gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ધ્રોળના સોયલ ટોલનાકા પાસેથી પસાર થઈ રહેલા એક કાર ચાલકની ત્રણ ફાયનાન્સરોએ કાર ઝુંટવી લઈ 35,000 રૂપિયા…

G METRO NEWS by G METRO NEWS
July 17, 2025
in GUJARAT
0 0
0
ધ્રોળના સોયલ ટોલનાકા પાસેથી પસાર થઈ રહેલા એક કાર ચાલકની ત્રણ ફાયનાન્સરોએ કાર ઝુંટવી લઈ 35,000 રૂપિયા…
0
VIEWS
Share on FacebookShare on Twitter

જામનગર-રાજકોટ ધોરી માર્ગ ધ્રોળ નજીક સોયલ ટોલ નાકા પાસેથી પસાર થઈ રહેલા એક પર પ્રાંતિય કારચાલક યુવાનને પાછળથી અન્ય કારમાં આવેલા ત્રણ ફાયનાન્સરોએ ઠોકર મારી અકસ્માત કર્યા પછી કાર સિઝ કરી લીધી હતી, અને ખિસ્સામાંથી 35,000 રૂપિયા ઝુંટવી લીધા હતા. તેમજ કાર છોડાવવા માટે તેની પત્ની પાસેથી ઓનલાઈન 40,000 રૂપિયા પડાવી લીધા હતા, અને તે રકમ અકસ્માતની નુકસાનીના મેળવ્યા છે, તેમ જણાવી ધાક ધમકી આપી હતી. જેથી માગલો ધ્રોળ પોલીસ મથકમાં લઈ જવાયો હતો, અને ત્રણ શખ્સો સામે ફરિયાદ નોંધાવાઇ છે.

આ બનાવની વિગત એવી છે કે મૂળ રાજસ્થાનનો વતની રાહુલ રંજન ચંદ્રવંશી વિજયકુમાર રાજપુત નામનો 31 વર્ષનો યુવાન ગત 13 તારીખે બપોરના સમયે પોતાની કાર લઈને ધ્રોલ તાલુકાના સોયલ ટોલનાકા પાસેથી પસાર થઈ રહ્યો હતો. જે દરમિયાન ફાઇનાન્સ કંપનીની કાર સીઝરનું કામ સંભાળતા જયપાલસિંહ ઝાલા ઉપરાંત તેની સાથેના બ્રિજરાજસિંહ અને વસીમ સહિતના ત્રણ શખ્સોએ સૌપ્રથમ પોતાની કાર સાથે પાછળથી અન્ય કાર અથડાવી દઈ અકસ્માત કર્યો હતો. ત્યારબાદ ત્રણેય શખ્સો એ રાહુલ રંજનની કારમાં આવીને બેસી ગયા પછી તેને માર માર્યો હતો, અને તેના ખિસ્સામાંથી 35,000 રૂપિયા ઝુંટવી લીધા હતા.

ઉપરાંત મોબાઇલ ફોન કરીને તેની પત્ની પાસેથી ઓનલાઈન ટ્રાન્જેક્શન મારફતે વધુ 40,000 પડાવી લીધા હતા, અને કારમાં થયેલી નુકસાની પેટે રકમ માંગી છે, તેમ જણાવી દીધું હતું. અને કાર સિઝ કરીને ત્રણેય ભાગી છૂટ્યા હતા.

જેથી આ મામલો ધ્રોલ પોલીસ મથકમાં લઈ જવાયો હતો, અને રાહુલ રંજન રાજપૂત દ્વારા ત્રણેય આરોપીઓ જયપાલસિંહ ઝાલા, બ્રિજરાજસિંહ અને વસીમ સામે ફરિયાદ નોંધાવતાં ધ્રોલ પોલીસે જુદી જુદી કલમો હેઠળ ગુનો નોંધી ત્રણેય આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ધારુકા ગામના પરેશભાઈ મેર રાજ્ય શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદ
GUJARAT

ધારુકા ગામના પરેશભાઈ મેર રાજ્ય શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદ

August 15, 2026
અમરેલી ખાતે મુખ્યમંત્રીની ગરિમામયી ઉપસ્થિતિમાં ૮૦મા સ્વતંત્રતા દિવસની રાજ્યકક્ષાની ભવ્ય ઉજવણી સંપન્ન
GUJARAT

અમરેલી ખાતે મુખ્યમંત્રીની ગરિમામયી ઉપસ્થિતિમાં ૮૦મા સ્વતંત્રતા દિવસની રાજ્યકક્ષાની ભવ્ય ઉજવણી સંપન્ન

August 15, 2026
રાધનપુર તાલુકાના કલ્યાણપુરા ગામે તાલુકા કક્ષાનો ભવ્ય ધ્વજવંદન સમારોહ યોજાયો
GUJARAT

રાધનપુર તાલુકાના કલ્યાણપુરા ગામે તાલુકા કક્ષાનો ભવ્ય ધ્વજવંદન સમારોહ યોજાયો

August 15, 2026
Next Post
જામનગરમાં શાક બળી જવા જેવી નજીવી બાબતે ગર્ભવતી પત્ની પર પતિનો હુમલો, ગર્ભમાં રહેલા બાળકનું મોત | In …

જામનગરમાં શાક બળી જવા જેવી નજીવી બાબતે ગર્ભવતી પત્ની પર પતિનો હુમલો, ગર્ભમાં રહેલા બાળકનું મોત | In ...

’અટલ લેક્ચર સિરીઝ’નું ગાંધીનગરથી શુભારંભ કરાવતા વડાપ્રધાનશ્રીના આર્થિક સલાહકાર સમિતિના સભ્ય ડૉ. સૌમ્…

’અટલ લેક્ચર સિરીઝ’નું ગાંધીનગરથી શુભારંભ કરાવતા વડાપ્રધાનશ્રીના આર્થિક સલાહકાર સમિતિના સભ્ય ડૉ. સૌમ્...

જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલની ઈન્ટર્ન તબીબી યુવતીએ વધુ પડતા કામના ભારણના કારણે એકથી વધુ ગોળીઓ ખા…

જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલની ઈન્ટર્ન તબીબી યુવતીએ વધુ પડતા કામના ભારણના કારણે એકથી વધુ ગોળીઓ ખા...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદ પ્લેન ક્રેશ: USના એવિએશન અને લીગલ એક્સપર્ટ દુર્ઘટનાસ્થળની મુલાકાતે પહોંચ્યા | Ahmedabad Plan…

અમદાવાદ પ્લેન ક્રેશ: USના એવિએશન અને લીગલ એક્સપર્ટ દુર્ઘટનાસ્થળની મુલાકાતે પહોંચ્યા | Ahmedabad Plan…

1 year ago
સનફાર્મા રોડ પર દુકાનમાં તોડફોડ કરનાર યુવક પર વળતો હુમલોઃપોલીસે હુમલાખોરોનો વરઘાેડો કાઢ્યો | Counter…

સનફાર્મા રોડ પર દુકાનમાં તોડફોડ કરનાર યુવક પર વળતો હુમલોઃપોલીસે હુમલાખોરોનો વરઘાેડો કાઢ્યો | Counter…

6 months ago
વડોદરામાં દશામાની મૂર્તિઓના વિસર્જન માટે જુના કૃત્રિમ તળાવ રીનોવેટ કરાયા | Old artificial pond renov…

વડોદરામાં દશામાની મૂર્તિઓના વિસર્જન માટે જુના કૃત્રિમ તળાવ રીનોવેટ કરાયા | Old artificial pond renov…

1 year ago
મહેમદાવાદના દેવકી વણસોલની જમીન બે વાર વેચી દીધાની ફરિયાદ | Complaint that Devki Vansol land in Mehma…

મહેમદાવાદના દેવકી વણસોલની જમીન બે વાર વેચી દીધાની ફરિયાદ | Complaint that Devki Vansol land in Mehma…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News