gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વીજ નિગમમાં ભરતી ન થતા, 3 વર્ષથી રાહ જોતા ઉમેદવારોના મુખ્ય કચેરીએ ઉગ્ર દેખાવો | apprentices who were…

G METRO NEWS by G METRO NEWS
September 22, 2025
in GUJARAT
0 0
0
વીજ નિગમમાં ભરતી ન થતા, 3 વર્ષથી રાહ જોતા ઉમેદવારોના મુખ્ય કચેરીએ ઉગ્ર દેખાવો | apprentices who were…
3
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara MGVCL : ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમિટેડ (GUVNL) દ્વારા વર્ષ 2022માં એપ્રેન્ટિસની જગ્યાઓ માટે લેવાયેલી પરીક્ષામાં પાસ થયેલા યુવાનોએ નોકરી ન મળતાં આજે ફરી એકવાર વિરોધ પ્રદર્શન કર્યું હતું. રાજ્યભરના આ યુવાનોએ વડોદરા સ્થિત વીજ નિગમની વડી કચેરી, ઇલોરા પાર્ક ખાતે સૂત્રોચ્ચાર અને બેનરો સાથે ધરણા યોજ્યા હતા.

આ યુવાનોનો આક્ષેપ છે કે, 2022માં પરીક્ષા પાસ કર્યા બાદ પણ વીજ નિગમ દ્વારા જુદા જુદા બહાના બતાવીને ભરતી પ્રક્રિયા ટાળવામાં આવી રહી છે. છેલ્લા ત્રણ વર્ષથી આ યુવાનો નોકરીની રાહ જોઈ રહ્યા છે, જેના કારણે તેઓ બેરોજગાર છે અને હતાશા અનુભવી રહ્યા છે.

આ પહેલા પણ આ પાસ થયેલા એપ્રેન્ટિસોએ અનેકવાર વીજ નિગમની વડી કચેરીએ દેખાવો અને ધરણાં કરીને ઉચ્ચ અધિકારીઓને આવેદનપત્રો આપ્યા છે. તેમ છતાં કોઈ સકારાત્મક પગલાં ન લેવાતા, આજે ફરી એકવાર તેઓ ‘અમને ન્યાય આપો’ અને ‘એપ્રેન્ટિસોની ભરતી કરો’ જેવા સૂત્રોચ્ચાર સાથે મેદાને ઉતર્યા હતા.

આ યુવાનોની માંગ છે કે, વીજ નિગમ તાત્કાલિક ધોરણે પાસ થયેલા તમામ યુવાનોને નોકરી પર રાખીને તેમની સાથે થયેલો અન્યાય દૂર કરે. આ આંદોલનથી રાજ્ય સરકાર અને વીજ નિગમ પર યુવાનોને ઝડપી ન્યાય આપવાનું દબાણ વધ્યું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

એનટીડીએનટી વિદ્યાર્થીઓની સ્કોલરશિપ મુદ્દે CMને રજૂઆત
GUJARAT

October 1, 2026
જામનગરના ઐતિહાસિક ભુજિયા કોઠાની મુલાકાત લેતા મંત્રી દર્શનાબેન વાઘેલા

માતાના મઢ જતા પદયાત્રીઓની સુરક્ષા માટે ખીજડિયા બાયપાસ પાસે રેડિયમ રિફ્લેક્ટર કેમ્પ શરૂ કરાયો

Next Post
વડોદરામાં નાના મોટા સહિત શેરી ગરબાનું આયોજન : માતાજીની ભક્તિ-આરાધનાના પર્વ નવરાત્રીનો આજથી શુભારંભ |…

વડોદરામાં નાના મોટા સહિત શેરી ગરબાનું આયોજન : માતાજીની ભક્તિ-આરાધનાના પર્વ નવરાત્રીનો આજથી શુભારંભ |...

દાલ સરોવર પાસે પાકિસ્તાની મિસાઈલનો કાટમાળ મળ્યો: ઓપરેશન સિંદૂર દરમિયાન નિષ્ફળ કરાયો હતો હુમલો | /pak…

દાલ સરોવર પાસે પાકિસ્તાની મિસાઈલનો કાટમાળ મળ્યો: ઓપરેશન સિંદૂર દરમિયાન નિષ્ફળ કરાયો હતો હુમલો | /pak...

ભરૂચના તવરા ગામેથી દારૂનો જથ્થો ભરેલી કાર સાથે મહિલા ઝડપાઈ : રૂ.11.31 લાખનો મુદ્દામાલ જપ્ત | Woman c…

ભરૂચના તવરા ગામેથી દારૂનો જથ્થો ભરેલી કાર સાથે મહિલા ઝડપાઈ : રૂ.11.31 લાખનો મુદ્દામાલ જપ્ત | Woman c...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગોવાથી રેલવેના પાર્સલોમાં વડોદરામાં દારૃની ડિલિવરીનું નેટવર્ક | liquer caught at railway parcel offi…

8 months ago
સુંદરપુરામાં સલૂન કારીગરની હત્યા કેસમાં આરોપીના રિમાન્ડ, પોલીસે ચાકુ કબજે કર્યું | Accused remanded …

7 months ago
રૂપિયો વધુ તૂટી નીચામાં 95.75 સુધી પટકાયો: હવે 96 પર નજર | Rupee falls further hits low of 95 75: No…

5 months ago
સરકારે એસઆઇઆર સહિતના મુદ્દાઓ પર ચર્ચાની માંગ ફગાવી | parliament budget session 2026

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News