gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

છેલ્લા એક મહિનામાં વડોદરા જેલના ૯૧ ટકા કેદીઓને વીડિયો કોન્ફરન્સથી કોર્ટ સમક્ષ રજૂ કરાયા | 91% of the…

G METRO NEWS by G METRO NEWS
February 23, 2026
in GUJARAT
0 0
0
છેલ્લા એક મહિનામાં વડોદરા જેલના ૯૧ ટકા કેદીઓને વીડિયો કોન્ફરન્સથી કોર્ટ સમક્ષ રજૂ કરાયા | 91% of the…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા,વડોદરા જેલના  કેદીઓને કોર્ટ સમક્ષ રજૂ કરવા માટે  હવે વીડિયો કોન્ફરન્સની સુવિધા શરૃ કરાઇ છે. તેના માટે વડોદરા જેલમાં સાઉન્ડ પ્રૂફ કન્ટેનરના ૯ રૃમ બનાવાયા છે. જેમાં કેદીઓને હાજર રાખી કોર્ટ સમક્ષ તેઓની હાજરી  પુરવામાં આવે છે. છેલ્લા એક મહિનાથી જેલના ૯૧ ટકા કેદીઓને વીડિયો કોન્ફરન્સથી રજૂ કરાય છે. 

વડોદરાની મધ્યસ્થ જેલમાં હાલ અંદાજે ૧,૭૦૦ કેદીઓ  છે. જે પૈકી મોટાભાગના કેદીઓ કાચાકામના છે. કાચા કામના કેદીઓને દર ૧૫ દિવસે કોર્ટ સમક્ષ રજૂ કરવાના હોય છે. આ કેદીઓને કોર્ટમાં લઇ જવા અને પરત લાવવા માટે પોલીસ જવાનોનો જાપ્તો મોકલવામાં આવતો હોય છે. રોજના અંદાજે ૩૦ પોલીસ જવાનો તેમજ બે પી.એસ.આઇ. ને જાપ્તાની ડયૂટિ સોંપવામાં આવતી હોય છે. જેની પાછળ લાખો રૃપિયાનો ખર્ચ થાય છે. જોકે,  હવે વડોદરા જેલમાંથી હવે વીડિયો કોન્ફરન્સ દ્વારા કેદીઓને કોર્ટ સમક્ષ રજૂ કરવાનું શરૃ કરાયું છે. તેના માટે અલાયદા રૃમ  પણ બનાવાયા છે. એક રૃમમાં બે વીડિયો કેમેરા હોય છે. તેના મારફતે કોર્ટ સમક્ષ આરોપીની હાજરી પુરવામાં આવે છે. હાલ ૧,૫૪૭ કેદીઓને વીડિયો કોન્ફરન્સ થકી કોર્ટ સમક્ષ રજૂ કરાય છે. આ અંગે જેલ સુપ્રિન્ટેન્ડન્ટ ઉષા રાડાએ જણાવ્યું છે કે, વીડિયો કોન્ફરન્સ સિસ્ટમના કારણે સમય અને ખર્ચનો વ્યય અટક્યો છે. રાજ્યના પોલીસ વડા દ્વારા પણ શક્ય તેટલા વધુ કેદીઓને વીડિયો કોન્ફરન્સથી રજૂ કરવાની તાકીદ કરાઇ  છે.

વીડિયો કોન્ફરન્સના કારણે લાખો રૃપિયાનો ખર્ચ અને સમયની બચત

વડોદરા,

હજી કેટલાક કેસ એવા હોય છે કે,જેમાં કેદીઓની કોર્ટ રૃબરૃની જુબાની લેવાની  હોય છે. જેથી, તેઓને કોર્ટ રૃબરૃ હાજર કરવા જરૃરી હોય છે. તેવા કિસ્સામાં હજી જાપ્તા ચાલુ છે. અગાઉ ૩૦ ની જગ્યાએ હવે રોજના માત્ર  પાંચ જવાનો તેમજ એક પી.એસ.આઇ. ની જરૃરિયાત પડે છે. જાપ્તાના સ્ટાફના પગાર તેમજ વાહન પાછળ થતો ખર્ચ બચી ગયો છે. જેના કારણે પોલીસ તંત્રના લાખો રૃપિયાના ખર્ચની બચત થઇ છે.  

પોલીસ જાપ્તામાંથી કેદીઓના ભાગી જવાનું જોખમ ટળ્યું

વડોદરા,

  વડોદરા શહેર, જિલ્લા ઉપરાંત અન્ય  જિલ્લાના કેદીઓ પણ વડોદરાની જેલમાં કાચા કામના કેદીઓ તરીકે છે. તેઓના જાપ્તામાં મોટી રાહત મળી છે. તેઓને  જાપ્તા હેઠળ બહારગામ લઇ જવા માટે પોલીસને ખૂબ  સાવચેતી રાખવી પડે છે. તેમજ આવા કિસ્સામાં કેદીઓ ભાગી ના જાય તેની ખાસ સતર્કતા રાખવી પડે છે. વીડિયો કોન્ફરન્સ સિસ્ટમના કારણે જેલથી કોર્ટ સુધી કેદીઓને લઇ જતા સમયે તેઓના ભાગી  જવાનું જોખમ પણ રહેતું નથી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પાલિતાણા પંથકમાં શ્રધ્ધાવાન મનમાં કલ્યાણકારી વિચારનું વાવેતર
GUJARAT

પાલિતાણા પંથકમાં શ્રધ્ધાવાન મનમાં કલ્યાણકારી વિચારનું વાવેતર

August 31, 2026
વલભીપુર ખાતે ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજનો ઇનામ વિતરણ અને છાત્ર સન્માન સમારોહ યોજાયો
GUJARAT

વલભીપુર ખાતે ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજનો ઇનામ વિતરણ અને છાત્ર સન્માન સમારોહ યોજાયો

August 31, 2026
‘મિશન કામયાબ’ સાથે સફળતાની નવી ઉડાન: પદ્મશ્રી આનંદ કુમારે સરદાર પટેલ સ્કૂલના વિદ્યાર્થીઓમાં જગાવી સફ…
GUJARAT

‘મિશન કામયાબ’ સાથે સફળતાની નવી ઉડાન: પદ્મશ્રી આનંદ કુમારે સરદાર પટેલ સ્કૂલના વિદ્યાર્થીઓમાં જગાવી સફ…

August 30, 2026
Next Post
રેલવે ટ્રેક પર વિસ્ફોટક પદાર્થ મૂકનાર નિવૃત્ત આર્મી જવાન આઠ દિવસના રિમાન્ડ પર | Retired Army jawan w…

રેલવે ટ્રેક પર વિસ્ફોટક પદાર્થ મૂકનાર નિવૃત્ત આર્મી જવાન આઠ દિવસના રિમાન્ડ પર | Retired Army jawan w...

વાડી ડી સ્ટાફના બે પોલીસ જવાનોની હેડ ક્વાર્ટર બદલી | transferre of two police personnel of Wadi D st…

વાડી ડી સ્ટાફના બે પોલીસ જવાનોની હેડ ક્વાર્ટર બદલી | transferre of two police personnel of Wadi D st...

20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગાંધીનગર: માણસામાં એરંડાની આડમાં ચાઈનીઝ દોરીનો કારોબાર ઝડપાયો, 960 રીલ જપ્ત પણ આરોપી ફરાર | Uttaraya…

ગાંધીનગર: માણસામાં એરંડાની આડમાં ચાઈનીઝ દોરીનો કારોબાર ઝડપાયો, 960 રીલ જપ્ત પણ આરોપી ફરાર | Uttaraya…

8 months ago
જસ્ટિસ વિપુલ પંચોલીએ સુપ્રીમ કોર્ટના જજ તરીકે શપથ લીધા, દેશની ટોચની કોર્ટમાં હવે ગુજરાતના 3 જજ | Jus…

જસ્ટિસ વિપુલ પંચોલીએ સુપ્રીમ કોર્ટના જજ તરીકે શપથ લીધા, દેશની ટોચની કોર્ટમાં હવે ગુજરાતના 3 જજ | Jus…

1 year ago
જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર વિચિત્ર અકસ્માત : બંધ પડેલા છોટાહાથીને રિપેર કરતા ચાલકનો ડમ્પર નીચે કચડાઈ…

જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર વિચિત્ર અકસ્માત : બંધ પડેલા છોટાહાથીને રિપેર કરતા ચાલકનો ડમ્પર નીચે કચડાઈ…

1 year ago
જયપુર-અજમેર હાઈવે પર ગેસ સિલિન્ડર લઈ જતી ટ્રકમાં વિસ્ફોટ, અફરાતફરી મચી, CMના તપાસના આદેશ

જયપુર-અજમેર હાઈવે પર ગેસ સિલિન્ડર લઈ જતી ટ્રકમાં વિસ્ફોટ, અફરાતફરી મચી, CMના તપાસના આદેશ

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News