gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ચોટીલાના યુવકે હથિયાર સાથે ફોટો વાઇરલ કરતા ધરપકડ | Youth from Chotila arrested for posting photo wit…

G METRO NEWS by G METRO NEWS
March 27, 2026
in GUJARAT
0 0
0
ચોટીલાના યુવકે હથિયાર સાથે ફોટો વાઇરલ કરતા ધરપકડ | Youth from Chotila arrested for posting photo wit…
2
VIEWS
Share on FacebookShare on Twitter

ફોટો
અપલોડ કરનાર
, હથિયાર માલિક બંને સામે ગુનો

નવ
વર્ષ જૂના ફોટો ફેસબુક-ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કરતા  એસ.ઓ.જી.એ ઝડપી પાડયા

સુરેન્દ્રનગર – 
ચોટીલાના એક યુવકે હથિયાર સાથેનો ફોટો ફેસબુક-ઇન્સ્ટાગ્રામ
પર  અપલોડ કરતા એસ.ઓ.જી. પોલીસે આ મામલે
તપાસ કરી હથિયારના અસલ માલિક અને યુવક બંને વિરુદ્ધ આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી
ધરપકડ કરી છે.

ચોટીલાના
યોગીનગર વિસ્તારમાં રહેતા ધરમશીભાઈ વાઘાભાઈ  બોસ્તર દ્વારા હથિયાર સાથેનો ફોટો સોશિયલ
મીડિયામાં વાયરલ કરવામાં આવતા એસ.ઓ.જી. પોલીસ એક્શનમાં આવી હતી. પોલીસે ત્વરિત
કાર્યવાહી કરી ધરમશીભાઈની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી હતી.તપાસ દરમિયાન સામે આવ્યું
કે વાયરલ થયેલો ફોટો ૯ વર્ષ જૂનો હતો. આ ફોટામાં દેખાતું હથિયાર ચોટીલાના પાંચવડા
ગામના વાસુભાઈ ભીખાભાઈ આલનું હોવાનું ખૂલ્યું હતું. ભલે ફોટો જૂનો હોય
, પરંતુ હથિયારનું જાહેરમાં
પ્રદર્શન કરવું ગુનો હોવાથી પોલીસે  ધરમશીભાઈ
અને હથિયાર માલિક વાસુભાઈ બંને સામે ચોટીલા પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટ હેઠળ ગુનો
દાખલ કર્યો છે. પોલીસ  વિભાગ દ્વારા હવે આ
હથિયારનો પરવાનો (લાઈસન્સ) રદ કરવા માટેની પ્રક્રિયા પણ શરૃ કરવામાં આવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

દીપાવલી પર્વ નિમિત્તે આરોગ્ય રાજ્યમંત્રીશ્રી પ્રફુલ પાનશેરીયાના અધ્યક્ષસ્થાને રાજ્યભરના અધિકારીઓ તેમ…
GUJARAT

November 8, 2026
1979 वोटों से ऐतिहासिक जीत दर्ज कर लक्ष्मण सिंह जोधा ने बनाया रिकॉर्ड, पावा में खुशी की लहर

November 7, 2026
Laxman Singh Jodha sets record with historic victory by 1979 votes, sparking joy in Pawa

Next Post
ત્રીજા માળની આગ પંદરમા માળ સુધી ધૂમાડો, શેલાના સ્કાયસિટી બિલ્ડિંગમાં આગ,૫૦ લોકોને સુરક્ષિત ઉતારાયા |…

ત્રીજા માળની આગ પંદરમા માળ સુધી ધૂમાડો, શેલાના સ્કાયસિટી બિલ્ડિંગમાં આગ,૫૦ લોકોને સુરક્ષિત ઉતારાયા |...

ચામડીની બીમારીથી કંટાળી જઇ મહિલાનો તળાવમાં ઝંપલાવી આપઘાત | Woman commits suicide by jumping into lak…

ચામડીની બીમારીથી કંટાળી જઇ મહિલાનો તળાવમાં ઝંપલાવી આપઘાત | Woman commits suicide by jumping into lak...

મકાઉ દેશમાં નોકરીના નામે સુરતના એજન્ટ દ્વારા રૂા.10 લાખની ઠગાઈ | Surat agent cheats man of Rs 10 lak…

મકાઉ દેશમાં નોકરીના નામે સુરતના એજન્ટ દ્વારા રૂા.10 લાખની ઠગાઈ | Surat agent cheats man of Rs 10 lak...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

૨૭ ટકા ઓ.બી.સી.નો અમલ થતાં અમદાવાદના ૧૭ વોર્ડમાં રાજકીય પક્ષોને નવા મુરતિયા શોધવા પડશે | With the im…

1 year ago
જામનગરમાં રસ્તાઓ પર ‘રબડી રાજ’, કોંગ્રેસ પ્રમુખ સહિતના નેતાઓએ કાદવમાં બેસી વિરોધ નોંધાવ્યો | Jamnaga…

‘જો માહિતી ખોટી હશે તો ડીલ કેન્સલ’, હોર્મુઝ જળમાર્ગ મામલે ટ્રમ્પની ઈરાનને ચેતવણી | Trump Warns Iran …

5 months ago
પેટ્રોલમાં ઈથેનોલની જેમ ડીઝલમાં બાયોફ્યુઅલનું મિશ્રણ કરવાની મંજૂરી આપવા કેન્દ્રની તૈયારી | Preparati…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News