gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

બોમ્બની ધમકી આપનારાઓએ પોલીસને એલર્ટ કરી,હવે પરીક્ષા પહેલાં જ વર્ગખંડો તપાસી લેવાશે | police will che…

G METRO NEWS by G METRO NEWS
February 19, 2026
in GUJARAT
0 0
0
બોમ્બની ધમકી આપનારાઓએ પોલીસને એલર્ટ કરી,હવે પરીક્ષા પહેલાં જ વર્ગખંડો તપાસી લેવાશે | police will che…
0
VIEWS
Share on FacebookShare on Twitter

 વડોદરાઃવડોદરાની સ્કૂલોને બોમ્બ બ્લાસ્ટની ધમકીના મેલ મળવાના બનાવો પરથી તંત્રને પરીક્ષાઓ પહેલાં એલર્ટ થવાની તક મળી છે અને પોલીસ દ્વારા એક્શન પ્લાન તૈયાર કરવામાં આવી રહ્યો છે.

વડોદરા અને અમદાવાદની સ્કૂલોમાં એક જ પ્રકારના ધમકી આપતા મેલ મળતાં શિક્ષણ કાર્ય ખોરવાઇ ગયું હતું.પોલીસ દ્વારા ગાઇડ લાઇન  પ્રમાણે સ્કૂલોમાં બોમ્બ સ્કવોડ અને ડોગ સ્કવોડ વડે ચેકિંગ કરવામાં આવ્યું હતું અને વાલીઓને પણ  બોલાવી વિદ્યાર્થીઓને સુરક્ષિત રીતે પરત મોકલવામાં આવ્યા હતા.

આગામી દિવસોમાં ધોરણ-૧૦,ધોરણ-૧૨ અને સીબીએસઇ સહિતની પરીક્ષાઓ આવી રહી છે ત્યારે તે પહેલાં સ્કૂલોને ધમકીના મેલ મળતાં તંત્રને એલર્ટ થવાની તક મળી છે.જો આવી ધમકીઓ પરીક્ષા દરમિયાન મળી હોત તો શું થાત તે વિચારીને વાલીઓ તેમજ પોલીસ ચિંતાતુર બન્યા હતા.

પરિણામે,ચાલુ પરીક્ષાએ આ  પ્રકારની અંધાધૂંધી ના સર્જાય તે હેતુથી પોલીસ એક્શન પ્લાન તૈયાર કરી રહી છે.જેના ભાગ રૃપે પોલીસ અધિકારીઓ તેમના વિસ્તારની સ્કૂલોના સંચાલકો સાથે સંપર્કમાં રહેશે અને પરીક્ષાના દિવસોમાં રોજે રોજ પરીક્ષા પહેલાં જ વર્ગરૃમો ચેક કરી લેવામાં આવશે.જેથી કોઇ મેલ મળે તો તેની પરીક્ષાર્થીઓ પર કોઇ અસર ના થાય.આ ઉપરાંત પરીક્ષા કેન્દ્રો પર પોલીસની હાજરી પણ વધારવાની વિચારણા કરવામાં આવી રહી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અશાંતધારા હેઠળ નોંધાયેલા ગુનામાં વેચનાર અને ખરીદનારની અટકાયત | Detention of seller and buyer in a cr…
GUJARAT

May 21, 2026
ગ્રીન કવર વધારવાની ગુલબાંગો વચ્ચે થલતેજના રહેણાંક વિસ્તારમાં પચાસથી વધુ વૃક્ષોનુ નિકંદન કઢાયું | Ami…

ફૂટપાથ ઉપરના દબાણ દુર કરી શકતા નથી છતાં અમદાવાદના ૯૦ રોડ ઉપર મ્યુનિ.કોર્પોરેશન ગ્રિલ-રેલિંગ લગાવશે |…

Next Post
કેલનપુર પાસે પોલીસને જોઇ દારૃ ભરેલી ગાડી ભાગતા ઝાડ સાથે અથડાઇ | A car loaded with liquer crashed int…

કેલનપુર પાસે પોલીસને જોઇ દારૃ ભરેલી ગાડી ભાગતા ઝાડ સાથે અથડાઇ | A car loaded with liquer crashed int...

મધ્ય ગુજરાતને ગ્રોથ હબ તરીકે વિકસાવાશે, જાણો બજેટની બીજી જોગવાઈઓ | provisions for central gujarat in…

મધ્ય ગુજરાતને ગ્રોથ હબ તરીકે વિકસાવાશે, જાણો બજેટની બીજી જોગવાઈઓ | provisions for central gujarat in...

કોડીનારના આદપોકર ગામે કુંડમાં ડુબી જતા માતા- 2 પુત્રીઓના મોત | Mother and 2 daughters die after drow…

કોડીનારના આદપોકર ગામે કુંડમાં ડુબી જતા માતા- 2 પુત્રીઓના મોત | Mother and 2 daughters die after drow...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નવેમ્બરમાં જીએસટી કલેક્શન ઘટીને રૂ. 1.70 લાખ કરોડ : વર્ષની નીચલી સપાટી | GST collection drops to Rs …

6 months ago
ભાવનગર: બગદાણાના કોળી અગ્રણી નવનીત બાલધિયા કોંગ્રેસમાં જોડાયા, ચર્ચા ભાજપની હતી ને પકડ્યો પંજો! | Ba…

2 months ago
‘હું બ્રાહ્મણ છું, ભગવાને સૌથી મોટો ઉપકાર કર્યો કે અમને અનામત ન મળ્યું’, નીતિન ગડકરીનું નિવેદન | Mah…

8 months ago
રવિવારની મધરાતથી ઝરમર વરસાદ , અમદાવાદમાં સોમવારે દિવસ દરમિયાન સરેરાશ એક ઈંચ વરસાદ | Drizzling rain f…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News