gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ચોટીલામાં સરકારી જમીન પરની ગૌશાળા તોડી પડાતા હાઈકોર્ટ લાલઘૂમ, કહ્યું- ‘ખાતાકીય તપાસ પણ થઈ શકે’ | sur…

G METRO NEWS by G METRO NEWS
February 3, 2026
in GUJARAT
0 0
0
ચોટીલામાં સરકારી જમીન પરની ગૌશાળા તોડી પડાતા હાઈકોર્ટ લાલઘૂમ, કહ્યું- ‘ખાતાકીય તપાસ પણ થઈ શકે’ | sur…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Surendranagar News: સુરેન્દ્રનગરના કલેક્ટર, ડેપ્યુટી કલેક્ટર, ચોટીલા મામલતદાર અને ચોટીલા નગરપાલિકા સામે ગુજરાત હાઇકોર્ટમાં દશનામ ગોસ્વામી સમાજ સેવા ટ્રસ્ટ, ચોટીલા દ્વારા એક અરજી કરવામાં આવી છે. સુનાવણીમાં હાઈકોર્ટએ મામલતદાર અને ડેપ્યુટી કલેક્ટર એચટી મકવાણાએ કરેલી કાર્યવાહી પર સંજ્ઞાન લીધું હતું અને કાયદો હાથમાં લેવા પર અધિકારીઓ પર સવાલોનો મારો કર્યો હતો. 

અરજદારનું શું કહેવું છે?

15 જાન્યુઆરીના રોજ અરજદારે હાઈકોર્ટમાં રજૂઆત કરી હતી કે કોઈપણ જાતની નોટિસ વિના તંત્રએ શિયાળાની ઋતુમાં ગૌશાળાનો શેડ કાઢી નાખ્યો, મહત્વનું છે કે ટ્રસ્ટે સ્વીકાર્યું હતું કે તેમનું બાંધકામ સરકારી જમીન પર છે પરંતુ તેના પર 80 વર્ષથી કબજો છે જેથી કોઈ નોટિસ પણ બતાવવામાં કે આપવામાં આવી નથી. વહીવટી તંત્રએ મંદિર નથી તોડ્યું પણ પણ ગૌશાળા તોડવામાં આવી રહી છે. સામે પક્ષે સરકારી વકીલે કહ્યું હતું કે લેન્ડ ગ્રેબિંગ એક્ટ અંતર્ગત નોટિસ અપાઈ હતી. ટ્રસ્ટનું કહેવું હતું કે નોટિસ મળી જ નથી, જે બાબતે કોર્ટે કહ્યું કે શિયાળામાં તેઓ ગાય ક્યાં મૂકશે?  

‘નોટિસ વગર બાંધકામો તોડવાની કામગીરી’

ઉલ્લેખનીય છે કે અરજદારોનો દાવો છે કે ’12:40 વાગ્યે ટ્રસ્ટને આશ્વાસન મળ્યું હતું કે હાલ કોઈ એક્શન લેવામાં આવશે નહીં, પણ તેમ છતાં 1 વાગ્યે ગૌશાળા તોડી પાડવાનો વીડિયો તેમના અસીલ તરફથી મળ્યો હતો’. હાઈકોર્ટે પક્ષકારોને ગાયો માટે ટેમ્પરરી સ્ટ્રક્ચર ઊભું કરીને તેના ફોટો કોર્ટ સામે મૂકવાનો નિર્દેશ હતો, 20 જાન્યુઆરીએ જે ફોટો કોર્ટ સમક્ષ મૂકવામાં આવ્યા હતા. પણ કોઈ નોટિસ વગર બાંધકામો તોડવાની કામગીરી કરવામાં આવતા દેખીતી રીતે જવાબદાર ઓથોરિટી દ્વારા કાયદાનું ઉલ્લંઘન કરાયું છે. 

ખાતાકીય પગલાં પણ લેવાઈ શકે: હાઈકોર્ટ

કોર્ટે મામલતદાર ટકોર કરી કે, ‘કોઈપણ પ્રોસિડિંગ વગર તમે જે હુકમ કર્યો છે એ શંકાસ્પદ છે. બાકીની 13 વર્ષ નોકરી કરવાની છે કે કેમ? તમે જવાબ આપશો કે પ્રોસિડિંગ કેમ ના થઈ? નોટિસ વગર બાંધકામ કેમ તોડી પાડ્યું? તમારી સામે ખાતાકીય પગલાં પણ લેવાઈ શકે છે. કોર્ટ સમક્ષ પણ ખોટું બોલ્યા છો તમે ભવિષ્યમાં સસ્પેન્ડ પણ થઈ શકો છો. તમને જે પ્રશ્નો પૂછવામાં આવ્યા છે એનો ખુલાસો આપો, નહીં તો તમારી સામે તપાસના ઓર્ડર કરવામાં આવશે. આ અંગે વધુ સુનાવણી 09 ફેબ્રુઆરીના રોજ કરવામાં આવશે.’

આ પણ વાંચો: મોડાસામાં સગા ભાઈએ જ ભાઈનું ગળું દબાવી કરી કરપીણ હત્યા, મિલકતના વિવાદમાં લોહિયાળ અંજામ

ઈન્ચાર્જ મામલતદારે ઓર્ડરમાં ક્લેરિકલ મિસ્ટેક થઈ હોવાનુ કહેતા હાઈકોર્ટે નારાજગી પણ વ્યક્ત કરી હતી તેમજ એનડેટેડ અને પ્રોસિડિંગ વિના ઓર્ડર કરતા હાઈકોર્ટે ઉધડો લીધો હતો. ગુજરાત હાઈકોર્ટ દ્વારા જવાબ રજૂ કરવા 2 અઠવાડિયાનો સમય આપવામાં આવ્યો છે, તેમજ આગામી સુનાવણી દરમિયાન ઇન્ચાર્જ મામલતદારને પણ કોર્ટમાં હાજર રહેવા હુકમ કર્યો છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ડ્રીંક એન્ડડ્રાઈવ : કાર ડિવાઈડર સાથે ધડાકાભેર ભટકાઈ | Drink and drive: Car crashes into divider
GUJARAT

ડ્રીંક એન્ડડ્રાઈવ : કાર ડિવાઈડર સાથે ધડાકાભેર ભટકાઈ | Drink and drive: Car crashes into divider

February 5, 2026
કાચા કામના કેદી પાસેથી મોબાઈલફોન ઝડપાયો | Mobile phone seized from a prisoner of raw work
GUJARAT

કાચા કામના કેદી પાસેથી મોબાઈલફોન ઝડપાયો | Mobile phone seized from a prisoner of raw work

February 5, 2026
TATની તૈયારી કરતા ઉમેદવારો માટે મોટા સમાચાર: બોર્ડે પરીક્ષાનું ટાઈમ ટેબલ કર્યું જાહેર, જાણો વિગતવાર …
GUJARAT

TATની તૈયારી કરતા ઉમેદવારો માટે મોટા સમાચાર: બોર્ડે પરીક્ષાનું ટાઈમ ટેબલ કર્યું જાહેર, જાણો વિગતવાર …

February 5, 2026
Next Post
‘નો કેટલ ઝોન’ : 90થી વધુ રખડતા પશુઓને અમદાવાદ શહેરની બહાર ખસેડાયા, AMC-પોલીસની સંયુક્ત કામગીરી | Ahm…

'નો કેટલ ઝોન' : 90થી વધુ રખડતા પશુઓને અમદાવાદ શહેરની બહાર ખસેડાયા, AMC-પોલીસની સંયુક્ત કામગીરી | Ahm...

અમદાવાદના વસ્ત્રાપુર સરકારી વસાહતમાં 8મા માળે આગની ઘટના, ફાયર ટીમે 10 વર્ષની વિશ્વાનું સુરક્ષિત રેસ્…

અમદાવાદના વસ્ત્રાપુર સરકારી વસાહતમાં 8મા માળે આગની ઘટના, ફાયર ટીમે 10 વર્ષની વિશ્વાનું સુરક્ષિત રેસ્...

‘નેતા-નેતાની લડાઈમાં નિર્દોષોનો ભોગ…’ સુરતના કતારગામની ત્રણ ટીપી સ્કીમમાં મૂકાયેલા રિઝર્વેશન વિરોધ…

'નેતા-નેતાની લડાઈમાં નિર્દોષોનો ભોગ...' સુરતના કતારગામની ત્રણ ટીપી સ્કીમમાં મૂકાયેલા રિઝર્વેશન વિરોધ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

શાહપુર પોલીસે બોગસ પત્રકાર ઉજેફ તિરમીજીની ખંડણી કેસમાં ધરપકડ કરી | shahpur police arrested ujef tirm…

શાહપુર પોલીસે બોગસ પત્રકાર ઉજેફ તિરમીજીની ખંડણી કેસમાં ધરપકડ કરી | shahpur police arrested ujef tirm…

6 months ago
મામાના ઘરે રહેવા આવેલી યુવતીનું ખેંચ આવ્યા પછી મોત | A girl who came to stay at her uncle’s house di…

મામાના ઘરે રહેવા આવેલી યુવતીનું ખેંચ આવ્યા પછી મોત | A girl who came to stay at her uncle’s house di…

2 months ago
પંજાબમાં ભયાનક પૂર વચ્ચે ડેમ તૂટવાની અણીએ, 15 ગામડાના લાખો લોકોનું જીવન સંકટમાં | Sutlej River Flood…

પંજાબમાં ભયાનક પૂર વચ્ચે ડેમ તૂટવાની અણીએ, 15 ગામડાના લાખો લોકોનું જીવન સંકટમાં | Sutlej River Flood…

5 months ago
VIDEO: ઉદ્ઘાટન પહેલા જ 13 કરોડના ખર્ચે તૈયાર થયેલો રોપ-વે તૂટી પડ્યો, બિહારના રોહતાસમાં બની ઘટના | N…

VIDEO: ઉદ્ઘાટન પહેલા જ 13 કરોડના ખર્ચે તૈયાર થયેલો રોપ-વે તૂટી પડ્યો, બિહારના રોહતાસમાં બની ઘટના | N…

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News