gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

છેલ્લા પાંચ વર્ષમાં રૂ. 7.08 લાખ કરોડની સીજીએસટી કરચોરી પકડાઈ | GST tax evasion worth Rs 7 08 lakh c…

G METRO NEWS by G METRO NEWS
August 5, 2025
in INDIA
0 0
0
છેલ્લા પાંચ વર્ષમાં રૂ. 7.08 લાખ કરોડની સીજીએસટી કરચોરી પકડાઈ | GST tax evasion worth Rs 7 08 lakh c…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– જીએસટીની ચોરી કરનારા પર સરકારે બોલાવેલી તવાઈ

– કરચોરીના  91,370 કેસોમાં 1.79 લાખ કરોડની ઇનપુટ ટેક્સ ક્રેડિટનો સમાવેશ : ગયા વર્ષની જીએસટી ચોરી રૂ. 2.23 લાખ કરોડ

નવી દિલ્હી : સેન્ટ્રલ જીએસટી ફિલ્ડ ઓફિસરોએ છેલ્લા પાંચ વર્ષમાં ૯૧,૩૭૦ કેસોમાં ૭.૦૮ લાખ કરોડ રૂપિયાની કરચોરી પકડી છે.  તેમા ઇનપુટ ટેક્સ ક્રેડિટ (આઇટીસી)ની ૧.૭૯ લાખ કરોડ રૂપિયાની કરચોરીનો પણ સમાવેશ થાય છે, એમ સરકારે સંસદમાં સોમવારે જણાવ્યું હતું. નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫માં જ સીજીએસટી ફિલ્ડ ઓફિસરોએ રૂ. ૨.૨૩ લાખ કરોડની કરચોરી પકડી હતી. 

લોકસભામાં કેન્દ્રીય નાણા રાજ્યપ્રધાન પંકજ ચૌધરીએ જણાવ્યા મુજબ નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫માં સીજીએસટી  કરચોરીના ૩૦,૦૫૬ કેસ પકડવામાં આવ્યા હતા. તેમા ૧૫,૨૮૩થી પણ વધુ કેસ આઇટીસી (ઇનપુટ ટેક્સ ક્રેડિટ) ફ્રોડના હતા. આઇટીસી પેટે કરવામાં આવેલી કરચોરી રુ. ૫૮,૭૭૨ કરોડની હતી.

નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪માં ૨.૩૦ લાખ કરોડ રૂપિયાની કરચોરી પકડાઈ હતી. તેમા આઇટીસી ફ્રોડ રૂ. ૩૬,૩૭૪ કરોડના હતા. ૨૦૨૨-૨૩માં રુ. ૧.૩૨ લાખ કરોડની જીએસટી કરચોરી પકડાઈ હતી. તેમા આઇટીસી ફ્રોડ ૨૪,૧૪૦ કરોડના હતા. આ ઉપરાંત ૨૦૨૧-૨૨માં જીએસટી કરચોરી રૂ. ૭૩,૨૩૮ કરોડની હતી અને તેમાં આઇટીસી ફ્રોડ રૂ. ૨૮,૦૨૨ કરોડ હતો. જ્યારે ૨૦૨૦-૨૧માં કરચોરી રૂ. ૪૯,૩૮૪ કરોડની હતી અને આઇટીસી ફ્રોડ રૂ. ૩૧,૨૩૩ કરોડનો હતો. 

સીજીએસટી અધિકારીઓએ પકડેલી રૂ.૭.૦૮ લાખ કરોડની કરચોરીમાં સ્વૈચ્છિક રીતે રુ. ૧.૨૯ લાખ કરોડનો ટેક્સ જમા કરાવાયો હતો. કરચોરીના આંકડામાં ૨૦૨૦-૨૧થી ૨૦૨૪-૨૫ સુધીમાં આઇટીસી ચોરીના ૪૪,૯૩૮ કરોડના કેસના રુ. ૧.૭૯ લાખ કરોડનો સમાવેશ થાય છે.

ચૌધરીએ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર અને જીએસટીએને કરચોરી ડામવા વિવિધ પ્રકારના પગલાં લીધા છે. તેમા ઇ-ઇનવોઇસિંગ, જીએસટી એનાલિટિક્સ દ્વારા ડિજિટાઇઝેશન, સિસ્ટમ દ્વારા નાણાકીય વ્યવહારોમાં દર્શાવવામાં આવતા અસંતુલન, રિટર્નના સ્ક્રુટિની અને જોખમના વિવિધ માપદંડોના આધારે કરદાતાના ઓડિટનો સમાવેશ થાય છે. આ બધા પગલાંએ જીએસટી ચોરી પકડવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે.

ચોધરીએ જણાવ્યું હતું કે આ બધા પગલાં કરચોરોને પકડવામાં સફળ રહ્યા હતા. તેમણે ચોખ્ખા જીએસટી કલેકશનના આંકડા અંગે જણાવ્યું હતું કે ૨૦૨૪-૨૫ના નાણાકીય વર્ષમાં ચોખ્કુ સીજીએસટી કલેકશન સુધારેલા અંદાજના ૯૬.૭ ટકા હતું. નેટ સીજીએસટીમાં સીજીએસટી પ્લસ કમ્પેન્સેશન સેસનો સમાવેશ થાય છે. જ્યારે ૨૦૨૪-૨૫ દરમિયાન વાસ્તવિક કલેકશન ૧૦.૨૬ લાખ કરોડથી વધુ હતુ. જ્યારે સુધારેલા આંકડા મુજબ તે ૧૦.૬૨ લાખ કરોડ હતું. અગાઉના વર્ષે નેટ સીજીએસટી કલેકશન રૂ. ૯.૫૭ લાખ કરોડ હતુ, જે સુધારેલા આંકડા ૯.૫૬ લાખ કરોડના ૧૦૦ ટકા હતું. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મારા ભાઈને ફોન કરવાની હિંમત કેવી રીતે થઈ…’, કોર્ટમાં સૌની વચ્ચે કેમ ભડક્યાં CJI સૂર્યકાંત | How da…
INDIA

મારા ભાઈને ફોન કરવાની હિંમત કેવી રીતે થઈ…’, કોર્ટમાં સૌની વચ્ચે કેમ ભડક્યાં CJI સૂર્યકાંત | How da…

March 26, 2026
તમામ રાજ્યોના મુખ્યમંત્રી સાથે બેઠક કરશે PM મોદી, મિડલ ઈસ્ટ યુદ્ધ પર ચર્ચા | Middle East War Impact:…
INDIA

તમામ રાજ્યોના મુખ્યમંત્રી સાથે બેઠક કરશે PM મોદી, મિડલ ઈસ્ટ યુદ્ધ પર ચર્ચા | Middle East War Impact:…

March 26, 2026
PM મોદી અને ચૂંટણી પંચના AI વીડિયો મામલે બબાલ, કેરળ પોલીસે ‘X’ વિરુદ્ધ કેસ નોંધ્યો | Kerala Police F…
INDIA

PM મોદી અને ચૂંટણી પંચના AI વીડિયો મામલે બબાલ, કેરળ પોલીસે ‘X’ વિરુદ્ધ કેસ નોંધ્યો | Kerala Police F…

March 26, 2026
Next Post
ગટરની લાઇન માટે ખાડો ખોદ્યા બાદ પુરાણ નહીં કરતા અકસ્માતની ભીતિ | Fear of accidents if a pit is not r…

ગટરની લાઇન માટે ખાડો ખોદ્યા બાદ પુરાણ નહીં કરતા અકસ્માતની ભીતિ | Fear of accidents if a pit is not r...

હુથી આતંકીઓ ભારતમાં ઇન્ટનેટ ઠપ કરી ડિજિટલ ઇકોનોમીને જોખમમાં મૂકે તેવી આશંકા | Houthi terrorists fear…

હુથી આતંકીઓ ભારતમાં ઇન્ટનેટ ઠપ કરી ડિજિટલ ઇકોનોમીને જોખમમાં મૂકે તેવી આશંકા | Houthi terrorists fear...

રાજકોટ જિલ્લામાં 70,000 જેટલા ખૂંખાર ખૂંટિયા ‘ન ઘરના ન ઘાટના’ ! | Around 70 000 horrifying piles of …

રાજકોટ જિલ્લામાં 70,000 જેટલા ખૂંખાર ખૂંટિયા 'ન ઘરના ન ઘાટના' ! | Around 70 000 horrifying piles of ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમૂલ ડેરીના ચૂંટણી વિવાદમાં હાઇકોર્ટના સ્ટેને પગલે બે ઉમેદવાર ચૂંટણી લડી શકશે | 2 candidates will be…

અમૂલ ડેરીના ચૂંટણી વિવાદમાં હાઇકોર્ટના સ્ટેને પગલે બે ઉમેદવાર ચૂંટણી લડી શકશે | 2 candidates will be…

7 months ago
જયપુરમાં બેફામ દોડતા ડમ્પરનો કહેર, યુવકને કચડી નાખી 100 મીટર ઢસડ્યો,  શરીરના 3 ટુકડાં થયા

જયપુરમાં બેફામ દોડતા ડમ્પરનો કહેર, યુવકને કચડી નાખી 100 મીટર ઢસડ્યો, શરીરના 3 ટુકડાં થયા

5 months ago
પેટ્રોલ-ડીઝલના ભાવમાં તોતિંગ વધારો! ઓઇલ સંકટ વચ્ચે નાયરા કંપનીનો મોટો નિર્ણય | petrol diesel price h…

પેટ્રોલ-ડીઝલના ભાવમાં તોતિંગ વધારો! ઓઇલ સંકટ વચ્ચે નાયરા કંપનીનો મોટો નિર્ણય | petrol diesel price h…

4 hours ago
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં વર્ષ 2025માં 11.60 લાખથી વધુ દર્દીઓએ લીધી ઓપીડી સેવા

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં વર્ષ 2025માં 11.60 લાખથી વધુ દર્દીઓએ લીધી ઓપીડી સેવા

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News