gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

છઠ્ઠા નેશનલ વોટર એવોર્ડમાં ભારતમાં ભાવનગર મનપાએ બીજા ક્રમ મેળવ્યો | Bhavnagar Municipal Corporation …

G METRO NEWS by G METRO NEWS
November 12, 2025
in GUJARAT
0 0
0
છઠ્ઠા નેશનલ વોટર એવોર્ડમાં ભારતમાં ભાવનગર મનપાએ બીજા ક્રમ મેળવ્યો | Bhavnagar Municipal Corporation …
0
VIEWS
Share on FacebookShare on Twitter

– ભારત સરકારના મીનીસ્ટ્રી ઓફ જલ શક્તિ વિભાગે એવોર્ડનું આયોજન કર્યુ હતુ 

– બેસ્ટ અર્બન લોકલ બોડી કેટેગરીમાં પ્રથમવાર એવોર્ડ પ્રાપ્ત કર્યો, ગુજરાતમાં એવોર્ડ મેળવનાર એકમાત્ર ભાવનગર મહાનગરપાલિકા 

ભાવનગર : ભારત સરકારના મીનીસ્ટ્રી ઓફ જલ શકિત વિભાગ દ્વારા છઠ્ઠા નેશનલ વોટર એવોર્ડનું આયોજન કરવામાં આવ્યુ હતુ, જેમાં ભારતમાં ભાવનગર મહાનગરપાલિકાએ પ્રથમવાર બીજો ક્રમ મેળવ્યો છે. 

ભારત સરકારના મીનીસ્ટ્રી ઓફ જલ શક્તિ વિભાગ દ્વારા સમગ્ર ભારતમાં છઠ્ઠા નેશનલ વોટર એવોર્ડમાં ભાગ લેવા માટે આ વર્ષના શરૂઆતમાં જાહેરાત કરી હતી, જેમાં ભાવનગર મહાનગરપાલિકાએ નોમિનેશન નોંધાવ્યુ હતુ, જેનું સરકાર દ્વારા આજરોજ પરિણામ જાહેર કરવામાં આવ્યુ છે. છઠ્ઠા નેશનલ વોટર એવોર્ડમાં બેસ્ટ યુએલબી (અર્બન લોકલ બોડી એટલે કે મહાનગરપાલિકા) કેટેગરીમાં ભાવનગર મહાનગરપાલિકાએ સમગ્ર દેશમાં બીજો ક્રમ પ્રાપ્ત કર્યો છે અને ગુજરાતમાંથી એવોર્ડ મેળવનાર એકમાત્ર મહાનગરપાલિકા ભાવનગર મહાનગરપાલિકા છે.

છઠ્ઠા નેશનલ વોટર એવોર્ડમાં દેશની ઘણી મહાનગરપાલિકાએ ભાગ લીધો હતો અને શહેરમાં પાણી વિતરણ વ્યવસ્થાને લગતા વિવિધ પેરામીટર્સનો મીનીસ્ટ્રી દ્વારા ડેટા મેળવવામાં આવ્યો હતો અને તેના આધારે કેન્દ્રીય ટીમ દ્વારા ગત જુન-૨૦૨૫ દરમિયાન વિઝીટ કરી તમામ સુવિધાઓનો સર્વે કરવામાં આવ્યો હતો. આ એવોર્ડ ભાવનગર મહાનગરપાલિકા દ્વારા પ્રથમવાર મેળવેલ છે અને દેશના રાષ્ટ્રપતિના હસ્તે આગામી તા. ૧૮ નવેમ્બરના રોજ નવી દિલ્લી ખાતે ભાવનગર મહાનગરપાલિકાને એવોર્ડ અને રોકડ પુરસ્કાર આપવામાં આવશે. પ્રથમવાર આ એવોર્ડ મળતા મહાપાલિકાના પદાધિકારીઓ અને અધિકારી-કર્મચારીઓમાં આનંદની લાગણી ફરી વળી છે.  

શહેરમાં પાણી વિતરણ વ્યવસ્થાને લગતા વિવિધ પેરામીટર્સ ધ્યાને લેવાયા 

છઠ્ઠા નેશનલ વોટર એવોર્ડમાં શહેરમાં પાણી વિતરણ વ્યવસ્થાને લગતા વિવિધ પેરામીટર્સ ધ્યાને લેવાયા હતા, જેમાં પાણી વિતરણ વ્યવસ્થા, પાણી વિતરણ માટેની ઉપલબ્ધ અને પ્રગતિ હેઠળની સુવિધાઓ, જળસંચય અને જળ સંરક્ષણ, પાણીની ગુણવત્તામાં સુધારો, રીસાયકલિંગ અને રી-યુઝ ઓફ વેસ્ટવોટર, સ્ટોર્મ વોટર મેનેજમેન્ટ, સંશાધનોનો મહતમ ઉપયોગ અને તેના થકી આઉટપુટમાં વધારો, ગત વર્ષની સરખામણીએ આ વર્ષે કરવામાં આવેલ વિવિધ સુધારાઓ અને મેળવવામાં આવેલ સિધ્ધિઓ, જનજાગૃતિ અને જન ભાગીદારી વધારવા માટેના પ્રયાસો વગેરે પેરમીટર્સનો સમાવેશ થાય છે.  

G METRO NEWS

G METRO NEWS

Related Posts

VIDEO| વલસાડ: પારડીમાં AC ચાલુ કર્યું ને અંદરથી નીકળ્યા 3 સાપ! રેસ્ક્યૂ કરીને જંગલમાં છોડાયા | Three…
GUJARAT

VIDEO| વલસાડ: પારડીમાં AC ચાલુ કર્યું ને અંદરથી નીકળ્યા 3 સાપ! રેસ્ક્યૂ કરીને જંગલમાં છોડાયા | Three…

May 13, 2026
અમદાવાદ પ્લેન ક્રેશ: ટાટા એરલાઈન્સના વાયદા પોકળ સાબિત થયાનો આક્ષેપ, મૃતકની પત્નીની ન્યાય માટે માંગ |…
GUJARAT

અમદાવાદ પ્લેન ક્રેશ: ટાટા એરલાઈન્સના વાયદા પોકળ સાબિત થયાનો આક્ષેપ, મૃતકની પત્નીની ન્યાય માટે માંગ |…

May 13, 2026
આરોપીઓનું જાહેરમાં સરઘસ કાઢવા, માર મારવા સહિતના મુદ્દે રોક: ગુજરાત ઇન્ચાર્જ DGPની પોલીસને કડક ચેતવણી…
GUJARAT

આરોપીઓનું જાહેરમાં સરઘસ કાઢવા, માર મારવા સહિતના મુદ્દે રોક: ગુજરાત ઇન્ચાર્જ DGPની પોલીસને કડક ચેતવણી…

May 13, 2026
Next Post
તહેવારોના સમયમાં ઓનલાઈન રિટર્નમાં 25%થી પણ વધુ વૃદ્ધિ | Online returns increase by more than 25% dur…

તહેવારોના સમયમાં ઓનલાઈન રિટર્નમાં 25%થી પણ વધુ વૃદ્ધિ | Online returns increase by more than 25% dur...

કચેરીમાં મહિલા શૌચાલય બિસ્માર હાલતમાં હોય મહિલા અરજદારોને હાલાકી | Women toilets in offices are in a…

કચેરીમાં મહિલા શૌચાલય બિસ્માર હાલતમાં હોય મહિલા અરજદારોને હાલાકી | Women toilets in offices are in a...

વિશ્વ બજાર પાછળ ચાંદીમાં વધુ રૂપિયા 3000નો ઉછાળો: સોનામાં પણ આગેકૂચ | Silver jumps by another Rs 300…

વિશ્વ બજાર પાછળ ચાંદીમાં વધુ રૂપિયા 3000નો ઉછાળો: સોનામાં પણ આગેકૂચ | Silver jumps by another Rs 300...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદ: ગીતામંદિર બસ સ્ટેન્ડ પાસેથી યુવકનું ફિલ્મી ઢબે અપહરણ, ગણતરીના કલાકોમાં 3 આરોપીઓ ઝડપાયા | Ah…

અમદાવાદ: ગીતામંદિર બસ સ્ટેન્ડ પાસેથી યુવકનું ફિલ્મી ઢબે અપહરણ, ગણતરીના કલાકોમાં 3 આરોપીઓ ઝડપાયા | Ah…

4 months ago
સુરેન્દ્રનગર શહેર સહિત જિલ્લામાં દિવાળીની પૂર્વ સંધ્યાએ ફટાકડાં બજારમાં ભીડ ઉમટી | Crowds gather at …

સુરેન્દ્રનગર શહેર સહિત જિલ્લામાં દિવાળીની પૂર્વ સંધ્યાએ ફટાકડાં બજારમાં ભીડ ઉમટી | Crowds gather at …

7 months ago
નકલી પોલીસ બનીને ગુનાખોરી કરવામાં ગુજરાત દસમા ક્રમે, યુપી-મહારાષ્ટ્ર આ યાદીમાં ટોચે | gujarat 10th i…

નકલી પોલીસ બનીને ગુનાખોરી કરવામાં ગુજરાત દસમા ક્રમે, યુપી-મહારાષ્ટ્ર આ યાદીમાં ટોચે | gujarat 10th i…

8 months ago
આસો મહીનામા અષાઢી માહોલ , રાણીપ,ગોતા, સરદારનગરમાં મોડી રાતે એક ઈંચ વરસાદ ખાબકી ગયો | Aso month Ashad…

આસો મહીનામા અષાઢી માહોલ , રાણીપ,ગોતા, સરદારનગરમાં મોડી રાતે એક ઈંચ વરસાદ ખાબકી ગયો | Aso month Ashad…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News