gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

વડાપ્રધાન મોદી G-20 સમિટમાં ભાગ લેવા દ.આફ્રિકા રવાના થયા, જાણો શું છે એજન્ડા | Prime Minister Modi l…

G METRO NEWS by G METRO NEWS
November 21, 2025
in INDIA
0 0
0
વડાપ્રધાન મોદી G-20 સમિટમાં ભાગ લેવા દ.આફ્રિકા રવાના થયા, જાણો શું છે એજન્ડા | Prime Minister Modi l…
1
VIEWS
Share on FacebookShare on Twitter

G-20 Summit and PM Modi News : વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે દક્ષિણ આફ્રિકાના જ્હોનિસબર્ગની મુલાકાતે જવા રવાના થયા છે. તેઓ અહીં 21 નવેમ્બરથી 23 નવેમ્બર દરમિયાન આયોજિત થઈ રહેલા 20મા G-20 શિખર સંમેલનમાં ભાગ લેશે. આ સંમેલનમાં વડાપ્રધાન મોદી ભારતનો દ્રષ્ટિકોણ રજૂ કરશે અને વિશ્વના અન્ય રાષ્ટ્રાધ્યક્ષો સાથે વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા કરશે.

આફ્રિકામાં યોજાનારી પ્રથમ G-20 સમિટ 

દક્ષિણ આફ્રિકાની મુલાકાત પહેલા વડાપ્રધાન મોદીએ પોતાના વિચાર વ્યક્ત કર્યા હતા. તેમણે કહ્યું, “હું દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ સિરિલ રામાફોસાના આમંત્રણ પર જ્હોનિસબર્ગમાં આયોજિત 20મા G-20 લીડર્સ સમિટમાં ભાગ લેવા જઈ રહ્યો છું.” પીએમ મોદીએ આ સમિટને ‘ખાસ’ ગણાવતા કહ્યું કે, “આ એક વિશેષ સમિટ હશે કારણ કે આ આફ્રિકામાં યોજાનારી પ્રથમ G-20 સમિટ છે.” તેમણે યાદ અપાવ્યું કે 2023માં G-20ની ભારતની અધ્યક્ષતા દરમિયાન જ, આફ્રિકન યુનિયન G-20નું કાયમી સભ્ય બન્યું હતું.

PM મોદીનો એજન્ડા 

મળતી માહિતી અનુસાર, આ કાર્યક્રમમાં વડાપ્રધાન મોદી ત્રણ મુખ્ય સત્રોને સંબોધિત કરી શકે છે, જેમના વિષય નીચે મુજબ છે:

પ્રથમ સત્ર: સમાવેશી અને ટકાઉ આર્થિક વિકાસ, જેમાં કોઈ વંચિત ન રહે.

બીજું સત્ર: એક ગતિશીલ વિશ્વ – G20નું યોગદાન (આપત્તિ જોખમ અને આબોહવા પરિવર્તન જેવા મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત).

ત્રીજું સત્ર: બધા માટે નિષ્પક્ષ અને ન્યાયી ભવિષ્ય.

આ ઉપરાંત, વડાપ્રધાન મોદી દક્ષિણ આફ્રિકા દ્વારા આયોજિત ઇન્ડિયા-બ્રાઝિલ-દક્ષિણ આફ્રિકા (IBSA) લીડર્સ બેઠકમાં પણ ભાગ લેશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

નયા ભારત : પેટ્રોલ ડીઝલ મોંઘા, મોંઘું એટલું સારું !! | Naya Bharat: Petrol diesel are expensive the …
INDIA

May 16, 2026
દુનિયાના સૌથી શક્તિશાળી દેશો મળ્યા ત્યારે બેઠકમાં એક પણ મહિલા દેખાઈ નહીં | When the world’s most pow…

પેટ્રોલ અને ડીઝલમાં ભાવ વૃદ્ધિ છતાં હજુ વધારો થવાની આશંકા | Despite the increase in petrol and diese…

Next Post
VIDEO: તાજમહેલ, વનતારાની મુલાકાત બાદ હવે ઉદયપુરમાં શાહી લગ્નમાં જોડાશે ટ્રમ્પ જૂનિયર | trump jr to a…

VIDEO: તાજમહેલ, વનતારાની મુલાકાત બાદ હવે ઉદયપુરમાં શાહી લગ્નમાં જોડાશે ટ્રમ્પ જૂનિયર | trump jr to a...

બિહારમાં કારમા પરાજય બાદ કોંગ્રેસની મુશ્કેલી વધી, રાજ્યસભામાં પણ નુકસાનની આશંકા | Congress Faces New…

બિહારમાં કારમા પરાજય બાદ કોંગ્રેસની મુશ્કેલી વધી, રાજ્યસભામાં પણ નુકસાનની આશંકા | Congress Faces New...

માતાએ ચૂંટણી જીતી અને દીકરો નીતિશ સરકારમાં મંત્રી બની ગયો, નારાજ દિગ્ગજ નેતાએ આ રીતે કરી ડીલ! | Biha…

માતાએ ચૂંટણી જીતી અને દીકરો નીતિશ સરકારમાં મંત્રી બની ગયો, નારાજ દિગ્ગજ નેતાએ આ રીતે કરી ડીલ! | Biha...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

આ વર્ષના આઠ મહીનાના સમયમાં અમદાવાદમાં ડેન્ગ્યૂના ૬૯૧ કેસ, પાલડી,નવરંગપુરામાં સંક્રમણ વધ્યું | During…

9 months ago
કુંડા તોડી નાખવાનો ઠપકો આપતા પાંચ શખ્સનો પરિવાર પર હુમલો | Five men attack family after scolding the…

6 months ago
સોનામાં રૂ.2500નો તથા ચાંદીમાં રૂ.5000નો ઉછાળો: પ્લેટીનમ, પેલેડીયમમાં પણ તેજી | Gold jumps by Rs 250…

4 months ago
વિશ્વનો સૌથી મોટો એડવાન્સ્ડ ડ્રિંકિંગ વોટર ટ્રીટમેન્ટ સુરત ખાતે શરૂ કરવા આયોજન | World’s largest adv…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News