gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

શિનોર હની ટ્રેપ કેસમાં રિમાન્ડ દરમિયાન આરોપી પાસેથી રૂપિયા દસ લાખનો મુદ્દામાલ રીકવર | Property worth…

G METRO NEWS by G METRO NEWS
April 17, 2026
in GUJARAT
0 0
0
શિનોર હની ટ્રેપ કેસમાં રિમાન્ડ દરમિયાન આરોપી પાસેથી રૂપિયા દસ લાખનો મુદ્દામાલ રીકવર | Property worth…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara : શિનોર પોલીસ મથકે નોંધાયેલ ચકચારી હની ટ્રેપ જેવા ગુનાના પાંચમા આરોપી શૈલેશ વસાવાને પોલીસે રિમાન્ડ દરમિયાન મુદ્દામાલ અને રોકડ સહીત 10 લાખ રીકવર કરેલ છે. 

શિનોર પોલીસ મથકે તારીખ 6 ફેબ્રુઆરી 2026 ના રોજ શિનોરના ફરિયાદી હરેશ રણછોડ પટેલે 9 આરોપીઓ સામે રૂપિયા 75,75,550 બ્લેકમેલિંગ કરી લઈ ગયા ની ફરિયાદ કરી હતી. જેની તપાસ ઇન્ચાર્જ પી.આઈ. ડી.આર.ભાદરકા કરી રહ્યા હતા.તથા બે આરોપી અનવર મન્સૂરી અને સલીમ ઉર્ફે બતકની ધરપકડ કરી રિમાન્ડ દરમિયાન રૂ.4,18,000 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પછી આરોપી આશિક સિકંદર પઠાણ જેના હાથે આ તમામ રૂપિયા અપાયા હતા તેની ધરપકડ કરી રિમાન્ડ દરમિયાન 14 લાખનો રોકડ સહિત મુદ્દા માલ કબજે કર્યો હતો. રિમાન્ડ દરમિયાન ખુલેલા ચોથા આરોપી આશિક પઠાણનો પુત્ર અશફાક પઠાણને નાણાં ગૂગલ પે થી આપેલા તેના રિમાન્ડ પુરા થતાં જામીન પર મુક્ત થયેલ હતો. આશિકના ભાઈ અહેમદને બેંકમાંથી ફરિયાદીએ રૂ.8,00,000 આપેલા તે તથા માલસર માંડવા વચ્ચે આવેલ મહારાજનું મકાન ગુનામાં સામેલ હોય તે મહારાજ, ઉપરાંત એક લંગડો વ્યક્તિ અને આશિકની અલ્ટો ગાડી તેમજ એક મકાન લીધેલ હોય તેના કાગળની વિગતો તપાસવાની બાકી હતી.

તે અરસામાં ઇન્ચાર્જ પી.આઇ.ભાદરકાની બદલી થતાં નવા પી.આઇ. આર.આર.વસાવાએ ચાર્જ લીધો એ દરમિયાન તપાસમાં ખુલેલ મુખ્ય આરોપી શૈલેષ વસાવા જેને કરજણ સેસન્સ કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરેલ, જે નામંજૂર થતાં LCB પોલીસે તેને ઝડપી શિનોર પોલીસને સોંપેલ છે. શિનોર પોલીસે શૈલેષ વસાવાને નામદાર કોર્ટ સમક્ષ રજુ કરીને રિમાન્ડની માંગણી કરતાં તારીખ 15 એપ્રિલ સુધી રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા. રિમાન્ડ દરમિયાન આરોપી પાસેથી રૂ.2,13,000 ની લકી, રૂપિયા 5 લાખની ગાડી રૂ.40,000 રોકડા તથા 3 લાખના ઘરેણા સીઝ કરવામાં આવેલ છે. આમ અત્યાર સુધી કુલ રૂપિયા 28,68,000 રીકવર થયા ગણી શકાય. રિમાન્ડ દરમિયાન ખુલેલા અન્ય આરોપીઓને ઝડપવા માટે પી.આઈ.એ ચક્રો ગતિમાન કર્યા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Baaghi 4 Turns One: Revisiting Harnaaz Sandhu’s Bollywood Debut and Her Journey on the Big Screen
GUJARAT

Baaghi 4 Turns One: Revisiting Harnaaz Sandhu’s Bollywood Debut and Her Journey on the Big Screen

September 4, 2026
પાલિતાણા પંથકમાં શ્રધ્ધાવાન મનમાં કલ્યાણકારી વિચારનું વાવેતર
GUJARAT

પાલિતાણા પંથકમાં શ્રધ્ધાવાન મનમાં કલ્યાણકારી વિચારનું વાવેતર

August 31, 2026
વલભીપુર ખાતે ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજનો ઇનામ વિતરણ અને છાત્ર સન્માન સમારોહ યોજાયો
GUJARAT

વલભીપુર ખાતે ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજનો ઇનામ વિતરણ અને છાત્ર સન્માન સમારોહ યોજાયો

August 31, 2026
Next Post
ભાજપ ઉપપ્રમુખ પર ધમકી બાદ હવે મારામારીની પોલીસ ફરિયાદ | Police complaint of assault after threat aga…

ભાજપ ઉપપ્રમુખ પર ધમકી બાદ હવે મારામારીની પોલીસ ફરિયાદ | Police complaint of assault after threat aga...

ચૂંટણી પ્રક્રિયા દરમિયાન લોકશાહીની હત્યા અને લોકશાહી બચાવો મુદ્દે કોંગ્રેસ દ્વારા ધરણા | Vadodara Co…

ચૂંટણી પ્રક્રિયા દરમિયાન લોકશાહીની હત્યા અને લોકશાહી બચાવો મુદ્દે કોંગ્રેસ દ્વારા ધરણા | Vadodara Co...

સાબરકાંઠા: વિજયનગરની ચીતરીયા બેઠકના ભાજપ ઉમેદવારનું નિધન, ચૂંટણી મોકૂફ રહેવાની શક્યતા | Vijaynagar T…

સાબરકાંઠા: વિજયનગરની ચીતરીયા બેઠકના ભાજપ ઉમેદવારનું નિધન, ચૂંટણી મોકૂફ રહેવાની શક્યતા | Vijaynagar T...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગુજરાતમાં સિઝનનો સરેરાશ 128 ટકા વરસાદ, સૌથી વધુ કચ્છમાં 150 ટકા! જાણો હવે શું છે આગાહી | Gujarat Rec…

ગુજરાતમાં સિઝનનો સરેરાશ 128 ટકા વરસાદ, સૌથી વધુ કચ્છમાં 150 ટકા! જાણો હવે શું છે આગાહી | Gujarat Rec…

10 months ago
અમારા પ્રતિબંધ છતાં ગેરકાયદે ખાણકામ ચિંતાજનક, ખતરનાક હાલ થશે : સુપ્રીમ | Despite our ban illegal min…

અમારા પ્રતિબંધ છતાં ગેરકાયદે ખાણકામ ચિંતાજનક, ખતરનાક હાલ થશે : સુપ્રીમ | Despite our ban illegal min…

8 months ago
રિસામણે આવેલી સાળીના પતિની સાઢુભાઈએ કરી હત્યા, જામનગરમાં બની ઘટના | A person was Kill by his brother…

રિસામણે આવેલી સાળીના પતિની સાઢુભાઈએ કરી હત્યા, જામનગરમાં બની ઘટના | A person was Kill by his brother…

1 year ago
‘શક્તિ’ વાવાઝોડાં અંગે લેટેસ્ટ અપડેટ, આજે આ વિસ્તારોમાં ભારે વરસાદની IMDની આગાહી | Cyclone Shakhti L…

‘શક્તિ’ વાવાઝોડાં અંગે લેટેસ્ટ અપડેટ, આજે આ વિસ્તારોમાં ભારે વરસાદની IMDની આગાહી | Cyclone Shakhti L…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News