gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

છેલ્લા 10 વર્ષમાં SIPમાં થતાં રોકાણમાં નોંધાયેલો સાત ગણો વધારો | Sevenfold increase in SIP investmen…

G METRO NEWS by G METRO NEWS
February 1, 2026
in Business
0 0
0
છેલ્લા 10 વર્ષમાં SIPમાં થતાં રોકાણમાં નોંધાયેલો સાત ગણો વધારો | Sevenfold increase in SIP investmen…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ : છેલ્લા દાયકામાં ભારતના ઘરેલુ બચત પેટર્નમાં મોટું પરિવર્તન આવ્યું છે, જેમાં મ્યુચ્યુઅલ ફંડ અને ઇક્વિટી સંબંધિત રોકાણોનો હિસ્સો નોંધપાત્ર રીતે વધ્યો છે. સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન (સિપ) આ પરિવર્તનના મુખ્ય પ્રેરક તરીકે ઉભરી આવ્યા છે. છેલ્લા ૧૦ વર્ષમાં સરેરાશ માસિક સિપ રોકાણમાં સાત ગણાથી વધુનો વધારો થયો છે. નાણાકીય વર્ષ ૨૦૧૭ માં તે રૂ. રૂા. ૪,૦૦૦ કરોડથી ઓછા હતા, જે નાણાકીય વર્ષ ૨૦૨૬માં અત્યાર સુધીમાં (એપ્રિલથી નવેમ્બર) રૂા. ૨૮,૦૦૦ કરોડથી વધુ થઈ ગયા છે. 

આથક સર્વેક્ષણ મુજબ, આ વધારો ઘરેલુ બચતની આદતોમાં પરિવર્તન દર્શાવે છે, જ્યાં રોકાણકારો બજારના વધઘટથી ડરવાને બદલે નિયમિત અને શિસ્તબદ્ધ રોકાણ કરી રહ્યા છે. લોકો પરંપરાગત બચત પર આધાર રાખવાને બદલે બજાર-સંલગ્ન સાધનો, ખાસ કરીને ઇક્વિટીમાં તેમની વધારાની બચતનું રોકાણ કરી રહ્યા છે. આ નાણાકીય વ્યવસ્થામાં માળખાકીય ફેરફારો તેમજ લાંબા ગાળાના રોકાણોમાં સ્થાનિક જોખમ લેવાના ક્રમશ: વધારાને પ્રતિબિંબિત કરે છે.

  ઘરગથ્થુ નાણાકીય બચતમાં આ પરિવર્તન સ્પષ્ટપણે દેખાય છે. કુલ બચતમાં ઇક્વિટી અને મ્યુચ્યુઅલ ફંડનો હિસ્સો નાણાકીય વર્ષ ૨૦૧૨ માં લગભગ ૨% થી વધીને નાણાકીય વર્ષ ૨૦૨૫માં ૧૫% થી વધુ થયો છે. દરમિયાન, આ સમયગાળા દરમિયાન બેંક થાપણોનો હિસ્સો ૫૮% થી ઘટીને લગભગ ૩૫% થયો છે, જે નાણાકીય વર્ષ ૨૦૨૨ માં ૩૧.૯% ની નીચી સપાટીએ પહોંચ્યો છે. 

 ડેટા અનુસાર, કુલ ઘરગથ્થુ નાણાકીય સંપત્તિમાં ઇક્વિટી અને રોકાણ ભંડોળનો હિસ્સો માર્ચ ૨૦૧૯ માં ૧૫.૭% થી વધીને માર્ચ ૨૦૨૫ સુધીમાં ૨૩% થયો છે.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

એકાઉન્ટ નંબર બદલ્યા વગર બેન્ક બદલી શકાશે : ખાતાધારકો માટે RBIની મોટી યોજના | RBI’s New Plan to Chang…
Business

એકાઉન્ટ નંબર બદલ્યા વગર બેન્ક બદલી શકાશે : ખાતાધારકો માટે RBIની મોટી યોજના | RBI’s New Plan to Chang…

April 4, 2026
બેંકોની લોન વૃદ્ધિ ઝડપી બની પણ થાપણ વૃદ્ધિ ધીમી પડી | Banks’ loan growth accelerated but deposit gro…
Business

બેંકોની લોન વૃદ્ધિ ઝડપી બની પણ થાપણ વૃદ્ધિ ધીમી પડી | Banks’ loan growth accelerated but deposit gro…

April 4, 2026
વિદેશી હૂંડિયામણ અનામત ઘટીને 688.05 બિલિયન ડોલર | Foreign exchange reserves fall to 688 05 billion
Business

વિદેશી હૂંડિયામણ અનામત ઘટીને 688.05 બિલિયન ડોલર | Foreign exchange reserves fall to 688 05 billion

April 4, 2026
Next Post
શેર બજારમાં જાન્યુઆરીમાં 10 વર્ષમાં સૌથી નબળું વળતર | Stock market posts weakest return in 10 years …

શેર બજારમાં જાન્યુઆરીમાં 10 વર્ષમાં સૌથી નબળું વળતર | Stock market posts weakest return in 10 years ...

જામવાડી વિસ્તારમાં ખનીજ માફિયાઓના બંગલાઓમાંથી વીજ ચોરી પકડાઈ | Electricity theft caught from mineral…

જામવાડી વિસ્તારમાં ખનીજ માફિયાઓના બંગલાઓમાંથી વીજ ચોરી પકડાઈ | Electricity theft caught from mineral...

બજેટ સપ્તાહમાં સેન્સેક્સ 83088 ઉપર 83922 બંધ જોવાશે | Sensex to close at 83922 above 83088 in Budget…

બજેટ સપ્તાહમાં સેન્સેક્સ 83088 ઉપર 83922 બંધ જોવાશે | Sensex to close at 83922 above 83088 in Budget...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘કાલે અમદાવાદમાં બોમ્બ ફૂટવાનો છે’: કંટ્રોલ રૂમમાં આવેલા એક ફોનથી પોલીસ દોડતી થઈ, તપાસમાં ચોંકાવનારો…

‘કાલે અમદાવાદમાં બોમ્બ ફૂટવાનો છે’: કંટ્રોલ રૂમમાં આવેલા એક ફોનથી પોલીસ દોડતી થઈ, તપાસમાં ચોંકાવનારો…

4 months ago
મકરપુરા વિસ્તારમાં પ્રાથમિક સુવિધાનો અભાવ : રહીશોમાં નારાજગી | Lack of basic facilities in Makarpura…

મકરપુરા વિસ્તારમાં પ્રાથમિક સુવિધાનો અભાવ : રહીશોમાં નારાજગી | Lack of basic facilities in Makarpura…

6 months ago
Space Gen: Chandrayaan પહેલાં અભિનેતા નકુલ મહેતા અમદાવાદમાં ફ્લાવર શો અને આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ…

Space Gen: Chandrayaan પહેલાં અભિનેતા નકુલ મહેતા અમદાવાદમાં ફ્લાવર શો અને આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ…

3 months ago
ચાંદી રૂ. 1,05,000ની નવી ટોચે: સોનું રૂ.એક લાખ | Silver hits new high of Rs 1 05 000: Gold hits Rs 1…

ચાંદી રૂ. 1,05,000ની નવી ટોચે: સોનું રૂ.એક લાખ | Silver hits new high of Rs 1 05 000: Gold hits Rs 1…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News