gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

‘કાલે અમદાવાદમાં બોમ્બ ફૂટવાનો છે’: કંટ્રોલ રૂમમાં આવેલા એક ફોનથી પોલીસ દોડતી થઈ, તપાસમાં ચોંકાવનારો…

G METRO NEWS by G METRO NEWS
December 20, 2025
in GUJARAT
0 0
0
‘કાલે અમદાવાદમાં બોમ્બ ફૂટવાનો છે’: કંટ્રોલ રૂમમાં આવેલા એક ફોનથી પોલીસ દોડતી થઈ, તપાસમાં ચોંકાવનારો…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Fake Bomb Call in Ahmedabad: અમદાવાદ શહેરના પોલીસ કંટ્રોલ રૂમમાં ગુરુવારે (19 તારીખે) રાત્રે આવેલા એક અનામી ફોને પોલીસ તંત્રની ઊંઘ હરામ કરી દીધી હતી. ફોન કરનારે ‘કાલે અમદાવાદમાં બોમ્બ ફોડવાનો છે’ તેવી ગંભીર ધમકી આપતા જ શહેર પોલીસ સતર્ક થઈ ગઈ હતી. જોકે, ગણતરીના કલાકોમાં જ પોલીસે ફોન કરનારને શોધી કાઢ્યો હતો અને તપાસમાં સામે આવ્યું હતું કે આ કૃત્ય એક માનસિક રીતે અસ્થિર યુવક દ્વારા કરવામાં આવ્યું હતું.

પ્રાપ્ત માહિતી અનુસાર 19મી તારીખે રાત્રે આશરે 10 વાગ્યાના સુમારે અમદાવાદ પોલીસ કંટ્રોલ રૂમમાં એક ફોન આવ્યો હતો. ફોન કરનારે ટૂંકમાં જ કહ્યું હતું કે, ‘કાલે અમદાવાદમાં બોમ્બ ફોડવાનો છે’ અને તરત જ ફોન કાપી નાખ્યો હતો. આ પ્રકારની સંવેદનશીલ માહિતી મળતાની સાથે જ પોલીસ તંત્ર હરકતમાં આવી ગયું હતું.

કોલનું લોકેશન ટ્રેસ કરતા તે સરખેજ વિસ્તારનું હોવાનું જણાયું હતું. સાવચેતીના ભાગરૂપે તાત્કાલિક અસરથી સરખેજ પોલીસ, ડોગ સ્ક્વોડ, બોમ્બ સ્ક્વોડ અને ક્રાઈમ બ્રાન્ચ સહિતની ટીમો નિર્દેશિત સ્થળ પર પહોંચી ગઈ હતી અને સઘન ચેકિંગ હાથ ધર્યું હતું.

પોલીસ તપાસમાં આ કોલ ફતેહવાડી વિસ્તારમાંથી આવ્યો હોવાનું ફલિત થયું હતું. પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરતા 33 વર્ષીય યુવકને ઝડપી પાડ્યો હતો. પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે આ યુવકે તેની માતાના મોબાઇલ ફોનનો ઉપયોગ કરીને પોલીસ કંટ્રોલ રૂમમાં આ ધમકીભર્યો કોલ કર્યો હતો.

યુવક માનસિક અસ્થિર હોવાનો ખુલાસો

સરખેજ પોલીસ યુવકની અટકાયત કરી રાત્રે 1 વાગ્યે પોલીસ સ્ટેશન લાવી હતી. જોકે, પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું કે ધમકી આપનાર ૩૩ વર્ષીય યુવક માનસિક રીતે અસ્થિર છે. પોલીસે તેની પૂછપરછ બાદ તેને સવારે ફરી બોલાવ્યો છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાતમાં ચોમાસાનું આગમન 20 જૂન બાદ થવાની શક્યતા, છેલ્લા બે વર્ષ કરતાં મોડું પધારશે | Gujarat to Wai…
GUJARAT

ગુજરાતમાં ચોમાસાનું આગમન 20 જૂન બાદ થવાની શક્યતા, છેલ્લા બે વર્ષ કરતાં મોડું પધારશે | Gujarat to Wai…

May 17, 2026
ગુજરાત પહોંચ્યું LPG ટેન્કર! દુનિયાના સૌથી ખતરનાક દરિયાઈ રસ્તેથી ભારત આવ્યું રાંધણ ગેસ | lpg tanker …
GUJARAT

ગુજરાત પહોંચ્યું LPG ટેન્કર! દુનિયાના સૌથી ખતરનાક દરિયાઈ રસ્તેથી ભારત આવ્યું રાંધણ ગેસ | lpg tanker …

May 17, 2026
રાજકોટ એરપોર્ટ પરથી ₹10 કરોડની 400 કિલો ચાંદી ઝડપાઈ, સેન્ટ્રલ IB દ્વારા તપાસનો ધમધમાટ | Rajkot Airpo…
GUJARAT

રાજકોટ એરપોર્ટ પરથી ₹10 કરોડની 400 કિલો ચાંદી ઝડપાઈ, સેન્ટ્રલ IB દ્વારા તપાસનો ધમધમાટ | Rajkot Airpo…

May 17, 2026
Next Post
ગાંધીનગરમાં 5 વર્ષીય બાળકી પર દુષ્કર્મ કરનાર આરોપી પર પોલીસ ફાયરિંગ, ભાગવા જતાં પગમાં ગોળી ધરબી | Ga…

ગાંધીનગરમાં 5 વર્ષીય બાળકી પર દુષ્કર્મ કરનાર આરોપી પર પોલીસ ફાયરિંગ, ભાગવા જતાં પગમાં ગોળી ધરબી | Ga...

પાલડી લાફા કાંડમાં નવો વળાંક? વાઈરલ વીડિયો Vs પોલીસ ફૂટેજ, મહિલાનો વધુ એક વીડિયો જાહેર | Ahmedabad N…

પાલડી લાફા કાંડમાં નવો વળાંક? વાઈરલ વીડિયો Vs પોલીસ ફૂટેજ, મહિલાનો વધુ એક વીડિયો જાહેર | Ahmedabad N...

ભાવનગરમાં રખડતા ઢોરના કારણે 21 વર્ષના જૂવાનધોધ દીકરાનું કરૂણ મોત, તંત્રને એક જ સવાલ આખરે ક્યાં સુધી….

ભાવનગરમાં રખડતા ઢોરના કારણે 21 વર્ષના જૂવાનધોધ દીકરાનું કરૂણ મોત, તંત્રને એક જ સવાલ આખરે ક્યાં સુધી....

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મહારાષ્ટ્રની ગુફાઓમાં નવકાર મંત્રની પંક્તિઓ કોતરેલા પ્રાચીન શિલાલેખો જોવા મળે છે | Ancient Inscripti…

મહારાષ્ટ્રની ગુફાઓમાં નવકાર મંત્રની પંક્તિઓ કોતરેલા પ્રાચીન શિલાલેખો જોવા મળે છે | Ancient Inscripti…

1 year ago
આણંદ જિલ્લાની 66 ગ્રામ પંચાયતોના ડેપ્યુટી સરપંચોની ચૂંટણી પૂર્ણ | Election of Deputy Sarpanchs of 66…

આણંદ જિલ્લાની 66 ગ્રામ પંચાયતોના ડેપ્યુટી સરપંચોની ચૂંટણી પૂર્ણ | Election of Deputy Sarpanchs of 66…

10 months ago
રૂપિયો તૂટતો અટકી સ્પ્રિંગની જેમ ઉછળ્યો: ડોલર તૂટી ઈન્ટ્રા-ડે રૂ.91 | Rupee stops falling rebounds l…

રૂપિયો તૂટતો અટકી સ્પ્રિંગની જેમ ઉછળ્યો: ડોલર તૂટી ઈન્ટ્રા-ડે રૂ.91 | Rupee stops falling rebounds l…

5 months ago
ચોખંડી નાની શાક માર્કેટ પાસે દારૃ વેચતો આરોપી ઝડપાયો | Accused caught selling liquor near Chokhandi …

ચોખંડી નાની શાક માર્કેટ પાસે દારૃ વેચતો આરોપી ઝડપાયો | Accused caught selling liquor near Chokhandi …

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News