gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ચેક બાઉન્સના 4 કેસમાં 4 શખ્સને કેદની સજાનો હુકમ | 4 people sentenced to imprisonment in 4 cases of c…

G METRO NEWS by G METRO NEWS
April 10, 2026
in GUJARAT
0 0
0
ચેક બાઉન્સના 4 કેસમાં 4 શખ્સને કેદની સજાનો હુકમ | 4 people sentenced to imprisonment in 4 cases of c…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ભાવનગર, ગઢડા, મહુવાનો કોર્ટનો ચુકાદો

આરોપીઓને ચેકની રકમ દંડ પેટે જમા કરાવવા ફરમાન

ભાવનગર –  ચેક રિટર્નના જુદા-જુદા ચાર કેસમાં ચાર આરોપીને કોર્ટે સજા અને દંડની રકમ જમા કરાવવા હુકમ કરેલ છે.

મહુવાના એડીશનલ ચીફ જ્યુડી. મેજિ.ની કોર્ટે રિલાયન્સીસ સેલ્સના ઓર્થોરાઈઝ સિગ્નેચરી પરાગ પ્રગતિ કાડાકડિયા (રહે, સત્ય સાંઈ કૃપા, સીએચએસએલ, પેહેલો માળ, બી/૧૦૧, ઓલીવ ગાર્ડન ઉપર, સત્યનગર, બોરીવલી, વેસ્ટ મુંબઈ) નામના શખ્સને એક વર્ષ સાદી કેદની સજા, ચેકની બમણી રકમ રૃા.૩,૩૦,૦૦૦નો દંડ અને દંડની રકમમાંથી રૃા.૧.૬૫ લાખ વાર્ષિક ૯ ટકાના વ્યાજ સહિત ફરિયાદીને વળતર તરીકે ચુકવવા હુકમ કરેલ છે.

ભાવનગરના બીજા એડી. ચીફ જ્યુડી. મેજિ. (સ્પે. નેગો. કોર્ટ)એ વિક્રમ ખાટાભાઈ બારૈયા (રહે, વાડી વિસ્તાર, મોટા ખોખરા, તા.ઘોઘા) નામના શખ્સને ચેક રિટર્ન કેસમાં એક માસ સાદી કેદની સજા, દંડ પેટે રૃા.૨૫૦૦ ભરપાઈ કરવા હુકમ કરેલ છે. અન્ય એક કેસમાં ભાવનગરના બીજા એડી. ચીફ જ્યુડી. મેજિ. (સ્પે. નેગો. કોર્ટ)એ રાજેશ ભોળાભાઈ રાઠોડ (રહે, રૃખડિયા હનુમાનજી મંદિર, દાતાવડિયા, ક.પરા)ને એક વર્ષ સાદી કેદની સજા અને ચેકની રકમ દંડ પેટે જમા કરાવવા ફરમાન કરેલ છે.

ગઢડાના એડી. જ્યુડી. મેજિ. ફર્સ્ટ ક્લાસે આરોપી યોગેશ ચંદુભાઈ સોલંકી (રહે, મકાન નં.૧૦૯૧, શેરી નં.૨૮, અક્ષયપાર્ક, કુંભારવાડા, હાદાનગરની બાજુમાં, સરકારી સ્કૂલની બાજુમાં)ને ચેક બાઉન્સના કેસમાં તકસીરવાન ઠેરવી છ માસ સાદી કેદની સજા, ચેકની રકમ ચાર લાખ રૃપિયા ફરિયાદીને ૩૦ દિવસમાં વળતર પેટે ચુકવી આપવા હુકમ કરેલ છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

“પાણી ગંદુ આવે છે ને ગટરો ઉભરાય છે, ચૂંટણીમાં જોઈ લેશું!” : થરાદની જનતાનો નેતાઓ સામે ભારે રોષ | Thar…
GUJARAT

April 11, 2026
હાથમાં દૂષિત પાણી અને શરીર પર મચ્છરદાની: નવસારીમાં કોંગ્રેસ ઉમેદવારે અનોખી રીતે ફોર્મ ભરી નોંધાવ્યો …

સુરતમાં ફોર્મ ભરવા પહોંચેલા AAPના મહિલા ઉમેદવારે ફિનાઈલ પીને કર્યો આપઘાતનો પ્રયાસ, કારણ આવ્યું સામે …

Next Post
શહેર અને જિલ્લામાં દારૂની 168 બોટલ, બિયરના 52 ટીન ઝડપાયા | 168 bottles of liquor 52 tins of beer sei…

શહેર અને જિલ્લામાં દારૂની 168 બોટલ, બિયરના 52 ટીન ઝડપાયા | 168 bottles of liquor 52 tins of beer sei...

ગુજરાતમાં મ્યુનિ.કોર્પો.ની ગત 3 ચૂંટણીમાં પૂરૂં 50 ટકા મતદાન નથી | Gujarat: Not 50% voting in last 3…

ગુજરાતમાં મ્યુનિ.કોર્પો.ની ગત 3 ચૂંટણીમાં પૂરૂં 50 ટકા મતદાન નથી | Gujarat: Not 50% voting in last 3...

પૈસાદાર-પાવરફૂલ થયેલા નેતાઓ માટે ભાજપમાં ધોરણો બદલાય તેવી શક્યતા | There is a possibility that norms…

પૈસાદાર-પાવરફૂલ થયેલા નેતાઓ માટે ભાજપમાં ધોરણો બદલાય તેવી શક્યતા | There is a possibility that norms...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કુદરતની કમાલ: ધારીના દિતલા ગામે પાંચ પાનના બીલી પત્રનાં 3 દુર્લભ વૃક્ષો | rare five leaf belpatra tr…

9 months ago
ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી LIVE: 10 વાગ્યે શરૂ થશે મતદાન, સંખ્યાબળ NDAના પક્ષમાં, I.N.D.I.A.ને ક્રોસ વોટિંગ…

7 months ago
રાજ્યસભાની 1 બેઠક માટે મહાવિકાસ અઘાડીમાં ખેંચતાણ, ઉદ્ધવ સેનાએ દાવો ઠોક્યો, શરદ પણ તૈયાર! | shiv sena…

2 months ago
MSUમાં 750 જેટલા હંગામી અધ્યાપકોની ભરતીમાં વિલંબ થવાની શક્યતા | possible delay in recruitment of tem…

3 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News