gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ચેક પર સ્પેલિંગની ભૂલો બદલ હિમાચલના શિક્ષક સસ્પેન્ડ | Himachal teacher suspended for spelling mistak…

G METRO NEWS by G METRO NEWS
October 6, 2025
in INDIA
0 0
0
ચેક પર સ્પેલિંગની ભૂલો બદલ હિમાચલના શિક્ષક સસ્પેન્ડ | Himachal teacher suspended for spelling mistak…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ચેક સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો

રાજ્યના ડાયરેક્ટર ઓફ એજ્યુકેશને શાળાના ડ્રોઇંગ શિક્ષક સામે કરેલી કાર્યવાહી

શિમલા: હિમાચલ પ્રદેશના સિરમૌર જિલ્લામાં એક સરકારી શાળાના શિક્ષકને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તેમના દ્વારા જારી કરવામાં આવેલો ચેક સોશિયલ મીડિયામાં વાયરલ થઇ જતાં હોબાળો થયો હતો. 

આ ચેકમાં સ્પેલિંગની અનેક ભૂલો હતી. જેના કારણે રાજ્ય સંચાલિત શાળાઓમાં શિક્ષણની ગુણવત્તા અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

શાળા શિક્ષણ નિયામક દ્વારા આ કાર્યવાહી રોહનાતની સરકારી સિનિયર સેકન્ડરી સ્કૂલના ચિત્ર શિક્ષક અત્તર સિંહ સામે કરવામાં આવી છે. 

ઉલ્લેખનીય છે કે અત્તર સિંહે ૭૬૧૬ રૂપિયાનો ચેક ૨૫ સપ્ટેમ્બરે ઇશ્યુ કર્યો હતો. તેમણે ચેક પર અંગ્રેજીમાં આ રકમ શબ્દોમાં લખતી વખતે  સ્પેલિંગની અનેક ગંભીર ભૂલો કરી હતી. જેના કારણે આ ચેક સોશિયલ મીડિયા પર વાયરલ થઇ ગયો હતો.

આ ચેક સોશિયલ મીડિયા પર વાયરલ થયા પછી ડિેરેક્ટોરેટ ઓફ સ્કૂલ એજયુકેશને શાળાના આચાર્ય અને સંબધિત શિક્ષક પાસેથી વિગતવાર માહિતી માંગી હતી. 

શાળાના આચાર્ય અને શિક્ષક બંનેને ડાયરેક્ટર ઓફ સ્કૂલ એજયુકેશને રૂબરૂમાં મળવા બોલાવ્યા હતાં. હિયરિંગ દરમિયાન શિક્ષકે પોતાની ભૂલ સ્વીકારી હતી. ડાયરેક્ટર ઓફ એજયુકેશન આશિષ કોહલીએ જણાવ્યું હતું કે કોઇ પણ પ્રકારની બેદરકારી જે શિક્ષણ વિભાગની છબિને નુકસાન પહોંચાડશે તેમની વિરુદ્ધ નિયમ અનુસાર શિસ્તભંગની કાર્યવાહી કરવામાં આવશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાતમાં કાર્યકરોની ધરપકડનો મુદ્દો સંસદમાં કેમ ન ઉઠાવ્યો?, રાઘવ ચઢ્ઢા પર ભડક્યા AAP નેતાઓ | aap lea…
INDIA

April 3, 2026
રાજસ્થાનના ચર્ચિત MLA રવીન્દ્ર સિંહ ભાટી સામે FIR, ગાયકની એક કોમેન્ટ અને શરૂ થયો મોટો વિવાદ | Rajast…

ભારતના આકાશમાં દેખાયા 1000 કિ.મી. લાંબા કાળા ઘટ્ટ વાદળ, કરા સાથે વરસાદની આગાહી | massive cloud forma…

Next Post
વિદેશી દારૂનો જથ્થો ભરેલી કાર સાથે 3 શખ્સ ઝબ્બે | 3 people arrested with car loaded with foreign liq…

વિદેશી દારૂનો જથ્થો ભરેલી કાર સાથે 3 શખ્સ ઝબ્બે | 3 people arrested with car loaded with foreign liq...

આણંદમાં પાન પાર્લરમાંથી દારૂનું નેટવર્ક પકડાયું : 3 ની અટકાયત | Liquor network busted from paan parl…

આણંદમાં પાન પાર્લરમાંથી દારૂનું નેટવર્ક પકડાયું : 3 ની અટકાયત | Liquor network busted from paan parl...

સાયલા હાઈવે ઉપર 100 થી વધુ મકાનોમાં 28 કલાકથી વીજળી ડૂલ | More than 100 houses on Sayla Highway have…

સાયલા હાઈવે ઉપર 100 થી વધુ મકાનોમાં 28 કલાકથી વીજળી ડૂલ | More than 100 houses on Sayla Highway have...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

માણેજાની હીટાચી કંપનીમાંથી કોન્ટ્રાક્ટના મજૂરે 23.61 લાખના પાર્ટસની ચોરી કરી | Contract worker steal…

6 months ago
ભારતીયોના ઘરમાં સોનું જ સોનું…! પાકિસ્તાનના અર્થતંત્ર કરતાં 6 ગણી છે સંપત્તિ

10 months ago
સુરતમાં શિક્ષણ વિભાગના નિયમથી રોષઃ ગુજરાતી માધ્યમના શિક્ષક ઉર્દુ કે મરાઠીમાં કેવી રીતે ભણાવી શકે? | …

12 months ago
વીજ નિગમમાં ભરતી ન થતા, 3 વર્ષથી રાહ જોતા ઉમેદવારોના મુખ્ય કચેરીએ ઉગ્ર દેખાવો | apprentices who were…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News