gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

દસાડાના રાજપર પાસે સુરેન્દ્રનગર જિલ્લાની મુખ્ય જીઆઇડીસી સ્થાપવા તજવીજ | Proposal to establish main G…

G METRO NEWS by G METRO NEWS
December 22, 2025
in GUJARAT
0 0
0
દસાડાના રાજપર પાસે સુરેન્દ્રનગર જિલ્લાની મુખ્ય જીઆઇડીસી સ્થાપવા તજવીજ | Proposal to establish main G…
1
VIEWS
Share on FacebookShare on Twitter

– 200 હેક્ટર જમીન પર આયોજન : હજારો યુવાનોને રોજગારી મળશે

– વણોદ જીઆઇડીસીની અધૂરી કામગીરી અને અન્યાયની ભીતિ વચ્ચે દસાડાના યુવાનોને રાજપર પર ‘મહારામ’

સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર જિલ્લામાં લાંબા સમયથી સતાવી રહેલી બેરોજગારીની સમસ્યાના ઉકેલ માટે વહીવટી તંત્ર દ્વારા મહત્વના પગલાં લેવામાં આવી રહ્યા છે.દસાડા તાલુકાના રાજપર પાસે અંદાજે ૨૦૦ હેક્ટર જમીનમાં જિલ્લાની મુખ્ય જીઆઇડી (ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ) સ્થાપવા માટે તંત્રએ કવાયત શરૂ કરી છે. આ અંગેનો રિપોર્ટ ગાંધીનગર ખાતે સંબંધિત વિભાગને મોકલી દેવામાં આવ્યો છે. વણોદ જીઆઇડીસીની અધૂરી કામગીરી અને અન્યાયની ભીતિ વચ્ચે યુવાનોને રાજપર પર મહારામ (મોટી આશા) છે.

જો આ પ્રોજેક્ટ સાકાર થશે, તો પાટડી સહિત સમગ્ર રણકાંઠાના યુવાનો જે હાલમાં ૧૦૦ કિલોમીટર દૂર સુધી રોજગારી માટે અપડાઉન કરે છે, તેમને મોટી રાહત મળશે. પાટડીથી રાજપરનું અંતર માત્ર ૪૦ કિલોમીટર હોવાથી પરિવહન પણ સરળ બનશે. દસાડા તાલુકાના વણોદ ખાતે અગાઉ જીઆઇડીસી ફાળવવામાં આવી હતી, પરંતુ વર્ષો વીતવા છતાં ત્યાં કામગીરી અધૂરી છે અને હજુ સુધી એક પણ યુનિટ કાર્યરત થયો નથી, જેના કારણે યુવાનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. 

હાલમાં એવી ચર્ચાઓએ પણ જોર પકડયું છે કે જીઆઇડીસી રાજપરના બદલે થાન તરફ ખસેડવામાં આવી શકે છે. જો આવું થશે, તો દસાડા તાલુકાના બેરોજગારો સાથે મોટો અન્યાય થશે તેમ સ્થાનિકો માની રહ્યા છે. રાજપર ભૌગોલિક રીતે લખતર, વિરમગામ, ધ્રાંગધ્રા અને લીંબડી તાલુકાઓની નજીક હોવાથી તે ઔદ્યોગિક હબ બનવા માટે સૌથી અનુકૂળ સ્થળ માનવામાં આવે છે.

જીઆઇડીસી રાજપરમાં બનશે કે થાન તરફ? ભૌગોલિક અનુકૂળતા છતાં અન્યાયની ભીતિ

દસાડા તાલુકાના યુવાનો રોજગારી માટે વલખા મારી રહ્યા છે ત્યારે રાજપરમાં જીઆઇડીસી મંજૂર થવાની વાતથી આશાનું કિરણ જાગ્યું છે. પરંતુ રાજકીય સ્તરે આ પ્રોજેક્ટ થાન તરફ ખેંચાઈ જવાની વહેતી થયેલી ચર્ચાઓથી રણકાંઠાના લોકોમાં ફફડાટ છે. સ્થાનિકોની માંગ છે કે રાજપરમાં જ આ કેન્દ્ર બને જેથી પછાત ગણાતા આ વિસ્તારના યુવાનોને આથક ટેકો મળી શકે અને સ્થળાંતર અટકે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન
GUJARAT

આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન

September 27, 2026
તારંગ શક્તિ 2026 કવાયત: “ભાગીદારીમાં શક્તિ” IAF એ જોધપુર ખાતે ઓપરેશનલ ફેઝ શરૂ કર્યો
GUJARAT

તારંગ શક્તિ 2026 કવાયત: “ભાગીદારીમાં શક્તિ” IAF એ જોધપુર ખાતે ઓપરેશનલ ફેઝ શરૂ કર્યો

September 27, 2026
Sanjeeta Bhattacharya and Raag Sethi Release Their First Collaborative Single ‘Phir Se’, the First T…
GUJARAT

Sanjeeta Bhattacharya and Raag Sethi Release Their First Collaborative Single ‘Phir Se’, the First T…

September 26, 2026
Next Post
અપૃજી-વાઘાવત રોડ પરના બ્રિજ પર ભારે વાહનો બંધ કરવા માટે રજૂઆત | Presentation to stop heavy vehicles …

અપૃજી-વાઘાવત રોડ પરના બ્રિજ પર ભારે વાહનો બંધ કરવા માટે રજૂઆત | Presentation to stop heavy vehicles ...

વઢવાણ નવા 80 ફૂટ રોડ પર પ્રાથમિક સુવિધા નહીં મળતા લોકોમાં રોષ | People are angry over not getting ba…

વઢવાણ નવા 80 ફૂટ રોડ પર પ્રાથમિક સુવિધા નહીં મળતા લોકોમાં રોષ | People are angry over not getting ba...

સૌરાષ્ટ્રમાં જુગાર રમતી 13 મહિલા સહિત 30 પત્તાપ્રેમીઓ ઝડપાયા | 30 card lovers including 13 women cau…

સૌરાષ્ટ્રમાં જુગાર રમતી 13 મહિલા સહિત 30 પત્તાપ્રેમીઓ ઝડપાયા | 30 card lovers including 13 women cau...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કયા પ્રકારના કેટલાં વૃક્ષો છે એ માહીતી નથી , અમદાવાદમાં પાંચ મહીનામાં છ લાખ વૃક્ષની ગણતરી કરાયાનો દા…

કયા પ્રકારના કેટલાં વૃક્ષો છે એ માહીતી નથી , અમદાવાદમાં પાંચ મહીનામાં છ લાખ વૃક્ષની ગણતરી કરાયાનો દા…

1 year ago
નાઇટ શો માં ફેમિલી સાથે મુવી જોવા ગયેલી કિશોરીની છેડતી | A teenage girl who went to watch a movie wi…

નાઇટ શો માં ફેમિલી સાથે મુવી જોવા ગયેલી કિશોરીની છેડતી | A teenage girl who went to watch a movie wi…

5 months ago
UPમાં ધ્રૂજાવીદેનારી ઘટના: રેલવે ટ્રેક પસાર કરતા સમયે આવી ગઈ ગરીબ રથ એક્સપ્રેસ, દંપતી સહિત 5ના કરૂણ …

UPમાં ધ્રૂજાવીદેનારી ઘટના: રેલવે ટ્રેક પસાર કરતા સમયે આવી ગઈ ગરીબ રથ એક્સપ્રેસ, દંપતી સહિત 5ના કરૂણ …

9 months ago
અટલાદરા અક્ષર ચોક પાસે ડમ્પરની અડફેટે બાઇકસવારનું મોત | Biker dies after being hit by dumper near At…

અટલાદરા અક્ષર ચોક પાસે ડમ્પરની અડફેટે બાઇકસવારનું મોત | Biker dies after being hit by dumper near At…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News