gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સાળાને મળવા આવેલો ૭ વર્ષથી ફરાર બનેવી આખરે ઝડપાયો | accused caught after seven years

G METRO NEWS by G METRO NEWS
September 11, 2025
in GUJARAT
0 0
0
સાળાને મળવા આવેલો ૭ વર્ષથી ફરાર બનેવી આખરે ઝડપાયો | accused caught after seven years
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા, તા.11 ઇંટોલા ચોકડી પાસેથી ઝડપાયેલા દારૃના ગુનામાં છેલ્લા સાત વર્ષથી ફરાર આરોપી મધ્યપ્રદેશથી તેના સાળાને મળવા પોર પાસે આવતા જ તેને ઝડપી પાડવામાં આવ્યો હતો.

આ અંગેની વિગત એવી છે કે વર્ષ-૨૦૧૮માં જિલ્લા પોલીસે ઇંટોલા ચોકડી પરથી દારૃનો જથ્થો ભરેલી ફોર વ્હિલ ગાડી ઝડપી પાડી હતી. જે અંગેનો ગુનો વરણામા પોલીસ સ્ટેશનમાં નોધાયા બાદ હુકા તેલીયા ઉર્ફે રાયસિંગ વસાવા (રહે.કાલાખેત ફળિયા, ગોંદવાની, તા.સોન્ડવા, જિલ્લો અલીરાજપુરા, મધ્યપ્રદેશ) ફરાર હતો. તેને ઝડપી પાડવા માટે વરણામા પોલીસ દ્વારા ગોંદવાનીમાં તપાસ કરાવતા તે ગામમાં રહેતો નહી હોવાનું જાણવા મળ્યું  હતું.

તે સૌરાષ્ટ્રમાં મજૂરી કરે છે તેવી વિગતો બહાર આવી હતી અને તેનો સાળો સોમા શંકર કણાશીયા પોરમાં કામ કરે છે તેને વારંવાર મળવા માટે આવતો હોય છે તેવી માહિતી જાણવા મળી હતી. દરમિયાન હુકાભાઇ તેલીયા સાળાને મળવા માટે આવે છે તેવી બાતમીના આધારે ઇંટોલા ચોકડી પાસે પોલીસે વોચ ગોઠવી તેને ઝડપી પાડયો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સચિવાલયના વહીવટી માળખામાં મોટો ફેરફાર, 80થી વધુ અધિકારીઓની બદલી અને બઢતી, જુઓ યાદી | gujarat sachiva…
GUJARAT

May 19, 2026
જિલ્લા બહાર પ્રવાસ પર પ્રતિબંધ, વધારાના વાહનો જમા…,ઈંધણ બચાવવા ગુજરાત સરકારે કચેરીઓને આપ્યા 11 કડક…

હવે ધો.10 અને ધો.12ની માર્કશીટમાં ચેડાં કરવી અશક્ય, હાઈટેક સુરક્ષિત કરાઈ

Next Post
ભારત-પાક. ક્રિકેટ મેચ રોકવા સુપ્રીમનો ઇનકાર

દેશમાં ભયાવહ હુમલાના ષડયંત્રનો પર્દાફાશ : પાંચ આતંકીની ધરપકડ

બિલોને નિશ્ચિત સમયમાં મંજૂરી સામે રાષ્ટ્રપતિને વાંધો, સુપ્રીમનો ચુકાદો અનામત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પંચમહાલ: કુરિવાજો-ખર્ચા દૂર કરવા ક્ષત્રિય સમાજની અનોખી પહેલ, પ્રસંગોને લઈને ‘સામાજિક બંધારણ’ તૈયાર ક…

3 months ago
રૂ. 3400ના ગાબડાં સાથે ચાંદીમાં તેજીના વળતા પાણી, સોનામાં નરમાઈ | Silver price fall by Rs 3400 gold …

10 months ago
થાનના ભડુલા વિસ્તારમાં ચેકિંગ ગયેલા નાયબ મામલતદાર અને ટીમ પર હુમલો | Attack on Deputy Mamlatdar and …

5 months ago
રાણપુરની કિનારા ચોકડી નજીક ગોઝારો અકસ્માત, ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ, 3ના મોત | A major accident …

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News