gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

રાજકોટ જિલ્લામાં 70,000 જેટલા ખૂંખાર ખૂંટિયા ‘ન ઘરના ન ઘાટના’ ! | Around 70 000 horrifying piles of …

G METRO NEWS by G METRO NEWS
August 5, 2025
in GUJARAT
0 0
0
રાજકોટ જિલ્લામાં 70,000 જેટલા ખૂંખાર ખૂંટિયા ‘ન ઘરના ન ઘાટના’ ! | Around 70 000 horrifying piles of …
0
VIEWS
Share on FacebookShare on Twitter

શ્રાવણ મહિનામાં ભગવાન શિવજીનાં નંદીની અવદશા વર્ષે 100થી વધુ અકસ્માતો માટે નિમિત્ત બનતા, 240થી વધુ લોકોને શિંગડે ભરાવતા આખલાને સાચવવા સરકારથી માંડીને ગ્રામ પંચાયત સુધી જવાબદારીની ફેંકાફેંક

રાજકોટ, : હાલ શ્રાવણ મહિનામાં ભગવાન શિવજીની આરાધનામાં ભક્તજનો ઓતપ્રોત છે, પણ તેમના નંદીની અવદશા તરફ કોઈનું ધ્યાન જતું નથી. માત્ર રાજકોટ જિલ્લાની વાત કરીએ તો 70,000થી વધુ ખૂંખાર ખૂંટિયાની ‘ન ઘરના ન ઘાટના’ જેવી હાલત છે. દર વર્ષે 100થી વધુ અકસ્માતો માટે નિમિત બનતા, 240થી વધુ લોકોને શિંગડે ભરાવીને મોત કે ઈજા કરતા આખલાને સાચવવા સરકારથી માંડીને ગ્રામ પંચાયત સુધી જવાબદારીની ફેંકાફેંક થઈ રહી છે. 

રાજકોટ જિલ્લા પંચાયતનાં આંકડા પ્રમાણે, વર્ષ 2019માં પશુ ગણતરી કરવામાં આવી હતી ત્યારે 11 તાલુકામાં 24,675 ખૂંટિયા નોંધાયા હતા. જે સંખ્યા આજે 70,00 સુધી પહોંચી ગઈ હોવાનો અંદાજ લગાવીને નાયબ પશુપાલન નિયામકને રજૂઆત કરી છે. તેમણે જણાવ્યું છે કે, આજે રાજકોટ જિલ્લાનાં 598 ગામડાં છે, એ દરેકમાં 25થી લઈને 75  જેટલા ખૂંખાર ખૂંટિયા દિવસ-રાત નધણિયાતા ખૂલ્લા ફરી રહ્યા છે. આ આખલા રાત્રે ખેડૂતોના ખેતરોમાં ત્રાટકે છે અને ઉભા પાકનો સોંથ વાળી દે છે. જ્યારે દિવસે જાહેર માર્ગો, બજારો, શેરી-મહોલ્લામાં અડિંગો જમાવીને અકસ્માત સર્જવા કે રાહદારીઓને ઢીંકે ચડાવવા જેવા જેવો આતંક મચાવે છે. આ બાબતે વહેલીતકે યોગ્ય નિરાકરણ લાવવું જરૂરી છે. કારણ કે, સરકારથી માંડીને ગ્રામ પંચાયતો આજે આખલાને સાચવવાની જવાબદારીની ફેંકાફેંક કરી રહી છે.

ગૌશાળા સંચાલકોની ફરિયાદ છે કે, પશુદીઠ સરકાર દ્વારા ફક્ત રૂા. 30 આપવામાં આવે છે એ અપુરતા છે. આજે ઘાસચારા સહિતના પશુઆહારના ભાવ ખૂબ વધી ગયા છે. એમાં પણ ખૂંટિયાને સાચવવા ખૂબ અઘરા પડે છે. પશુ નિભાવ સહાયનું ચુકવણું પણ ખૂબ અનિયમિત છે. સરકાર માત્ર સહાય યોજના જાહેર કરીને જવાબદારીમાંથી હાથ ખંખેરી નાખે છે, તેની કેટલી અને કેવી રીતે અમલવારી થાય છે એ તરફ પણ ધ્યાન આપવું જોઈએ.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

જામનગરમાં મિલકતના ભાગના મુદ્દે એડવોકેટ પર તેનાજ ભાણેજ અને સગીબહેન દ્વારા હુમલાની ફરિયાદ | Complaint …
GUJARAT

જામનગરમાં મિલકતના ભાગના મુદ્દે એડવોકેટ પર તેનાજ ભાણેજ અને સગીબહેન દ્વારા હુમલાની ફરિયાદ | Complaint …

May 18, 2026
જામનગર મહારાજા સોસાયટી પાસેથી ધોડી પાસાનો જુગાર ઝડપાયો : સીટી એ-ડિવિઝન પોલીસની સર્વેલન્સ ટીમની કાર્ય…
GUJARAT

જામનગર મહારાજા સોસાયટી પાસેથી ધોડી પાસાનો જુગાર ઝડપાયો : સીટી એ-ડિવિઝન પોલીસની સર્વેલન્સ ટીમની કાર્ય…

May 18, 2026
અમદાવાદ: લૂંટ-ચોરી કરતી કુખ્યાત છારા ગેંગના બે શખસની ગુજસીટોક હેઠળ ધરપકડ, 30 જેટલા ગુનાનો ભેદ ઉકેલાય…
GUJARAT

અમદાવાદ: લૂંટ-ચોરી કરતી કુખ્યાત છારા ગેંગના બે શખસની ગુજસીટોક હેઠળ ધરપકડ, 30 જેટલા ગુનાનો ભેદ ઉકેલાય…

May 18, 2026
Next Post
ભગવાન સૌના, બધુ ફંડ મંદિર કમિટી લઇ જાય તેવું કેમ ચાલે? : સુપ્રીમ | Why is it that all the funds of G…

ભગવાન સૌના, બધુ ફંડ મંદિર કમિટી લઇ જાય તેવું કેમ ચાલે? : સુપ્રીમ | Why is it that all the funds of G...

સસરા મારી ઉપર ખરાબ નજર નાખતા મારા બેડરૂમમાં કેમેરા લગાડયા હતા | My father in law was looking down on…

સસરા મારી ઉપર ખરાબ નજર નાખતા મારા બેડરૂમમાં કેમેરા લગાડયા હતા | My father in law was looking down on...

પત્નીની છેડતીનું આળ મુકીને ગળું કાપી યુવાનની ક્રૂર હત્યા | Young man brutally murdered by slitting h…

પત્નીની છેડતીનું આળ મુકીને ગળું કાપી યુવાનની ક્રૂર હત્યા | Young man brutally murdered by slitting h...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદના વાડજમાં છરા સાથે જાહેરમાં યુવકનો આતંક, રસ્તેથી પસાર થતા લોકોને ધમકાવ્યા | Ahmedabad Youth …

અમદાવાદના વાડજમાં છરા સાથે જાહેરમાં યુવકનો આતંક, રસ્તેથી પસાર થતા લોકોને ધમકાવ્યા | Ahmedabad Youth …

4 weeks ago
એરપોર્ટ કર્મચારીએ પાર્સલમાંથી રૃા.૧૬.૫૮ લાખની ચાંદી ચોરી | Emon chon angangen ewe leenien fiti sepel…

એરપોર્ટ કર્મચારીએ પાર્સલમાંથી રૃા.૧૬.૫૮ લાખની ચાંદી ચોરી | Emon chon angangen ewe leenien fiti sepel…

7 months ago
મેવાણી બાદ ભાજપના MLA મેદાને, સુરતમાં ડ્રગ્સ-ગાંજાના ખુલ્લેઆમ વેચાણનો ઘટસ્ફોટ, દબાણો દૂર કરવા માગ | …

મેવાણી બાદ ભાજપના MLA મેદાને, સુરતમાં ડ્રગ્સ-ગાંજાના ખુલ્લેઆમ વેચાણનો ઘટસ્ફોટ, દબાણો દૂર કરવા માગ | …

6 months ago
જૂનાગઢમાં દિવાળીની રાત્રે લોહીયાળ ઝઘડો: ફટાકડા ફોડવાની નજીવી બાબતે યુવકને મોતને ઘાટ ઉતારાયો, ત્રણની …

જૂનાગઢમાં દિવાળીની રાત્રે લોહીયાળ ઝઘડો: ફટાકડા ફોડવાની નજીવી બાબતે યુવકને મોતને ઘાટ ઉતારાયો, ત્રણની …

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News