gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

છાણી વિસ્તારના ગોડાઉનમાં આગ લાગતાં ઝેરોક્ષના મશીનોમાંથી બ્લાસ્ટ થયા | fire caught in godown of chhan…

G METRO NEWS by G METRO NEWS
January 1, 2026
in GUJARAT
0 0
0
છાણી વિસ્તારના ગોડાઉનમાં આગ લાગતાં ઝેરોક્ષના મશીનોમાંથી બ્લાસ્ટ થયા | fire caught in godown of chhan…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરાઃ છાણી ટીપી-૧૩ વિસ્તારમાં આજે સવારે પહેલા માળે આવેલા એક ગોડાઉનમાં આગ લાગતાં ફાયર બ્રિગેડે ભારે જહેમત બાદ આગ કાબૂમાં લીધી હતી.

છાણી ટીપી-૧૩ના સાંઇ મંદિર પાસે  આવેલા અક્ષર ઇન્ડસ્ટ્રિઅલના એક ગોડાઉનમાંથી આજે સવારે ધુમાડા નીકળતાં હોવાથી ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી.ફાયર બ્રિગેડ પહોંચી ત્યારે આખા ગોડાઉનમાં ધુમાડા પ્રસરી ચૂક્યા હતા.બનાવને પગલે લોકોના ટોળાં જામ્યાં હતા અને દુકાનદારો પણ બહાર દોડી આવ્યા હતા.

છાણી ટીપી-૧૩ ફાયર બ્રિગેડની ટીમો ચાર ફાયર ફાઇટર સાથે કામે લાગી હતી અને ધુમાડા બહાર કાઢવા માટે વેન્ટિલેશન કરાવી લગભગ એક કલાકની કામગીરી બાદ આગને કાબૂમાં લીધી હતી.જેને કારણે આસપાસની દુકાનો બચી ગઇ હતી. 

ઉપરોક્ત બનાવમાં આગનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી.પરંતુ ગોડાઉનમાં ઝેરોક્ષના રીપેરિંગ માટે આવેલા મશીનોને નુકસાન થયું હોવાની પ્રાથમિક વિગતો મળી છે.મશીનોને કારણે થોડીથોડી વારે બ્લાસ્ટ પણ થતા હોવાથી કામગીરીમાં ખોટકાતી હતી.આ વખતે પોલીસ પણ આવી ગઇ હતી અને પ્રાથમિક વિગતો મેળવી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સોશિયલ મીડિયાક્રેઝે યુવાનોને બનાવ્યા સ્ટેટબાજ, ટ્રાફિક નિયમોની ખુલ્લેઆમ અવગણના | Social media craze …
GUJARAT

March 22, 2026
માધવપુરામાંથી સગીરાને લગ્નની લાલચ આપી ભગાડી જનાર આરોપી 4 મહિને સિદ્ધપુરથી ઝડપાયો, પોલીસે સગીરાને મુક…

10 વર્ષના લગ્નજીવન બાદ પતિની વિકૃત માનસિકતા સામે આવી, કંટાળીને પરિણીતાનો નદીમાં કૂદવાનો પ્રયાસ, અભયમ…

Next Post
વડોદરાના ટુંડાવ ગામે ચેકડેમ માટે બે વાર ગ્રાન્ટ ફાળવતાં વિવાદ,કોંગ્રેસના સદસ્ય સામે આક્ષેપ | Controv…

વડોદરાના ટુંડાવ ગામે ચેકડેમ માટે બે વાર ગ્રાન્ટ ફાળવતાં વિવાદ,કોંગ્રેસના સદસ્ય સામે આક્ષેપ | Controv...

વર્ષ 2026ના આરંભે FMCG શેરો તૂટયા : ઓટો શેરો ઝળક્યા | FMCG stocks crashed in early 2026: Auto stocks…

વર્ષ 2026ના આરંભે FMCG શેરો તૂટયા : ઓટો શેરો ઝળક્યા | FMCG stocks crashed in early 2026: Auto stocks...

ઇડીના દરોડા બાદ ચોટીલા પ્રાંતની બદલી કરાવવા ભૂમાફિયાઓ સક્રિયા થયા | Land mafias become active in get…

ઇડીના દરોડા બાદ ચોટીલા પ્રાંતની બદલી કરાવવા ભૂમાફિયાઓ સક્રિયા થયા | Land mafias become active in get...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભારતની મોટી તૈયારી ! એક લાખ કરોડના ખર્ચે અત્યાધુનિક 9 સબમરીન ખરીદવા કરશે બે મોટી ડીલ | India Looks A…

7 months ago
અયોધ્યામાં ફરી મોટો ઉત્સવ : એક સાથે 14 મંદિરોમાં યોજાશે પ્રાણ પ્રતિષ્ઠા, જાણો સમગ્ર કાર્યક્રમ

10 months ago
કાલાવડના ગ્રામ્ય વિસ્તારના ખેડૂતો સાથે રૂપિયા 96.97 લાખની છેતરપિંડી કરનાર સામે ઠગાઈનો વધુ એક ગુનો નો…

1 month ago
ધો. 10 ના બેઝિક ગણિતના પેપરમાં 80 માંથી 64 ગુણનું પાઠયપુસ્તકમાંથી બેઠુ પુછાયું | In the basic mathem…

2 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News