gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ચોંકાવનારી ઘટના: બોટાદના જાળીલા ગામે 8 શ્વાનોએ 40 ઘેટાંને ફાડી ખાધા, માલધારીઓમાં રોષ | Botad News 40…

G METRO NEWS by G METRO NEWS
February 4, 2026
in GUJARAT
0 0
0
ચોંકાવનારી ઘટના: બોટાદના જાળીલા ગામે 8 શ્વાનોએ 40 ઘેટાંને ફાડી ખાધા, માલધારીઓમાં રોષ | Botad News 40…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Botad News: બોટાદના રાણપુર તાલુકાના જાળીલા ગામે રખડતાં શ્વાનોએ વાડામાં પૂરેલા ઘેટાંના ટોળાં પર ઘાતકી હુમલો કર્યો હતો. 7 થી 8 જેટલા શ્વાનો એક સાથે પશુપાલકના વાડામાં ઘૂસી ગયા હતા અને 40 જેટલા ઘેટાંનો શિકાર કર્યો હતો. ઘટના બાદ જીવદયા પ્રેમીઓ અને માલધારી સમાજમાં ભારે ચકચાર મચી છે. 

40 થી 42 જેટલા ઘેંટા ફાડી  ખાધા

ઘેંટાના માલિક અને પશુપાલક ધના સાચલાએ કહ્યું છે કે રાત્રે વાડામાં ઘેંટા(ગાડર) પૂરવામાં આવ્યા હતા, સવારે આવીને જોયું તો 40 થી 42 જેટલા ઘેંટા ફાડી ખાધેલી હાલતમાં પડ્યા હતા. મેં 7-8 જેટલા કુતરાઓને વાડામાંથી હાંકી કાઢ્યા હતા. વાડામાં અંદાજે 70ની આસપાસ ઘેંટા બાંધેલા હતા, જેમાંથી 40ના મોત થયા છે જ્યારે 5-7 જેટલા ઘાયલ થતાં તેમણે સારવાર અપાઈ છે. 

પશુ અધિકારીએ શું કહ્યું?

સમગ્ર ઘટનાની જાણ પશુ અધિકારીઓને પણ કરવામાં આવી હતી, જે બાદ રાણપુરના પશુ ચિકિત્સા અધિકારી ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ત્યાં તેમણે જોયું કે ‘વાડામાં અંદાજે 41 જેટલા ઘેંટાના ડેડબોડી હાલતમાં હતા, જેમાં ગળાના ભાગે,પગના ભાગે અને થાપાના ભાગે શિકારી પશુઓએ હુમલો કર્યો હોય તેવું લાગતું હતું. અન્ય 6-7 ઘેટાં જીવિત હાલતમાં ઘવાયેલા હતા. જેમને તાત્કાલિક સારવાર આપવામાં આવી હતી. મૃત પશુમાંથી બેનું પોસ્ટમોર્ટમ કરાયું છે. સ્થિતિને જોતાં લાગી રહ્યું છે કે કોઈ ચેપી રોગના કારણે ઘેંટાનું મોત થયું નથી પણ શિકારી પશુઓએ મારણ કર્યું હોય તેવું લાગી રહ્યું છે, આગળની તપાસ ચાલુ છે’

આ પણ વાંચો: શનિ અસ્ત થતાં આ રાશિના જાતકો માટે નોકરી, ધન અને પ્રગતિના નવા માર્ગો ખુલશે!

યોગ્ય વળતરની માગ

આઘાતજનક બનાવની જાણ થતાં ગામના સરપંચ અને આસપાસના લોકો ઘટનાસ્થળે પહોંચ્યા હતા. પશુપાલકને દિલાસો આપી સંબંધિત અધિકારીઓને પીડિત પરિવારને વળતર મળે તે માટે માગ કરી હતી. એકસાથે મોટી સંખ્યામાં ઘેટાં ઘનનું મોત થતાં માલધારી પરિવાર આર્થિક પરેશાનીમાં મુકાયો છે. ગામના લોકો, જીવદયા પ્રેમીઓ અને માલધારી સમાજ ઘટના અંગે દુખ વ્યક્ત કરી રહ્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

માધવપુરામાંથી સગીરાને લગ્નની લાલચ આપી ભગાડી જનાર આરોપી 4 મહિને સિદ્ધપુરથી ઝડપાયો, પોલીસે સગીરાને મુક…
GUJARAT

માધવપુરામાંથી સગીરાને લગ્નની લાલચ આપી ભગાડી જનાર આરોપી 4 મહિને સિદ્ધપુરથી ઝડપાયો, પોલીસે સગીરાને મુક…

March 22, 2026
10 વર્ષના લગ્નજીવન બાદ પતિની વિકૃત માનસિકતા સામે આવી, કંટાળીને પરિણીતાનો નદીમાં કૂદવાનો પ્રયાસ, અભયમ…
GUJARAT

10 વર્ષના લગ્નજીવન બાદ પતિની વિકૃત માનસિકતા સામે આવી, કંટાળીને પરિણીતાનો નદીમાં કૂદવાનો પ્રયાસ, અભયમ…

March 22, 2026
સુસેન સર્કલ પાસે ત્રણ દિવસથી ગટરનું ઢાંકણું તૂટેલું, દુર્ઘટનાનો ભય | The drain cover near Susan Circ…
GUJARAT

સુસેન સર્કલ પાસે ત્રણ દિવસથી ગટરનું ઢાંકણું તૂટેલું, દુર્ઘટનાનો ભય | The drain cover near Susan Circ…

March 22, 2026
Next Post
VIDEO : મુંબઈમાં ગેસના ફુગ્ગા સાથે લિફ્ટમાં ઘૂસ્યો યુવક, અચાનક થયો ભયાનક બ્લાસ્ટ | Mumbai Lift Blast…

VIDEO : મુંબઈમાં ગેસના ફુગ્ગા સાથે લિફ્ટમાં ઘૂસ્યો યુવક, અચાનક થયો ભયાનક બ્લાસ્ટ | Mumbai Lift Blast...

Expaliner: વાયુ પ્રદૂષણને કાબૂમાં રાખવાના હેતુથી સરકારે ₹7,094 કરોડના ખર્ચે ધૂળ હટાવી, લોકસભામાં આપી…

Expaliner: વાયુ પ્રદૂષણને કાબૂમાં રાખવાના હેતુથી સરકારે ₹7,094 કરોડના ખર્ચે ધૂળ હટાવી, લોકસભામાં આપી...

PM મોદી આજે લોકસભામાં સંબોધન નહીં કરે, હોબાળા બાદ સંસદની કાર્યવાહી સ્થગિત | PM Modi’s Speech Postpon…

PM મોદી આજે લોકસભામાં સંબોધન નહીં કરે, હોબાળા બાદ સંસદની કાર્યવાહી સ્થગિત | PM Modi's Speech Postpon...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સાળાને મળવા આવેલો ૭ વર્ષથી ફરાર બનેવી આખરે ઝડપાયો | accused caught after seven years

સાળાને મળવા આવેલો ૭ વર્ષથી ફરાર બનેવી આખરે ઝડપાયો | accused caught after seven years

6 months ago
પત્ની પાસે ઘર ખર્ચનો હિસાબ માગવો ‘ક્રૂરતા’ કહેવાય? સુપ્રીમ કોર્ટનો ચુકાદો જાણવા જેવો

પત્ની પાસે ઘર ખર્ચનો હિસાબ માગવો ‘ક્રૂરતા’ કહેવાય? સુપ્રીમ કોર્ટનો ચુકાદો જાણવા જેવો

3 months ago
અનિશ્ચિતતા-ગભરાટ વચ્ચે શેરોમાં ફરી તેજીને બ્રેક : સેન્સેક્સ 308 પોઈન્ટ ઘટીને 80710 | Stocks rebound …

અનિશ્ચિતતા-ગભરાટ વચ્ચે શેરોમાં ફરી તેજીને બ્રેક : સેન્સેક્સ 308 પોઈન્ટ ઘટીને 80710 | Stocks rebound …

8 months ago
અમદાવાદ: બાવળાના ઝેકડા રોડ પર ગમખ્વાર અકસ્માત, કાર તળાવમાં ખાબકતા યુવાનનું કરૂણ મોત | Ahmedabad: Car…

અમદાવાદ: બાવળાના ઝેકડા રોડ પર ગમખ્વાર અકસ્માત, કાર તળાવમાં ખાબકતા યુવાનનું કરૂણ મોત | Ahmedabad: Car…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News