gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ભારતની મોટી તૈયારી ! એક લાખ કરોડના ખર્ચે અત્યાધુનિક 9 સબમરીન ખરીદવા કરશે બે મોટી ડીલ | India Looks A…

G METRO NEWS by G METRO NEWS
August 31, 2025
in INDIA
0 0
0
ભારતની મોટી તૈયારી ! એક લાખ કરોડના ખર્ચે અત્યાધુનિક 9 સબમરીન ખરીદવા કરશે બે મોટી ડીલ | India Looks A…
0
VIEWS
Share on FacebookShare on Twitter

India-France-Germany Scorpene Submarine Deal : ભારતે સમુદ્રની મહાશક્તિ બનવા માટે મોટો નિર્ણય લીધો છે. સરકાર આગામી વર્ષના મધ્ય સુધીમાં 9 સબમરીન ખરીદવાની એક લાખ કરોડ રૂપિયાથી વધુની બે ડીલને અંતિમ સ્વરૂપ આપે, તેવી શક્યતા છે, તેમ સૂત્રોએ જણાવ્યું છે. આ ડીલ ભારતીય નૌકાદળની શક્તિમાં ઉત્તરોત્તર વધારો કરશે અને ચીન-પાકિસ્તાન જેવા દેશોની વધતી દરિયાઈ ગતિવિધિઓનો સામનો કરવામાં મદદ કરશે.

ત્રણ સબમરીન ખરીદવા માટે ફ્રાન્સ સાથે ડીલ

પહેલો સોદો ફ્રાન્સ સાથે છે, જેમાં ત્રણ સ્કોર્પીન સબમરીનની ખરીદીની વાતચીત ચાલી રહી છે. આ સબમરીનનું નિર્માણ સરકારી કંપની મઝગાંવ ડોક લિમિટેડ (MDL) અને ફ્રાન્સ સંરક્ષણ કંપની નેવલ ગ્રુપ દ્વારા સંયુક્ત કરાશે. સંરક્ષણ મંત્રાલયે આશરે 36000 કરોડ રૂપિયાના આ સોદાને બે વર્ષ પહેલાં જ મંજૂરી આપી દીધી હતી, પરંતુ વિવિધ કારણોસર ડીલને અંતિમ સ્વરૂપ આપવામાં વિલંબ થયો હતો.

છ સ્ટીલ્થ સબમરીનની ખરીદવા જર્મની સાથે ડીલ

ભારતની બીજી મોટી યોજના પ્રોજેક્ટ-75 ઈન્ડિયા (P-75I) હેઠળ ની છે, જેમાં છ ડીઝલ-ઈલેક્ટ્રિક સ્ટીલ્થ સબમરીનની ખરીદીની છે. આશરે 65,000 કરોડ રૂપિયાના આ ડીલ માટે જર્મન શિપ બિલ્ડિંગ કંપની થીસેનક્રુપ મરીન સિસ્ટમ્સ (TKMS) અને મઝગાંવ ડોક શિપબિલ્ડર્સ લિમિટેડ (MDL) સાથે ભાગીદારી થઈ છે. આ સબમરીન અત્યાધુનિક ટેકનોલોજીથી સજ્જ અને લાંબા સમય સુધી પાણીની અંદર રહીને દુશ્મન પર હુમલો કરવા સક્ષમ હશે. આ પ્રોજેક્ટને ‘મેક ઇન ઈન્ડિયા’ પહેલ હેઠળની સૌથી મોટી યોજનાઓમાંની એક માનવામાં આવે છે.

આ પણ વાંચો : ટેરિફને લઈને ભારત સરકારનો મોટો નિર્ણય, અમેરિકા માટે તમામ પોસ્ટલ સર્વિસ બંધ

64,000 કરોડના ખર્ચે 26 રાફેલ ખરીદીનો સોદો

હાલ ભારતીય નૌકાદળના કાફલામાં જૂની સબમરીનો છે, જેથી નૌકાદળ બંને સોદાઓ ઝડપથી પૂર્ણ કરવા ઈચ્છે છે. એકવાર આ ડીલોને અંતિમ રૂપ આપવામાં આવે, ત્યારબાદ સબમરીનની ડિલિવરી કરાર પર હસ્તાક્ષર થયાના લગભગ છ વર્ષ બાદ મળવાની અપેક્ષા છે. સંરક્ષણ મંત્રાલયે ફ્રાન્સ પાસેથી વધારાની સ્કોર્પીન સબમરીન અને 26 રાફેલ નેવી જેટ ખરીદવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી હતી. જોકે, સ્કોર્પીન સબમરીનનો પ્રોજેક્ટ હજુ પણ અટકેલો છે. બીજી તરફ, ભારત અને ફ્રાન્સે એપ્રિલ મહિનામાં એક કરાર પર સહી કરી હતી. આ કરાર હેઠળ રૂપિયા 64,000 કરોડના ખર્ચે 26 રાફેલ નેવી જેટની ખરીદીનો મોટો સોદો થયો હતો. આ વિમાનો ભારતીય નૌકાદળના વિમાનવાહક જહાજ INS વિક્રાંત પર તૈનાત કરવામાં આવશે.

આ પણ વાંચો : ‘ભારત અને ચીન હરીફ નહીં, એકબીજાના પાર્ટનર’, જિનપિંગ અને PM મોદીની બેઠકથી ટ્રમ્પને સંદેશો

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
આગામી ત્રણ દિવસ બાદ ગુજરાતના મોટાભાગના જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જુઓ IMDની લેટેસ્ટ આગ…

આગામી ત્રણ દિવસ બાદ ગુજરાતના મોટાભાગના જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જુઓ IMDની લેટેસ્ટ આગ...

PHOTO: નેપાળ, માલદીવથી લઈને તઝાકિસ્તાન… ચીનમાં SCO સમિટમાં PM મોદી અનેક દેશના વડાઓને ઉત્સાહથી મળ્ય…

PHOTO: નેપાળ, માલદીવથી લઈને તઝાકિસ્તાન... ચીનમાં SCO સમિટમાં PM મોદી અનેક દેશના વડાઓને ઉત્સાહથી મળ્ય...

કોલવડામાં કારમાં આવેલા ચાર શખ્સોએ ખેડૂત ઉપર હુમલો કર્યો | Four men in a car attacked a farmer in Kol…

કોલવડામાં કારમાં આવેલા ચાર શખ્સોએ ખેડૂત ઉપર હુમલો કર્યો | Four men in a car attacked a farmer in Kol...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ખાનગી હોસ્પિટલમાં ગેરકાયદે ગર્ભપાત મુદ્દે સંચાલક, ડૉક્ટર સહિત ત્રણ સામે ફરિયાદ | Complaint against t…

ખાનગી હોસ્પિટલમાં ગેરકાયદે ગર્ભપાત મુદ્દે સંચાલક, ડૉક્ટર સહિત ત્રણ સામે ફરિયાદ | Complaint against t…

10 months ago
અજિત પવારનું વિમાન ક્રેશ કાળા જાદૂને કારણે થયું? NCP નેતાએ કર્યા સનસનીખેજ દાવા | NCP leader Amol Mit…

અજિત પવારનું વિમાન ક્રેશ કાળા જાદૂને કારણે થયું? NCP નેતાએ કર્યા સનસનીખેજ દાવા | NCP leader Amol Mit…

2 months ago
રોકાણકારોને રાહત : ફિઝિકલ શેરો ટ્રાન્સફર કરાવવા સેબી છ મહિનાની વિન્ડો ખોલશે | Relief for investors: …

રોકાણકારોને રાહત : ફિઝિકલ શેરો ટ્રાન્સફર કરાવવા સેબી છ મહિનાની વિન્ડો ખોલશે | Relief for investors: …

12 months ago
IPL ક્રિકેટનો સટ્ટો રમાડતા યુવકને વડસર બ્રિજ ચાર રસ્તેથી ઝડપ્ | A young man was arrested for betting…

IPL ક્રિકેટનો સટ્ટો રમાડતા યુવકને વડસર બ્રિજ ચાર રસ્તેથી ઝડપ્ | A young man was arrested for betting…

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News