gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

છાણીની રિસોર્ટ પાસે હેલ્પ..હેલ્પ..ની બૂમો પાડી દોડતા બાળકે ઉત્તેજના જગાવી,વાલીને શોધવા પોલીસે શું કર…

G METRO NEWS by G METRO NEWS
February 19, 2026
in GUJARAT
0 0
0
છાણીની રિસોર્ટ પાસે હેલ્પ..હેલ્પ..ની બૂમો પાડી દોડતા બાળકે ઉત્તેજના જગાવી,વાલીને શોધવા પોલીસે શું કર…
0
VIEWS
Share on FacebookShare on Twitter

 વડોદરાઃ છાણી વિસ્તારની રિસોર્ટ પાસે આજે સાંજે જીન્સ-ટીશર્ટ પહેરેલ પાંચેક વર્ષના એક અપટુડેટ બાળકે ભારે ઉત્તેજના જગાવી હતી.

હેલ્પ..હેલ્પ..ની બૂમો પાડી દોડતા  બાળકને જોઇ રાહદારીઓ અને વાહનચાલકો રોકાઇ ગયા હતા.જયંતિભાઇ ભાઇલાલભાઇ વસાવા નામના રાહદારી બાળકની મદદે આવ્યા હતા અને છાણી પોલીસને સોંપ્યો હતો.

છાણીના પીઆઇએ બાળકની પૂછપરછ કરતાં તે કાંઇ બોલતો નહતો.જેથી પોલીસે તેને કોમ્પ્યુટર રમવા માટે આપતાં તે ઓપરેટ કરીને ખાસ્સો સમય રમ્યો હતો.આ દરમિયાન છાણીના પીઆઇ પ્રજાપતિએ જુદીજુદી સોસાયટીઓના બનાવેલા ગુ્રપમાં બાળકનો ફોટો મૂકી મદદ માગી હતી.જેથી તરત જ તેના વાલીએ પોલીસનો સંપર્ક કરતાં હેમખેમ પરત મળ્યો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

રૂ. 1500 કરોડ જમાં થયાના 15 મિનિટથી લઇ 2 કલાકમાં જ ઉપાડી લેવાયા હતા | Rs 1500 crore was withdrawn wi…
GUJARAT

April 5, 2026
મળસ્કે ટ્રક ડ્રાઇવરને ઝોકું આવી જતા અકસ્માતમાં એકનું મોત | One died in accident after truck driver f…

ગોત્રી વિસ્તારમાંથી ગેસ સિલિન્ડરની ચોરી કરનાર પકડાયા | Gas cylinder thief caught from Gotri area

Next Post
વડોદરાઃમાવઠાંની આગાહીને પગલે ખેડૂતોની ચિંતા વધી,કેરી અને ઘઉંના પાકને જોખમ

બોમ્બની ધમકી આપનારાઓએ પોલીસને એલર્ટ કરી,હવે પરીક્ષા પહેલાં જ વર્ગખંડો તપાસી લેવાશે | police will che…

બોમ્બની ધમકી આપનારાઓએ પોલીસને એલર્ટ કરી,હવે પરીક્ષા પહેલાં જ વર્ગખંડો તપાસી લેવાશે | police will che...

કેલનપુર પાસે પોલીસને જોઇ દારૃ ભરેલી ગાડી ભાગતા ઝાડ સાથે અથડાઇ | A car loaded with liquer crashed int…

કેલનપુર પાસે પોલીસને જોઇ દારૃ ભરેલી ગાડી ભાગતા ઝાડ સાથે અથડાઇ | A car loaded with liquer crashed int...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સાયલામાં જુના જસાપરમાં વન વિભાગની જમીનમાં ગેરકાયદે ખનન ઝડપાયું | caught on forest department land in…

7 months ago
વડાપ્રધાન મોદી G-20 સમિટમાં ભાગ લેવા દ.આફ્રિકા રવાના થયા, જાણો શું છે એજન્ડા | Prime Minister Modi l…

5 months ago
કેન્દ્રીય કર્મચારીઓનું ડીએ ત્રણ ટકાના વધારા સાથે 58 ટકા થયું

6 months ago
નડિયાદ મહાનગરપાલિના વિવિધ સંવર્ગના મહત્વના 13 પદો માટે ભરતીની જાહેરાત | Recruitment announcement for…

2 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News