gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ચોટીલાના મોટી મોલડીમાં ગેરકાયદે ખનીજ ખોદકામ ઝડપાયું : 1 કરોડનો મુદ્દામાલ જપ્ત | Illegal mineral mini…

G METRO NEWS by G METRO NEWS
November 10, 2025
in GUJARAT
0 0
0
ચોટીલાના મોટી મોલડીમાં ગેરકાયદે ખનીજ ખોદકામ ઝડપાયું : 1 કરોડનો મુદ્દામાલ જપ્ત | Illegal mineral mini…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– દરોડામાં બે જેસીબી અને 4 ટ્રેક્ટર જપ્ત કરાયા

– અમદાવાદ રહેતા પૂર્વ જિલ્લા પંચાયતના સદસ્ય પુત્ર સાથે મળી ગેરકાયદે ખોદકામની પ્રવૃત્તિ કરતા હોવાનું ખૂલતા કાર્યવાહી

સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાના મોટી મોલડી ગામે સરકારી ખરાબામાં ચાલતી ખનીજ ચોરી ઉપર દરોડા પાડી અને અંદાજિત એક કરોડ રૂપિયાનો મુદ્દા માલ ચોટીલા પ્રાંત અધિકારીએ જપ્ત કર્યો છે. 

ચોટીલાના નાયબ કલેકટર સહિતની ટીમ દ્વારા ચોટીલા તાલુકાના મોટી મોલડી ગામના સરકારી સર્વે નંબર ૨૮૨ વાળી જમીનમાં આકસ્મિક રેડ પાડતા કરાઈ હતી. જમીનમાં ગેરકાયદેસર ખનિજનું ખોદકામ કરતા બે જેસીબી અને ૪ ટ્રેકટર જપ્ત કરવામાં આવ્યા હતા. રૂા. એક કરોડનો મુદ્દામાલ જપ્ત કરી મામલતદાર કચેરી ચોટીલા ખાતે ખસેવામાં આવ્યો હતો. આ ગેરકાયદેસર ખનિજ ખોદકામની પ્રવૃત્તિ મોહનભાઇ ટી. ડાભી, માજી. જિલ્લા પંચાયત સદસ્ય, હાલ રહે. અમદાવાદ તથા તેમના પુત્ર સંજયભાઇ મોહનભાઇ ડાભી હાલ રહે. અમદાવાદવાળા દ્વારા કરવામાં આવતું હોવાનું ઘ્યાને આવ્યું છે. ત્યારે નિયમોનુસાર વસુલાત કરવા અંગેની નિયમોનુસાર કાર્યવાહી હાથ ઘરવામાં આવી છે. તમામ સામે ગુનો દાખલ કરી અને વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. 

 ટ્રેકટરના માલીક

(૧) ગોપાલભાઇ સોમાભાઇ ડાભી રહે. મોટી મોલડી 

(૨) અમરશીભાઇ નાનજીભાઇ કુમારખાણીયા રહે. સુર્ય રામ૫રા 

(૩) નાથાભાઇ બિજલભાઇ મકવાણા રહે.રાજ૫રા 

(૪) સોમાભાઇ રામજીભાઇ ડાભી રહે.મોટી મોલડી 

જેસીબીના માલીક

(૧) ગોપાલ સોમાભાઇ ડાભી રહે.મોટી મોલડી 

(૨) વિકાસભાઇ હમીરભાઇ કુમારખાણીયા રહે.સુર્ય રામ૫રા

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કોમર્સ ફેકલ્ટીના એફવાયમાં પ્રવેશ માટે પ્રવેશ પરીક્ષા લેવામાં આવશે | commerce faculty of msu will con…
GUJARAT

March 24, 2026
વડોદરામાં ૭ વર્ષમાં ૨.૬૨ કરોડના દાગીના બેન્કના લોકરમાંથી ગુમ | Jewelry worth Rs 2 62 crore missing f…

ધ્રૂજારીદેનારી ઘટના: મહેસાણાના ઇન્દ્રાડ ગામની સીમમાં લૂંટના ઈરાદે મહિલાની હત્યા, કાન ચીરીને દાગીના ક…

Next Post
કામરેજના શખ્સને ચેક રિટર્નના બે કેસમાં એક-એક વર્ષની સજા | Comrade man sentenced to one year each in …

કામરેજના શખ્સને ચેક રિટર્નના બે કેસમાં એક-એક વર્ષની સજા | Comrade man sentenced to one year each in ...

બેફામ સ્પીડથી કાર ચલાવનાર મહિલાએ માતા-પુત્રીને ફંગોળ્યા, પુત્રીનું મોત | Woman driving at high speed…

બેફામ સ્પીડથી કાર ચલાવનાર મહિલાએ માતા-પુત્રીને ફંગોળ્યા, પુત્રીનું મોત | Woman driving at high speed...

ભોપાલમાં કરુણાંતિકા, ટ્રકે બાઈકને મારી ટક્કર, એશિયા કપના ગોલ્ડ મેડાલિસ્ટ સહિત નેવીના બે જવાનોના મોત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગુજરાત હાઈકોર્ટમાં અત્યાધુનિક આર્બિટ્રેશન સેન્ટરનો શિલાન્યાસ, વકીલો અને પક્ષકારોને થશે મોટો ફાયદો | …

4 weeks ago
સાણંદની માણકોલ પ્રાથમિક શાળાના શિક્ષકે 4 વિદ્યાર્થીઓને માર મારતા હોબાળો | Teacher of Mankol Primary …

7 months ago
હાઇવે પરઅકસ્માત થતા વિદેશી દારૃ ભરેલી કાર છોડીને બે આરોપીઓ ભાગી ગયા | Two accused flee after leaving…

2 months ago
સરકારે જેમને રૂ. 10 હજાર કરોડ આપ્યા તેમાં 94 ટકા ખાતા નકલી!’, કોંગ્રેસનો કૌભાંડનો આરોપ, તપાસની માગ |…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News