gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મંજૂસરની મેડિનોવા ફાર્મા કંપનીના કર્મચારીને પ્રમોશન મળતાં યોજેલી દારૃની પાર્ટી પર દરોડોઃ15 પકડાયા | …

G METRO NEWS by G METRO NEWS
July 18, 2025
in GUJARAT
0 0
0
મંજૂસરની મેડિનોવા ફાર્મા કંપનીના કર્મચારીને પ્રમોશન મળતાં યોજેલી દારૃની પાર્ટી પર દરોડોઃ15 પકડાયા | …
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરાઃ છાણી કેનાલ પાસે સહયોગ બંગ્લોઝના ભાડાના મકાનમાં ગઇરાતે દારૃની મહેફિલ માણતા એક ફાર્મા કંપનીના ૧૫ કર્મચારીઓને છાણી પોલીસે ઝડપી પાડયા હતા.

સહયોગ  બંગ્લોઝના મકાનના પહેલા માળે સુનિલ માલી સાથે ભાડેથી રહેતા અને વડોદરા નજીક મંજૂસર જીઆઇડીસીમાં મેડિકલ ઇક્વિપમેન્ટ બનાવતી મેડિનોવા સિસ્ટમ પ્રા.લિ.માં ફરજ બજાવતા કૌશલ વિનોદભાઇ મિસ્ત્રીને સુપર વાઇઝર તરીકે પ્રમોશન મળતાં અન્ય સહ કર્મચારીઓ સાથે પાર્ટી યોજી હોવાની પ્રાથમિક વિગતો પ્રાપ્ત થઇ છે.

છાણીના પીઆઇ આર એમ  પ્રજાપતિ અને ટીમને માહિતી મળતાં ગઇરાતે મકાન પર દરોડો પાડવામાં આવ્યો હતો.જે દરમિયાન કુંડાળુ વળીને દારૃની મહેફિલ માણતા કૌશલ મિસ્ત્રી સહિત ૧૫ જણા પકડાયા હતા.

પોલીસે બનાવના સ્થળેથી દારૃની પેક ચાર બોટલ,એક ખાલી બોટલ,બે ખાલી ટીન,૧૫ ખાલી ગ્લાસ,પાણીની ચાર  બોટલ, નાસ્તાના ૭ પેકેટ્સ,૧૫ મોબાઇલ,ચાર સ્કૂટર મળી કુલ રૃ.પોણા બે લાખની મત્તા કબજે કરી હતી.પકડાયેલા તમામ દારૃના નશામાં હોવાનું જણાઇ આવતાં મહેફિલનો કેસ કરી તમામની અટકાયત કરવામાં આવી હતી.

દારૃની મહેફિલ માણતા પકડાયેલાઓના નામ

                  નામ                                             સરનામું

 કૌશલ વિનોદભાઈ મિી સહયોગ બંગ્લોઝ,સિતારામ કોમ્પ્લેક્સ પાછળ,છાણી

સુનિલ રઘુનાથ માલી સહયોગ બંગલોઝ,છાણી મૂળ દલોદા,મંદસૌર,એમપી

 વિમલ જયંતીભાઈ પટેલ સમન્વય સિક્વન્સ,માંજલપુર

દીર્ઘ શૈલેષભાઈ દવે સાગર રેસિડેન્સી,રાયસણ ગામ,ગાંધીનગર

માહિર દિલીપસિંહ ટાટોડ ખોડીયાર વગો દોડકા,તા.વડોદરા

જિગ્નેશ જયેશભાઈ ઓડ વૃંદાવન પાર્ક સોસાયટી,ભાદરવા ચોકડી,સાવલી

ગૌતમ મણિલાલ પરમાર દરૃણિયા ગામ,વણકરવાસ,ગોધરા

કૃણાલ દિનેશભાઈ દરજી અશ્વમેઘ ટેનામેન્ટ શ્રીહરિ પાર્ટી પ્લોટ પાસે માંજલપુર

પાર્થ રાજેશભાઈ ગોહિલ વ્રજલીલા એપાર્ટમેન્ટ,પરિવાર ચોકડી,વાઘોડિયા રોડ

રાજ વિનોદભાઈ પંચાલ વરિયા કોલોની,હાલોલ,જિ.પંચમહાલ

હષત અનિલકુમાર ધિમાણ શ્રી સ્વામિનારાયણ નિકેતન ફ્લેટ,વાઘોડિયા રોડ

નોમિશ અનિલ કુમાર દુબે અંબિકા નગર,કંસારી ગામ,ખંભાત

જૈનમ પ્રવિણભાઈ પટેલ શક્તિ પાર્ક,જીઆઇપીસીએલ સર્કલ પાસે સમા

પાર્થ મનોજભાઇ પટેલ કુલદીપ સોસાયટી,સીટીએમ,અમદાવાદ

ધુ્રવ પ્રતીકભાઈ પારેખ જયંત પાર્ક સો.,હીરાભાઈ ટાવર,ઇસનપુર,અમદાવાદ

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાતમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ: અમદાવાદમાં આવતીકાલથી 6 દિવસ ઓરેન્જ ઍલર્ટ | Gujarat Heatwave Alert: A…
GUJARAT

ગુજરાતમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ: અમદાવાદમાં આવતીકાલથી 6 દિવસ ઓરેન્જ ઍલર્ટ | Gujarat Heatwave Alert: A…

May 9, 2026
ઇલોરાપાર્કના કોમ્પ્લેક્સના છઠ્ઠા માળે સ્પા સેન્ટરમાં આગ લાગતા અફરાતફરી, ભાગવા જતા લિફ્ટમાં ફસાયા | A…
GUJARAT

ઇલોરાપાર્કના કોમ્પ્લેક્સના છઠ્ઠા માળે સ્પા સેન્ટરમાં આગ લાગતા અફરાતફરી, ભાગવા જતા લિફ્ટમાં ફસાયા | A…

May 9, 2026
શિનોર હની ટ્રેપના કિસ્સામાં મુખ્ય આરોપીઓ પોલીસની પકડથી દૂર | Main accused in Sinor honey trap case e…
GUJARAT

શિનોર હની ટ્રેપના કિસ્સામાં મુખ્ય આરોપીઓ પોલીસની પકડથી દૂર | Main accused in Sinor honey trap case e…

May 9, 2026
Next Post
કોર્પોરેશનની સામાન્ય સભામાં સ્મશાનોના મુદ્દે વિપક્ષ અને સત્તાપક્ષ વચ્ચે તડાફડી | Clashes between opp…

કોર્પોરેશનની સામાન્ય સભામાં સ્મશાનોના મુદ્દે વિપક્ષ અને સત્તાપક્ષ વચ્ચે તડાફડી | Clashes between opp...

વડોદરામાં પાણીના કાયમી સોલ્યુશન માટે મ્યુ. કમિશનરનો એક્શન પ્લાન | Municipal Commissioner’s action pl…

વડોદરામાં પાણીના કાયમી સોલ્યુશન માટે મ્યુ. કમિશનરનો એક્શન પ્લાન | Municipal Commissioner's action pl...

વડોદરા રેલવે સ્ટેશન પર ગંદકી ફેલાવનારાઓ સામે કડક કાર્યવાહી | Strict action against those spreading d…

વડોદરા રેલવે સ્ટેશન પર ગંદકી ફેલાવનારાઓ સામે કડક કાર્યવાહી | Strict action against those spreading d...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કરમસદ-આણંદ મહાનગરપાલિકા વિસ્તારમાં વેરો નહીં ભરતા બે દિવસમાં 109 દુકાનો સીલ | 109 shops sealed in tw…

કરમસદ-આણંદ મહાનગરપાલિકા વિસ્તારમાં વેરો નહીં ભરતા બે દિવસમાં 109 દુકાનો સીલ | 109 shops sealed in tw…

4 months ago
ભાવનગર યુનિવર્સિટીનાં ઈતિહાસ વિભાગનાં વિદ્યાર્થીઓએ ભારતીય રાષ્ટ્રીય અભિલેખાગારની મુલાકાત લીધી

ભાવનગર યુનિવર્સિટીનાં ઈતિહાસ વિભાગનાં વિદ્યાર્થીઓએ ભારતીય રાષ્ટ્રીય અભિલેખાગારની મુલાકાત લીધી

1 year ago
માઢિયા નજીક બંધ ટ્રક પાછળ કાર ઘૂસી જતા યુવાનનું મોત | Young man dies after car rams into parked truc…

માઢિયા નજીક બંધ ટ્રક પાછળ કાર ઘૂસી જતા યુવાનનું મોત | Young man dies after car rams into parked truc…

8 months ago
રાજુલામાં લવ જેહાદનો કિસ્સો? હિન્દુ યુવતીએ મુસ્લિમ યુવક સાથે લગ્ન કરતા વિવાદ, કપલે વીડિયો જાહેર કરીન…

રાજુલામાં લવ જેહાદનો કિસ્સો? હિન્દુ યુવતીએ મુસ્લિમ યુવક સાથે લગ્ન કરતા વિવાદ, કપલે વીડિયો જાહેર કરીન…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News