gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ચૂંટણી પહેલા મહુવામાં રાજકીય ભૂકંપ, ડૉ. કનુભાઈ કળસરિયા ફરી મેદાને, 8 જિલ્લા અને 34 તાલુકા પંચાયતની બ…

G METRO NEWS by G METRO NEWS
March 29, 2026
in GUJARAT
0 0
0
ચૂંટણી પહેલા મહુવામાં રાજકીય ભૂકંપ, ડૉ. કનુભાઈ કળસરિયા ફરી મેદાને, 8 જિલ્લા અને 34 તાલુકા પંચાયતની બ…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Local Body Elections: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના પડઘમ વાગી રહ્યા છે ત્યારે ભાવનગરના મહુવા પંથકમાં રાજકીય વાતાવરણ ગરમાયું છે. પૂર્વ ધારાસભ્ય અને જાણીતા સામાજિક કાર્યકર ડૉ. કનુભાઈ કળસરિયાએ આગામી પંચાયત અને પાલિકાની ચૂંટણીઓને લઈ મોટી જાહેરાત કરી છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે તેઓ કોઈ પણ મોટા રાજકીય પક્ષ સાથે જોડાણ કર્યા વગર ‘સદભાવના મંચ’ના નેજા હેઠળ અપક્ષ તરીકે ચૂંટણી લડશે.

8 જિલ્લા અને 34 તાલુકા પંચાયતની બેઠકો માટે જાહેરાત

કનુભાઈ કળસરિયાએ મહુવા સર્કિટ હાઉસ ખાતે આયોજિત એક બેઠકમાં પોતાની વ્યૂહનીતિ સ્પષ્ટ કરતા જણાવ્યું હતું કે, આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મહુવા તાલુકાની જિલ્લા પંચાયતની 8 બેઠકો અને તાલુકા પંચાયતની તમામ 34 બેઠકો પર સદભાવના મંચ પોતાના ઉમેદવારો મેદાનમાં ઉતારશે. જનતાના કલ્યાણ અને ન્યાય માટે લડવાના મક્કમ નિર્ધાર સાથે તેઓ ફરી એકવાર સક્રિય રાજકારણમાં પરત ફર્યા છે.

મુખ્ય રાજકીય પક્ષોમાં ચિંતાનો માહોલ

વર્ષ 2010માં પણ કનુભાઈએ ભાજપ સહિતના પ્રસ્થાપિત પક્ષો સામે બગાવત કરી ‘સદભાવના મંચ’ દ્વારા ચૂંટણી લડીને સફળતા મેળવી હતી. લાંબા સમયના વિરામ બાદ ફરી એકવાર કનુભાઈ મેદાનમાં આવતા ભાજપ અને કોંગ્રેસ જેવા મુખ્ય પક્ષોના ગણિત બગડે તેવી પૂરેપૂરી શક્યતા છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે, “અમે જનતાના પ્રશ્નો અને ન્યાય માટે લડી રહ્યા છીએ, એટલે જ કોઈ પક્ષ સાથે જોડાણ કરવાને બદલે સ્વતંત્ર રીતે મેદાનમાં ઉતરવાનો નિર્ણય લીધો છે.”

લોકહિત માટે ‘સદભાવના’નો શંખનાદ

કનુભાઈ કળસરિયાએ વધુમાં ઉમેર્યું હતું કે, પંચાયતની ચૂંટણીઓ લોકશાહીનો પાયો છે અને મહુવાની જનતા હંમેશા પરિવર્તનમાં માને છે. સદભાવના મંચ દ્વારા દરેક બેઠક પર મજબૂત ઉમેદવારી નોંધાવીને જનતાના પડતર પ્રશ્નોને વાચા આપવાનો આ પ્રયાસ છે. તેમની આ જાહેરાતને પગલે સ્થાનિક સ્તરે રાજકીય સમીકરણો તેજીથી બદલાઈ રહ્યા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

છેલ્લી પશુ વસ્તી ગણતરી પ્રમાણે જિલલાના તળાજા તાલુકામાં હાઇએસ્ટ 1.78 લાખ પશુઓ | livestock census the …
GUJARAT

છેલ્લી પશુ વસ્તી ગણતરી પ્રમાણે જિલલાના તળાજા તાલુકામાં હાઇએસ્ટ 1.78 લાખ પશુઓ | livestock census the …

May 17, 2026
પાણીપુરી ખાતા પહેલા ચેતજો, રાણીપમાં પાણીપુરીમાંથી હાડકું નીકળતા મ્યુનિ.એ લારી જપ્ત કરી | Be careful …
GUJARAT

પાણીપુરી ખાતા પહેલા ચેતજો, રાણીપમાં પાણીપુરીમાંથી હાડકું નીકળતા મ્યુનિ.એ લારી જપ્ત કરી | Be careful …

May 17, 2026
ડ્રેનેજ કામગીરી માટે ફળવાતી રકમ પુરી ખર્ચ થતી નથી, તંત્રના વાંકે કોટ વિસ્તારમાં ડ્રેનેજ- ઈજનેરની ૧.૩…
GUJARAT

ડ્રેનેજ કામગીરી માટે ફળવાતી રકમ પુરી ખર્ચ થતી નથી, તંત્રના વાંકે કોટ વિસ્તારમાં ડ્રેનેજ- ઈજનેરની ૧.૩…

May 17, 2026
Next Post
અમદાવાદ: સતાધાર ચાર રસ્તા પર નવનિર્મિત ફ્લાયઓવર ખુલ્લો મુકાયો, વાહનચાલકોને ટ્રાફિકની સમસ્યામાંથી મળશ…

અમદાવાદ: સતાધાર ચાર રસ્તા પર નવનિર્મિત ફ્લાયઓવર ખુલ્લો મુકાયો, વાહનચાલકોને ટ્રાફિકની સમસ્યામાંથી મળશ...

અમદાવાદ: શેરબજારમાં 20 ટકા રિટર્નની લાલચમાં યુવાને લાખો ગુમાવ્યા, ઠગોએ SEBIના બોગસ સર્ટિફિકેટ બતાવ્ય…

અમદાવાદ: શેરબજારમાં 20 ટકા રિટર્નની લાલચમાં યુવાને લાખો ગુમાવ્યા, ઠગોએ SEBIના બોગસ સર્ટિફિકેટ બતાવ્ય...

છોટા ઉદેપુર: નસવાડીના જામલી જંગલમાં ભીષણ આગ, વન્યજીવોના જીવ જોખમમાં | Chhota Udepur Forest Fire: Bla…

છોટા ઉદેપુર: નસવાડીના જામલી જંગલમાં ભીષણ આગ, વન્યજીવોના જીવ જોખમમાં | Chhota Udepur Forest Fire: Bla...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગોવા નાઈટક્લબ આગકાંડમાં લુથરા બંધુઓના બે દિવસના ટ્રાન્ઝિટ રિમાન્ડ મંજૂર, કોર્ટ બહાર રડી પડ્યા | Two …

ગોવા નાઈટક્લબ આગકાંડમાં લુથરા બંધુઓના બે દિવસના ટ્રાન્ઝિટ રિમાન્ડ મંજૂર, કોર્ટ બહાર રડી પડ્યા | Two …

5 months ago
દુષ્કર્મ કેસમાં દોષિત આસારામને વધુ એક વખત રાહત, ગુજરાત હાઇકોર્ટે 21 ઑગસ્ટ સુધી જામીન લંબાવ્યા | Guja…

દુષ્કર્મ કેસમાં દોષિત આસારામને વધુ એક વખત રાહત, ગુજરાત હાઇકોર્ટે 21 ઑગસ્ટ સુધી જામીન લંબાવ્યા | Guja…

9 months ago
સગીરા સાથે દુષ્કર્મ-એટ્રોસિટીના કેસમાં શખ્સને સખત કેદની સજા | Man sentenced to rigorous imprisonment…

સગીરા સાથે દુષ્કર્મ-એટ્રોસિટીના કેસમાં શખ્સને સખત કેદની સજા | Man sentenced to rigorous imprisonment…

8 months ago
‘યા હબીબી, યા હબીબી… બોલીને મોહમ્મદ બિન સલમાનને મળશે પીએમ મોદી’, ઓવૈસીના પ્રહાર | pm modi will gre…

‘યા હબીબી, યા હબીબી… બોલીને મોહમ્મદ બિન સલમાનને મળશે પીએમ મોદી’, ઓવૈસીના પ્રહાર | pm modi will gre…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News