gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ચેક રિટર્ન કેસમાં નટવરગઢના શખ્સને દોષિત, 6 માસની સજા | Man from Natwargarh found guilty in cheque re…

G METRO NEWS by G METRO NEWS
November 30, 2025
in GUJARAT
0 0
0
ચેક રિટર્ન કેસમાં નટવરગઢના શખ્સને દોષિત, 6 માસની સજા | Man from Natwargarh found guilty in cheque re…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– મિત્રતાના સંબંધે પૈસા ઉછીના આપ્યા હતા

– 30 દિવસમાં રૂ. 80 હજાર ચૂકવવા દેવા, અન્યથા વધુ 3 માસની સજા ભોગવવી પડશે

ચુડા : ચુડાની કોર્ટે લીંબડી તાલુકાના નટવરગઢ ગામના રહેવાસી હસમુખભાઈ ડાહ્યાભાઈને ચેક રિટર્ન કેસમાં દોષિત ઠેરવી છ માસની સાદી કેદની સજા ફટકારી છે. ફરિયાદી સહદેવભાઈ વજાભાઈ મેટાલીયાએ મિત્રતાના સંબંધે હસમુખને વ્યવહારિક કામ અર્થે રૂ.૮૦,૦૦૦ હાથ ઉછીના આપ્યા હતા. 

જોકે, બે માસ બાદ પણ હસમુખે રકમ પરત ન કરતાં, તેમણે આપેલો સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંકનો ચેક જમા કરાવવામાં આવ્યો હતો, જે રિટર્ન થયો હતો. વકીલ મારફતે નોટિસ મોકલવા છતાં રકમ ન ચૂકવાતા, ફરિયાદીએ ‘ધી નેગોસીએબલ ઈન્સ્ટ્રુમેન્ટ એક્ટ’ હેઠળ ફરિયાદ નોંધાવી હતી. આ કેસ ચુડા કોર્ટમાં ચાલી જતાં જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટે હસમુખભાઈને છ માસની સાદી કેદની સજા ફટકારી હતી. આ સાથે કોર્ટે આદેશ આપ્યો હતો કે આરોપીએ ૩૦ દિવસની અંદર રૂ.૮૦,૦૦૦ ફરિયાદીને ચૂકવી દેવા, અન્યથા વધુ ત્રણ માસની સાદી કેદની સજા ભોગવવી પડશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો
GUJARAT

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો

August 11, 2026
8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look

લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …

Next Post
લખતરમાં શ્રીનાથજી સોસાયટીના નાળાનું કામ શરૂ થતાં રહીશોને રાહત | Residents are relieved as work on th…

લખતરમાં શ્રીનાથજી સોસાયટીના નાળાનું કામ શરૂ થતાં રહીશોને રાહત | Residents are relieved as work on th...

કઠલાલના અરાલના ખેડૂતે લસણની ઓર્ગેનિક ખેતી કરીને લાખોની આવક રળી | A farmer from Aral Kathlal earned l…

કઠલાલના અરાલના ખેડૂતે લસણની ઓર્ગેનિક ખેતી કરીને લાખોની આવક રળી | A farmer from Aral Kathlal earned l...

દારૂ, બાઇક સહિત 34 હજારનો મુદ્દામાલ જપ્ત : મેથાણના શખ્સ સામે ગુનો | Goods worth Rs 34000 seized incl…

દારૂ, બાઇક સહિત 34 હજારનો મુદ્દામાલ જપ્ત : મેથાણના શખ્સ સામે ગુનો | Goods worth Rs 34000 seized incl...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દક્ષિણ ગુજરાતના ઈકોનોમિક માસ્ટર પ્લાનની કામગીરી સુરત પાલિકા કમિશનર સંભાળશે | Surat Municipal Commiss…

8 months ago
રાજસ્થાનના ગામને સ્વતંત્રતાના 78 વર્ષ પછી છેક હવે વીજળી મળી

1 year ago
ન્યૂ ઇન્ડિયા એશ્યોરન્સ અને જનરલ ઇન્શ્યોરન્સમાં સરકાર હિસ્સો વેચશે | Government to sell stake in New …

ભારતે પશ્ચિમ એશિયામાંથી ક્ડ ઓઇલની આયાતમાં વધારો કર્યો | India increases imports of crude oil from We…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News