gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ચોમાસું વહેલું આવવાથી ખેડૂતોને ફાયદો કે નુકસાન? કયા રાજ્યમાં સૌથી વધુ અસર, જાણો | will the early arr…

G METRO NEWS by G METRO NEWS
May 27, 2025
in INDIA
0 0
0
ચોમાસું વહેલું આવવાથી ખેડૂતોને ફાયદો કે નુકસાન? કયા રાજ્યમાં સૌથી વધુ અસર, જાણો | will the early arr…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Indian Meteorological Department: ભારતીય હવામાન વિભાગ(IMD)એ જાહેરાત કરી છે કે, દક્ષિણ- પશ્ચિમ મોનસૂન 2025 તેના નિર્ધારિત સમય પહેલા એટલે કે, 24 મેના રોજ કેરળમાં પહોંચી ગયું છે. સામાન્ય રીતે કેરલમાં 1 જૂન આસપાસ દસ્તક આપતું હોય છે, પરંતુ આ વખતે સાત દિવસ વહેલા છે. આંદામાન અને નિકોબાર દ્વીપ સમૂહમાં મોનસૂન 13 મેના પ્રવશે કરી ચૂક્યું હતું અને હવે તે ઝડપથી અન્ય ભાગોમાં આગળ વધી રહ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આ વખતે ચોમાસુ સામાન્યથી વધુ વરસાદ લાવી શકે છે. જે લાંબા ગાળાના સરેરાશ (87 સે.મી.) ના 105% હોવાનો અંદાજ છે. આ સમાચાર ખેડૂતો, અર્થતંત્ર અને ગરમીથી રાહતની આશા કરતાં લોકો માટે સકારાત્મક સંકેતો આપી રહ્યા છે.

આ પણ વાંચો: પહલગામના આતંકીઓ તેમજ હાફિઝ સઈદ, મસૂદ અંગે કોંગ્રેસના કેન્દ્ર સરકારને ગંભીર સવાલ

સોમવારે ભારતના હવામાન વિભાગે જણાવ્યું કે, દક્ષિણ- પશ્ચિમ મોનસૂન સામાન્ય તારીખથી 16 દિવસ પહેલા મુંબઈ પહોંચી ગયું છે અને 1950 પછી પહેલીવાર આટલું વહેલા આવ્યું છે. શનિવારે કેરળમાં ચોમાસુ બેઠું છે, જે 2009 પછી પહેલી વાર ભારતની મુખ્ય ભૂમિ પર આટલું વહેલું પહોંચ્યું છે. સામાન્ય રીતે કેરળમાં 1 જૂન આસપાસ દસ્તક આપતું હોય છે, પરંતુ આ વખતે સાત દિવસ વહેલા છે. દક્ષિણ- પશ્ચિમ ચોમાસું સામાન્ય રીતે પહેલી જૂન સુધીમાં કેરળમાં પ્રવેશ કરતું હોય છે, 11 જૂન સુધી મુંબઈ પહોંચે છે અને 8 જુલાઈ સુધી સમગ્ર દેશને કવર કરી લે છે. આ 17 સપ્ટેબરની આસપાસ ઉત્તર- પશ્ચિમ ભારતમાં પરત જવાનું શરુ કરી દે છે અને 15 ઓક્ટોબર સુધી સમગ્ર રીત પરત જતુ રહે છે. 

ખેડૂતો પર અસર: ફાયદો કે નુકસાન?

ચોમાસાનું વહેલું આગમન અને સામાન્યથી વધુ વરસાદની આગાહી ખેડૂતો માટે મોટે ભાગે હકારાત્મક છે, પરંતુ કેટલાક પડકારો પણ છે

ફાયદા:

સમયસર વાવણી: 

વહેલા ચોમાસાનો અર્થ એ છે કે ખેડૂતો ખરીફ પાક (જેમ કે ડાંગર, મકાઈ, બાજરી, કપાસ અને કઠોળ) વહેલા વાવણી શરૂ કરી શકે છે. આનાથી પાકને ઉગાડવા માટે પૂરતો સમય મળી રહે અને ઉપજમાં વધારો થઈ શકે છે.

પાણીની ઉપલબ્ધતા: 

સામાન્ય કરતાં વધુ વરસાદની આગાહીથી જળાશયો અને નદીઓ ભરવામાં મદદ મળશે, જેના કારણે સિંચાઈ માટે પાણીની કોઈ અછત નહીં રહે. આ ખાસ કરીને એવા વિસ્તારોમાં ફાયદાકારક છે, જ્યાં સિંચાઈ સુવિધાઓ મર્યાદિત છે.

સારા ઉત્પાદનની અપેક્ષા: 

મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશ જેવા કૃષિપ્રધાન રાજ્યોમાં સમયસર અને પૂરતો વરસાદ પાક ઉત્પાદકતામાં વધારો કરી શકે છે, જેનાથી ખેડૂતોની આવકમાં વધારો થઈ શકે છે.

આ પણ વાંચો: લાલુ પરિવાર અને પાર્ટીમાંથી હાંકી કઢાયા બાદ તેજ પ્રતાપની પહેલી પ્રતિક્રિયા, કહ્યું- ‘મોટા પપ્પા બનવાનું સૌભાગ્ય મળ્યું’

નુકસાન:

પૂરનું જોખમ: 

ભારે વરસાદને કારણે કેટલાક વિસ્તારોમાં ભારે પૂર આવવાની શક્યતા છે, જેનાથી પાકને નુકસાન થવાનો ભય રહે છે. ખાસ કરીને બિહાર અને આસામ જેવા નીચાણવાળા વિસ્તારોમાં, પૂર પાકને નુકસાન અને જમીનનું ધોવાણ કરી શકે છે.

અનિયમિત વરસાદનું જોખમ: 

વહેલા ચોમાસાનો અર્થ એ નથી કે, દેશભરમાં વરસાદ એકસરખો રહેશે. કેટલાક વિસ્તારોમાં ઓછો વરસાદ અથવા અનિયમિત વરસાદ પાકને અસર કરી શકે છે.

ડુંગળી જેવા પાક પર અસર: 

મહારાષ્ટ્રમાં ડુંગળીના ભાવમાં તાજેતરના ઘટાડાનું એક કારણ કમોસમી વરસાદ હતો, જેના કારણે પાકને નુકસાન થયું હતું. ચોમાસા વહેલા આવવાને કારણે પણ આવી પરિસ્થિતિ ઊભી થઈ શકે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેણુગોપાલ કે સતીશનમાંથી કેરલમના મુખ્યમંત્રી કોણ? નક્કી કરવામાં કોંગ્રેસને પરસેવો છૂટ્યો | Kerala CM …
INDIA

વેણુગોપાલ કે સતીશનમાંથી કેરલમના મુખ્યમંત્રી કોણ? નક્કી કરવામાં કોંગ્રેસને પરસેવો છૂટ્યો | Kerala CM …

May 11, 2026
દેશ ચલાવવો હવે ‘કોમ્પ્રોમાઈઝ્ડ’ PMના ગજા બહારની વાત છે: PM મોદીની કરકસરની અપીલ પર રાહુલ ગાંધીનો પ્રહ…
INDIA

દેશ ચલાવવો હવે ‘કોમ્પ્રોમાઈઝ્ડ’ PMના ગજા બહારની વાત છે: PM મોદીની કરકસરની અપીલ પર રાહુલ ગાંધીનો પ્રહ…

May 11, 2026
સોનું નહીં ખરીદીએ તો દેશને શું ફાયદો થશે? જાણો PM મોદીની અપીલ પાછળનું આર્થિક ગણિત | PM Modi Appeal G…
INDIA

સોનું નહીં ખરીદીએ તો દેશને શું ફાયદો થશે? જાણો PM મોદીની અપીલ પાછળનું આર્થિક ગણિત | PM Modi Appeal G…

May 11, 2026
Next Post
પંચકૂલામાં સાત લોકોનો આપઘાત: સુસાઈડ નોટમાં લખ્યું- ‘હું બેંકરપ્ટ થઈ ચૂક્યો છું, મારા કારણે આ બધુ થયું’; ભત્રીજાનો ચોંકાવનારો દાવો

પંચકૂલામાં સાત લોકોનો આપઘાત: સુસાઈડ નોટમાં લખ્યું- 'હું બેંકરપ્ટ થઈ ચૂક્યો છું, મારા કારણે આ બધુ થયું'; ભત્રીજાનો ચોંકાવનારો દાવો

મે મહિનામાં માત્ર વરસાદનું ટ્રેલર હતું, જૂનમાં મચાવશે અસલી તાંડવ, હવામાન વિભાગની ચેતવણી

મે મહિનામાં માત્ર વરસાદનું ટ્રેલર હતું, જૂનમાં મચાવશે અસલી તાંડવ, હવામાન વિભાગની ચેતવણી

જ્યોતિ આઇએસઆઇના સંપર્કમાં હતી જપ્ત કરાયેલ 12 ટીબી ડેટામાં ખુલાસો | Jyoti was in touch with ISI revea…

જ્યોતિ આઇએસઆઇના સંપર્કમાં હતી જપ્ત કરાયેલ 12 ટીબી ડેટામાં ખુલાસો | Jyoti was in touch with ISI revea...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જૂનાગઢ: ભવનાથના મેળામાં અનોખી પરંપરા, નાગા સાધુઓ જેમને દક્ષિણા આપે છે તે ‘જંગમ સાધુ’ કોણ છે? | Junag…

જૂનાગઢ: ભવનાથના મેળામાં અનોખી પરંપરા, નાગા સાધુઓ જેમને દક્ષિણા આપે છે તે ‘જંગમ સાધુ’ કોણ છે? | Junag…

3 months ago
બજેટ પહેલા, કંપનીઓ દ્વારા ડિમર્જર પ્રક્રિયાને કરમુક્ત બનાવવાની માંગ | Ahead of the Budget companies …

બજેટ પહેલા, કંપનીઓ દ્વારા ડિમર્જર પ્રક્રિયાને કરમુક્ત બનાવવાની માંગ | Ahead of the Budget companies …

6 months ago
સાબરમતી નદીના ધસમસતા પ્રવાહમાં 7 લોકો ફસાયા, NDRFની ટીમે કલાકોની મહેનત બાદ તમામનું રેસ્ક્યુ કર્યું |…

સાબરમતી નદીના ધસમસતા પ્રવાહમાં 7 લોકો ફસાયા, NDRFની ટીમે કલાકોની મહેનત બાદ તમામનું રેસ્ક્યુ કર્યું |…

9 months ago
ગીર સોમનાથ જિલ્લામાં 45 દિવસમાં 200 કરોડથી વધુ ખનીજ ચોરી ઝડપાઈ | Mineral theft worth more than Rs 20…

ગીર સોમનાથ જિલ્લામાં 45 દિવસમાં 200 કરોડથી વધુ ખનીજ ચોરી ઝડપાઈ | Mineral theft worth more than Rs 20…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News