gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

છોટા ઉદેપુરની ઢોકલીયા હોસ્પિટલમાં કૌભાંડ: મૃત અને વિદેશી ટ્રસ્ટીઓના નામે કરોડોની ઉચાપત, ભાજપ નેતા સા…

G METRO NEWS by G METRO NEWS
December 9, 2025
in GUJARAT
0 0
0
છોટા ઉદેપુરની ઢોકલીયા હોસ્પિટલમાં કૌભાંડ: મૃત અને વિદેશી ટ્રસ્ટીઓના નામે કરોડોની ઉચાપત, ભાજપ નેતા સા…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Chhota Udaipur Scam: છોટા ઉદેપુરની બોડેલી ઢોકલીયા પબ્લિક હોસ્પિટલના પ્રમુખ, મંત્રી અને ટ્રસ્ટીઓ વિરુદ્ધ બોડેલી પોલીસ સ્ટેશનમાં ગંભીર છેતરપિંડી અને વિશ્વાસઘાતનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જેમાં હોસ્પિટલના ટ્રસ્ટીઓએ મૃત્યુ પામેલા અને વિદેશી નાગરિકતા ધરાવતા વ્યક્તિઓને ટ્રસ્ટી તરીકે ચાલુ રાખીને કરોડો રૂપિયાની નાણાંકીય ઉચાપત આચરી હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. 

છોટા ઉદેપુરની ઢોકલીયા હોસ્પિટલમાં કૌભાંડ: મૃત અને વિદેશી ટ્રસ્ટીઓના નામે કરોડોની ઉચાપત, ભાજપ નેતા સામે ગુનો દાખલ 2 - image

મૃત ટ્રસ્ટીઓના નામે ખોટા ઠરાવો કરી ગુનો આચર્યો

મળતી માહિતી મુજબ, બોડેલી ઢોકલીયા પબ્લિક હોસ્પિટલના ટ્રસ્ટીઓ દ્વારા આચરવામાં આવતા ગુના અંગે બોડેલી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જેમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે, મૃત્યુ પામેલા વ્યક્તિઓને વર્ષો સુધી ટ્રસ્ટી તરીકે ચાલુ રાખવામાં આવ્યા છે. મૃત ટ્રસ્ટીઓના નામની ખોટી સહી કરીને ઠરાવોને ખરા તરીકે ઉપયોગમાં લઈ ગુનો આચરવામાં આવ્યો છે. એક ટ્રસ્ટીએ દેશની નાગરિકતા છોડી દીધી હોવા છતાં તે ટ્રસ્ટી તરીકે ચાલું રહી ખોટા ઠરાવો કરે છે. 

આ પણ વાંચોઃ ભરૂચના ઝઘડિયા GIDCમાં આવેલી કંપનીમાં ભયાનક બ્લાસ્ટ: એક શ્રમિકનું કરૂણ મોત, એક ઈજાગ્રસ્ત

આ સિવાય ફરિયાદમાં ટ્રસ્ટ સામે નાણાંકીય ગેરરીતિનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે. જેમાં ટ્રસ્ટની જમીનોનું ગેરકાયદે વેચાણ અને ભાડા વગેરેના ઠરાવમાં ખોટી સહી કરીને મોટા પ્રમાણમાં નાણાંની ઉચાપત કરી વિશ્વાસઘાત કરાયો છે. 

છોટા ઉદેપુરની ઢોકલીયા હોસ્પિટલમાં કૌભાંડ: મૃત અને વિદેશી ટ્રસ્ટીઓના નામે કરોડોની ઉચાપત, ભાજપ નેતા સામે ગુનો દાખલ 3 - image

કરોડોની સંપત્તિનો વિવાદ

આ કેસમાં હોસ્પિટલના પ્રમુખ અને પૂર્વ સરપંચ તેમજ ભાજપના દિગ્ગજ નેતા કંચન પટેલ મુખ્ય આરોપી છે. કંચન પટેલ અગાઉ પણ ભક્ત ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં બોગસ દસ્તાવેજો બનાવવા બાબતે ફરિયાદમાં આરોપી હતી. જોકે, હોસ્પિટલમાં છેતરપિંડીની ફરિયાદ દાખલ થયા બાદથી આરોપી કંચન પટેલ ફરાર છે અને આ અગાઉ પણ ત્રણ મહિના ફરાર રહી ચૂક્યા હતા. કંચન પટેલ કરોડોની સંપત્તિના માલિક છે અને તેમના પરિવારના સભ્યો અમેરિકાની નાગરિકતા ધરાવે છે.

છોટા ઉદેપુરની ઢોકલીયા હોસ્પિટલમાં કૌભાંડ: મૃત અને વિદેશી ટ્રસ્ટીઓના નામે કરોડોની ઉચાપત, ભાજપ નેતા સામે ગુનો દાખલ 4 - image

આરોપી કંચન પટેલ

આ પણ વાંચોઃ 31st ડિસેમ્બર પૂર્વે અમદાવાદ ગ્રામ્ય પોલીસનો સપાટો: રાજસ્થાનથી જામનગર જતું 2 કરોડના દારૂનું ટેન્કર ઝડપાયું

પોલીસે હાથ ધરી તપાસ

બોડેલી પોલીસે કંચન પટેલ, રજનીકાંત ગાંધી, ઈશ્વર ઠક્કર, બાબુલાલ પટેલ, શાંતિલાલ પટેલ તેમજ અન્ય એક અજાણ્યા વ્યક્તિ સામે ગુનો દાખલ કર્યો છે. પોલીસ દ્વારા આગળની તપાસ અને ફરાર આરોપીની શોધખોળ શરૂ કરવામાં આવી છે.

છોટા ઉદેપુરની ઢોકલીયા હોસ્પિટલમાં કૌભાંડ: મૃત અને વિદેશી ટ્રસ્ટીઓના નામે કરોડોની ઉચાપત, ભાજપ નેતા સામે ગુનો દાખલ 5 - image

આરોપી રજનીકાંત ગાંધી

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મોપેડ લઇને જતી મહિલાએ ટક્કર મારતા સિક્યુરિટી જવાન બેભાન | Security guard knocked unconscious after b…
GUJARAT

મોપેડ લઇને જતી મહિલાએ ટક્કર મારતા સિક્યુરિટી જવાન બેભાન | Security guard knocked unconscious after b…

May 12, 2026
આજવારોડના નામચીન કુણાલ કહારે કાન પકડી માફી માગી | Kunal Kahar apologized by holding his ear
GUJARAT

આજવારોડના નામચીન કુણાલ કહારે કાન પકડી માફી માગી | Kunal Kahar apologized by holding his ear

May 12, 2026
બે લાખની લાંચ લેતા પકડાયેલ આરોપીની જામીન અરજી રદ | Bail application of accused caught taking bribe o…
GUJARAT

બે લાખની લાંચ લેતા પકડાયેલ આરોપીની જામીન અરજી રદ | Bail application of accused caught taking bribe o…

May 12, 2026
Next Post
સુરતમાં વેરા સહિતની ઓનલાઈન અરજીમાં ગોટાળા રોકવા હવે આધાર આધારિત ઈ-સાઇન પાલિકા લોન્ચ કરશે | SMC to la…

સુરતમાં વેરા સહિતની ઓનલાઈન અરજીમાં ગોટાળા રોકવા હવે આધાર આધારિત ઈ-સાઇન પાલિકા લોન્ચ કરશે | SMC to la...

ડુમસ સી ફેઝ ડેવલપમેન્ટ પ્રોજેક્ટની કામગીરીમાં વાયુ પ્રદુષણની ગાઈડ લાઈનનો અમલ ન કરનારને દંડ | Penalty…

ડુમસ સી ફેઝ ડેવલપમેન્ટ પ્રોજેક્ટની કામગીરીમાં વાયુ પ્રદુષણની ગાઈડ લાઈનનો અમલ ન કરનારને દંડ | Penalty...

ક્યારે લાગુ થશે આઠમું પગાર પંચ? કોને કોને મળશે લાભ? સરકારે સંસદમાં આપ્યો જવાબ | state finance minist…

ક્યારે લાગુ થશે આઠમું પગાર પંચ? કોને કોને મળશે લાભ? સરકારે સંસદમાં આપ્યો જવાબ | state finance minist...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દિપેન મર્ડર કેસના કોર્ટમાંથી ભાગેલા આરોપીને પૈસા આપવા આવેલા રવિ ની તપાસ | Investigation into Ravi wh…

દિપેન મર્ડર કેસના કોર્ટમાંથી ભાગેલા આરોપીને પૈસા આપવા આવેલા રવિ ની તપાસ | Investigation into Ravi wh…

8 months ago
વડોદરાના ગોરવા વિસ્તારમાં કાચા-પાકા મકાનોના દબાણો દૂર કરાયા | encroachment of houses removed in Gorw…

વડોદરાના ગોરવા વિસ્તારમાં કાચા-પાકા મકાનોના દબાણો દૂર કરાયા | encroachment of houses removed in Gorw…

6 months ago
VIDEO: રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુએ રાફેલ લડાકૂ વિમાનમાં ઉડાન ભરી, જવાનોએ વાયુસેના સ્ટેશન પર આપ્યું ગા…

VIDEO: રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુએ રાફેલ લડાકૂ વિમાનમાં ઉડાન ભરી, જવાનોએ વાયુસેના સ્ટેશન પર આપ્યું ગા…

7 months ago
રખડતા પશુઓ પકડતી ઢોરપાર્ટી સાથે ગોપાલકોની દાદાગીરી | Cowherds’ bullying of cattle herders who catch …

રખડતા પશુઓ પકડતી ઢોરપાર્ટી સાથે ગોપાલકોની દાદાગીરી | Cowherds’ bullying of cattle herders who catch …

2 days ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News