gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

છત્તીસગઢમાં બે અલગ અલગ અથડામણોમાં ૩૦ નકસલીઓ ઠાર ઃ એક જવાન શહીદ | 30 naxalites killed in chhattisgarh

G METRO NEWS by G METRO NEWS
March 21, 2025
in INDIA
0 0
0
છત્તીસગઢમાં બે અલગ અલગ અથડામણોમાં ૩૦ નકસલીઓ ઠાર ઃ એક જવાન શહીદ | 30 naxalites killed in chhattisgarh
0
VIEWS
Share on FacebookShare on Twitter

નવી દિલ્હી,
તા. ૨૦છત્તીસગઢમાં બે અલગ અલગ અથડામણોમાં ૩૦ નકસલીઓ ઠાર ઃ એક જવાન શહીદ 1 - image

દેશમાં નકસલવાદ એક મોટી સમસ્યા છે. આ સમસ્યાને જડ મૂળમાંથી
ઉખેડી ફેંકવા સરકાર અલગ અલગ પ્રકારની રણનીતિ હેઠળ કાર્ય કરી રહી છે. છત્તીસગઢમાં
નક્સલીઓ વિરુદ્ધ સુરક્ષાદળોએ મોટું ઓપરેશન હાથ ધરી ૩૦ નકસલીઓનો સફાયો કર્યો છે.

 નકસલીઓ વિરુદ્ધ આ
કાર્યવાહી બીજાપુર અને કાંકેરમાં કરવામાં આવી છે. અથડામણમાં મૃત્યુ પામેલા નકસલીઓ
પાસેથી મોટા પ્રમાણમાં હથિયાર જપ્ત કરવામાં આવ્યા છે.

આ કાર્યવાહીમાં એક જવાન શહીદ થયો છે. સૂત્રોના જણાવ્યા
અનુસાર નકસલીઓ વિરુદ્ધ આગામી દિવસોમાં વધુ મોટા ઓપરેશન હાથ ધરવામાં આવશે. સુરક્ષા
દળો નકસલી કમાન્ડર હિડમાને શોધી રહ્યાં છે.

હિડમાને શોધવા માટે ૧૨૫થી વધારે ગામોનું ટેકનિકલ મેપિંગ
કરવામાં આવી રહ્યું છે. સુરક્ષા દળો છત્તીસગઢ
, ઓડિશા અને આંધ્ર પ્રદેશની બોર્ડર પર આવેલા લગભગ ૧૨૫ ગામોનું
થર્મલ ઇમેજિંગ કરી રહ્યાં છે. છત્તીસગઢમાં સુરક્ષા દળોએ ૨૦૨૫ના વર્ષમાં અત્યાર
સુધીમાં૧૧૩ નકસલીઓને ઠાર માર્યા છે.

આ વિસ્તારો નકસલગ્રસ્ત છે અને ત્યાં હિડમા છુપાયો હોવાની
શંકા છે. આ વિસ્તારોમાં નકસલીઓના બેઝ બનેલા છે. સુરક્ષા દળો આ કાર્યમાં એનટીઆરઓની
મદદ લઇ રહ્યાં છે.

ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય ગૃહ પ્રધાને આગામી વર્ષે ૩૧
માર્ચ સુધીમાં નકસલવાદનો સફાયો કરવાનો લક્ષ્યાંક નક્કી કર્યો છે. કેન્દ્રીય ગૃહ
મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે કે કેન્દ્ર સરકાર નકસલવાદીઓ વિરુદ્ધ  ઝડપથી આગળ વધી રહી છે. જે નકસલી આત્મસમર્પણ કરી
રહ્યાં નથી તેમની વિરુદ્ધ ઝીરો ટોલેરન્સની નીતિ અપનાવવામાં આવી રહી છે. આગામી
વર્ષે ૩૧ માર્ચ પહેલા દેશ નકસલમુક્ત થઇ જશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

Next Post
World Down Syndrome Day : દર વર્ષે 30 થી 35 હજાર બાળકો ડાઉન સિન્ડ્રોમ સાથે જન્મે છે

લખતરના વતની અને દ્વારકાના પીએસઆઈનું હાર્ટએટેકથી મોત

ટેરિફ વોરને પરિણામે વૈશ્વિક વિકાસ પર પ્રતિકૂળ અસર પડવાનો આરબીઆઈનો મત | RBI sees tariff war as advers…

ટેરિફ વોરને પરિણામે વૈશ્વિક વિકાસ પર પ્રતિકૂળ અસર પડવાનો આરબીઆઈનો મત | RBI sees tariff war as advers...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘ભાગી જાવ, નહીં તો ભગાડી દઈશું…’ અમેરિકાએ આ ભારતીય વિદ્યાર્થીઓને મેઇલ કરી આપી ધમકી

1 year ago
‘જ્યાં સસ્તું મળશે ત્યાંથી જ ઓઈલ ખરીદીશું’, ટેરિફ વિવાદ વચ્ચે અમેરિકાને ભારતનો સ્પષ્ટ જવાબ | Ambassa…

12 months ago
કેપિટલ ફાઈનાન્સના સંચાલક લોકો પાસેથી રૃપિયા ઉઘરાવીને ફરાર | Capital Finance manager absconds after e…

10 months ago
થાન તાલુકામાં 250 સિરામિક ઉદ્યોગોમાં ગેસમાં કાપ મૂકતા ઉત્પાદનને અસર | Production affected due to gas…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News