gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ચૂંટણી ભાષણ માટે બિહાર ગયા પણ પહલગામ અંગે સર્વપક્ષીય બેઠકમાં ન આવ્યા, ખડગેએ PM મોદીને ઘેર્યા | Kharg…

G METRO NEWS by G METRO NEWS
April 27, 2025
in INDIA
0 0
0
ચૂંટણી ભાષણ માટે બિહાર ગયા પણ પહલગામ અંગે સર્વપક્ષીય બેઠકમાં ન આવ્યા, ખડગેએ PM મોદીને ઘેર્યા | Kharg…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Kharge attack on PM Modi | કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પહલગામ આતંકી હુમલા બાદ બોલાવેલી સર્વપક્ષીય બેઠકમાં ભાગ ન લેવા બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આકરી ટીકા કરી હતી. ખડગેએ કહ્યું કે દિલ્હીમાં યોજાયેલી બેઠકમાં સરકારે સુરક્ષામાં ખામી હોવાનો સ્વીકાર કર્યો હોવાનો દાવો કર્યો હતો. પાકિસ્તાન સાથેની સિંધુ જળ સંધિને સ્થગિત કરવા અંગે તેમણે સરકારને ધારદાર સવાલ કર્યો કે પાણી તો રોકી લેશો પણ તેનો સંગ્રહ ક્યાં કરશો? 

સરકારે સુરક્ષામાં ખામી હોવાનું સ્વીકાર્યું

કોંગ્રેસ અધ્યક્ષ ખડગેએ કહ્યું કે સર્વપક્ષીય બેઠકમાં તમામ રાજકીય પક્ષોના નેતાઓ હાજર હતા. જ્યાં મેં કહ્યું હતું કે જ્યારે સરકાર મીટિંગ બોલાવે છે ત્યારે વડાપ્રધાન હાજર રહે. તેમ છતાં પીએમ મોદી હાજર ન રહ્યા. પીએમ મોદી આવી મહત્ત્વની બેઠક વખતે બિહારમાં ચૂંટણી પ્રચાર કરવા માટે જતા રહ્યા. ત્યારે મેં કહ્યું કે આ યોગ્ય નથી.

બિહારમાં PMની રેલી સામે ઉઠ્યા સવાલ 

કોંગ્રેસ અધ્યક્ષે સર્વપક્ષીય બેઠકમાં ભાગ લેવાને બદલે બિહારમાં ચૂંટણી રેલીને સંબોધિત કરવા બદલ વડાપ્રધાન મોદી પર નિશાન સાધતા કહ્યું કે, પીએમ મોદીએ આ બેઠકમાં ભાગ નથી લીધો એનો મતલબ એ જ છે કે તેઓ આ મામલે ગંભીર જ નથી. પીએમ મોદીએ તેમના ભાષણમાં હિન્દી અને અંગ્રેજીમાં બોલવાને બદલે એ જણાવવાની જરૂર હતી કે આ હુમલો થયો કેવી રીતે? 

ખડગેએ કહ્યું – રાષ્ટ્રહીતમાં અમે સાથે… 

ખડગેએ શોક વ્યક્ત કર્યો કે ત્રણ સ્તરીય સુરક્ષા વ્યવસ્થા હોવા છતાં સરકાર લોકોની સુરક્ષા કરી શકી નથી. તેમ છતાં, રાષ્ટ્ર અને તેની એકતાના દૃષ્ટિકોણથી અમે તેમને કહ્યું કે આપણે બધાએ એકજૂથ રહેવું  જોઈએ અને દેશની સુરક્ષા સુનિશ્ચિત કરવી જોઈએ, કોંગ્રેસના વરિષ્ઠ નેતાએ જણાવ્યું હતું. અમે એમ પણ કહ્યું કે અમે આ મામલે સરકારના નિર્ણયને સમર્થન આપવા માટે એકજૂટ છીએ.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

યુદ્ધની સ્થિતિ વચ્ચે ભારતીય નેવીને એક જ દિવસમાં 3 ઘાતક જહાજ મળ્યા, બ્રહ્મોસથી લેસ | indian navy rece…
INDIA

યુદ્ધની સ્થિતિ વચ્ચે ભારતીય નેવીને એક જ દિવસમાં 3 ઘાતક જહાજ મળ્યા, બ્રહ્મોસથી લેસ | indian navy rece…

April 1, 2026
હવાઈ મુસાફરો માટે મોટા સમાચાર: ATFનો ભાવ ડબલ, સરકારે કહ્યું- અમારા કંટ્રોલમાં નથી, પણ ડોમેસ્ટિકમાં આ…
INDIA

હવાઈ મુસાફરો માટે મોટા સમાચાર: ATFનો ભાવ ડબલ, સરકારે કહ્યું- અમારા કંટ્રોલમાં નથી, પણ ડોમેસ્ટિકમાં આ…

April 1, 2026
ઓઇલ કંપનીઓને 1 લિટરે 105 રૂપિયાનું નુકસાન! પેટ્રોલ-ડીઝલના ભાવ મુદ્દે સરકારનું મોટું નિવેદન | Relief …
INDIA

ઓઇલ કંપનીઓને 1 લિટરે 105 રૂપિયાનું નુકસાન! પેટ્રોલ-ડીઝલના ભાવ મુદ્દે સરકારનું મોટું નિવેદન | Relief …

April 1, 2026
Next Post
‘પહલગામ પીડિત પરિવારોને ન્યાય મળશે’, મન કી બાત કાર્યક્રમમાં પીએમ મોદીએ દેશને ખાતરી આપી | pm modi aga…

'પહલગામ પીડિત પરિવારોને ન્યાય મળશે', મન કી બાત કાર્યક્રમમાં પીએમ મોદીએ દેશને ખાતરી આપી | pm modi aga...

BSF જવાન 4 દિવસથી પાકિસ્તાનની કેદમાં, ભૂલથી સરહદ ઓળંગી હતી, હવે ક્યારે પાછો આવશે? | BSF Jawan arrest…

BSF જવાન 4 દિવસથી પાકિસ્તાનની કેદમાં, ભૂલથી સરહદ ઓળંગી હતી, હવે ક્યારે પાછો આવશે? | BSF Jawan arrest...

‘ઘણાં લોકો ગાંધી, નહેરુ, ઝીણા સાથે સહમત નહોતા..’ પહલગામ હુમલા અંગે મણિશંકર અય્યરનું નિવેદન | Mani sh…

'ઘણાં લોકો ગાંધી, નહેરુ, ઝીણા સાથે સહમત નહોતા..' પહલગામ હુમલા અંગે મણિશંકર અય્યરનું નિવેદન | Mani sh...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જજ બેલા ત્રિવેદીને નિવૃત્તિ પર ફેરવેલ ન અપાઈ, CJI ગવઈએ કહ્યું- ‘તેઓ સન્માનજનક વિદાયને પાત્ર’

જજ બેલા ત્રિવેદીને નિવૃત્તિ પર ફેરવેલ ન અપાઈ, CJI ગવઈએ કહ્યું- ‘તેઓ સન્માનજનક વિદાયને પાત્ર’

11 months ago
જામનગરના એસપી પ્રેમસુખ ડેલુએ પોતાના જન્મદિવસની દિવ્યાંગ બાળકો સાથે અનોખી રીતે ઉજવણી કરી પોતાની સંવેદ…

જામનગરના એસપી પ્રેમસુખ ડેલુએ પોતાના જન્મદિવસની દિવ્યાંગ બાળકો સાથે અનોખી રીતે ઉજવણી કરી પોતાની સંવેદ…

12 months ago
કેન્દ્ર સરકારના 112 ડાયલ જનરક્ષક પ્રોજેક્ટ અંતર્ગત જામનગર જિલ્લાને 18 વાહનો ફાળવાયા : અન્ય 16 બોલેરો…

કેન્દ્ર સરકારના 112 ડાયલ જનરક્ષક પ્રોજેક્ટ અંતર્ગત જામનગર જિલ્લાને 18 વાહનો ફાળવાયા : અન્ય 16 બોલેરો…

7 months ago
છાયાપુરી રેલવે સ્ટેશન પર સાંસદના હસ્તે નવી સુવિધાઓનું લોકાર્પણ કરાયું | New facilities inaugurated b…

છાયાપુરી રેલવે સ્ટેશન પર સાંસદના હસ્તે નવી સુવિધાઓનું લોકાર્પણ કરાયું | New facilities inaugurated b…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News