારે ચૂંટણી પંચ બિહારમાં SIR (સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન-મતદારોની યાદીનું પુનરીક્ષણ)ના ભાગરૂપે થઈ રહેલી મત ચોરીમાં ભાજપનો સાથ આપી રહ્યું હોવાનો આક્ષેપ મૂક્યો છે. તેમણે ચૂંટણી પંચ ભાજપની ‘ઈલેક્શન ચોરી શાખા’ તરીકે કામ કરતું હોવાનો દાવો કર્યો છે.

રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરી જણાવ્યું હતું કે ,બિહારમાં SIR ના નામ પર ચૂંટણી પંચ મતની ચોરી કરતાં રંગે હાથ પકડાયું છે. નામ SIR અને કામ ચોરી. જે લોકો તેને ઉજાગર કરી રહ્યા છે, તેના પર નોંધાઈ રહી છે એફઆઈઆર. તેમણે આ પણ સવાલ કર્યો કે, શું ચૂંટણી પંચ હવે ચૂંટણી પંચ જ રહ્યું છે કે, પછી ભાજપની ઈલેક્શન ચોરી શાખા બની ગયુ છે?

રાહુલ ગાંધીએ ચૂંટણી પંચ પર આ પહેલી વાર નહીં, પણ અગાઉ અનેક વખત આક્ષેપો કર્યા હતાં. મહારાષ્ટ્ર ચૂંટણીમાં પણ તેમણે ચૂંટણી પંચની પારદર્શકતા પર સવાલો ઉઠાવ્યા હતાં.

ચૂંટણી પંચે કરી સ્પષ્ટતા

ચૂંટણી પંચે અગાઉ જ સ્પષ્ટતા આપી દીધી હતી કે, બિહારમાં 22 વર્ષ બાદ આ સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન થઈ રહ્યું છે. જેનો ઉદ્દેશ મતદાર યાદીમાંથી નકલી નામ, મૃતકો અને સ્થળાંતરિત મતદારોનું ડુપ્લિકેશન દૂર કરવાનો છે. સાથે નવા યોગ્ય મતદારોને યાદીમાં સામેલ કરવામાં આવી રહ્યા છે. ચૂંટણી પંચે આ સંપૂર્ણ પ્રક્રિયા નિષ્પક્ષ અને કાયદા હેઠળ થઈ રહી હોવાનો દાવો કર્યો.

અનેક લોકોને મતદાર યાદીમાં દૂર કરાયા

બિહારમાં ચાલી રહેલી SIR પ્રક્રિયામાં અનેક મતદારોના નામ ન હોવાનો આક્ષેપ સ્થાનિકો તેમજ વિપક્ષો કરી રહ્યા છે. મીડિયા ગ્રાઉન્ડ રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે, ખાસ કરીને મુસ્લિમ, બંગાળી મૂળ અને શેરશહાબાદી સમુદાયના લોકોના નામ આ યાદીમાંથી ગુમ છે. પૂર્ણિયામાં 400 મુસ્લિમ મતદારોના નામ ગુમ હોવાનો દાવો થઈ રહ્યો છે. આ તમામ લોકોએ 2024માં લોકસભા ચૂંટણીમાં મત આપ્યો હતો. ઉલ્લેખનીય છે, રાજ્યમાં નાગરિકતાના પુરાવાના અભાવે ઘણા મતદારોના નામ યાદીમાંથી દૂર કરાયા છે. આ મામલે સુપ્રીમ કોર્ટ સમક્ષ અનેક અરજી કરવામાં આવી છે. જેના પર સુનાવણી ચાલુ છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ટ્રમ્પ-મોદીની વાતચીતમાં મસ્કની હાજરીના અહેવાલોથી ખળભળાટ
INDIA

ટ્રમ્પ-મોદીની વાતચીતમાં મસ્કની હાજરીના અહેવાલોથી ખળભળાટ

March 29, 2026
ધાર્મિક સ્વતંત્રતાના અધિકારમાં જાહેર રજાની માગણી સામેલ નથી : સુપ્રીમ | Right to religious freedom do…
INDIA

ધાર્મિક સ્વતંત્રતાના અધિકારમાં જાહેર રજાની માગણી સામેલ નથી : સુપ્રીમ | Right to religious freedom do…

March 29, 2026
ભારત પર આતંકી હુમલાઓની પાક.માં તૈયારીઓ | Preparations in Pakistan for terrorist attacks on India
INDIA

ભારત પર આતંકી હુમલાઓની પાક.માં તૈયારીઓ | Preparations in Pakistan for terrorist attacks on India

March 29, 2026
Next Post
જામનગરમાં સીતારામ સોસાયટીમાં એક રહેણાંક મકાનમાંથી 300 નંગ ઈંગ્લિશ દારૂની બાટલીનો માતબર જથ્થો પકડાયો:…

જામનગરમાં સીતારામ સોસાયટીમાં એક રહેણાંક મકાનમાંથી 300 નંગ ઈંગ્લિશ દારૂની બાટલીનો માતબર જથ્થો પકડાયો:...

‘PAN PAN PAN…’, ઈમરજન્સી લેન્ડિંગ પહેલા ઈન્ડિગોના પાયલટે આપ્યો હતો અંતિમ મેસેજ, જાણો શું છે અર્થ |…

'PAN PAN PAN...', ઈમરજન્સી લેન્ડિંગ પહેલા ઈન્ડિગોના પાયલટે આપ્યો હતો અંતિમ મેસેજ, જાણો શું છે અર્થ |...

ધ્રોળના સોયલ ટોલનાકા પાસેથી પસાર થઈ રહેલા એક કાર ચાલકની ત્રણ ફાયનાન્સરોએ કાર ઝુંટવી લઈ 35,000 રૂપિયા…

ધ્રોળના સોયલ ટોલનાકા પાસેથી પસાર થઈ રહેલા એક કાર ચાલકની ત્રણ ફાયનાન્સરોએ કાર ઝુંટવી લઈ 35,000 રૂપિયા...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વિદેશ જવાની ઘેલછામાં વિસનગરનો યુવક છેતરાયો, રૂ.23 લાખમાં બે ઠગબાજોએ ન્યૂઝીલેન્ડના નકલી વિઝા પધરાવી દ…

વિદેશ જવાની ઘેલછામાં વિસનગરનો યુવક છેતરાયો, રૂ.23 લાખમાં બે ઠગબાજોએ ન્યૂઝીલેન્ડના નકલી વિઝા પધરાવી દ…

7 months ago
LIVE: જમ્મુ કાશ્મીરમાં મોટો આતંકી હુમલો, 16ના મોતની પુષ્ટિ, આજે રાત્રે જ PM મોદી પરત ફરશે

LIVE: જમ્મુ કાશ્મીરમાં મોટો આતંકી હુમલો, 16ના મોતની પુષ્ટિ, આજે રાત્રે જ PM મોદી પરત ફરશે

11 months ago
સસ્તો દારુ કાઢી મોંઘી બ્રાન્ડની બોટલમાં દારુ ભરી ઉંચા ભાવે વેચતા | A amömölo sakau lon ekkewe bottle…

સસ્તો દારુ કાઢી મોંઘી બ્રાન્ડની બોટલમાં દારુ ભરી ઉંચા ભાવે વેચતા | A amömölo sakau lon ekkewe bottle…

2 months ago
દસાડાના રાજપર પાસે સુરેન્દ્રનગર જિલ્લાની મુખ્ય જીઆઇડીસી સ્થાપવા તજવીજ | Proposal to establish main G…

દસાડાના રાજપર પાસે સુરેન્દ્રનગર જિલ્લાની મુખ્ય જીઆઇડીસી સ્થાપવા તજવીજ | Proposal to establish main G…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News