gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ડુમસ સી ફેઝ ડેવલપમેન્ટ પ્રોજેક્ટની કામગીરીમાં વાયુ પ્રદુષણની ગાઈડ લાઈનનો અમલ ન કરનારને દંડ | Penalty…

G METRO NEWS by G METRO NEWS
December 9, 2025
in GUJARAT
0 0
0
ડુમસ સી ફેઝ ડેવલપમેન્ટ પ્રોજેક્ટની કામગીરીમાં વાયુ પ્રદુષણની ગાઈડ લાઈનનો અમલ ન કરનારને દંડ | Penalty…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Surat : દેશના દિલ્હી અને મુંબઈ જેવા શહેરોમાં વાયુ પ્રદૂષણની માત્રામાં અધધ વધારો થયો છે. આ શહેરના હાલ જોઈ સુરત પાલિકાએ પાણી પહેલા પાળ બાંધી છે. સુરત પાલિકાએ બાંધકામ કરતી સાઈડ પર થતા પ્રદૂષણ રોકવા માટે કેટલાક નિયમોનો ભંગ કરતા ખાનગી બિલ્ડર પાસેથી પાલિકાએ દંડ વસૂલ કર્યો હતો. ત્યારબાદ આજે પાલિકાના મહત્વકાંક્ષી એવા ડુમસ સી ફેઝ ડેવલપમેન્ટ પ્રોજેક્ટમાં પણ પ્રદૂષણ અટકાવવા નિયમોનું પાલન ન થતું હોય કોન્ટ્રાક્ટરને પાંચ લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. 

ડુમસ સી ફેઝ ડેવલપમેન્ટ પ્રોજેક્ટની કામગીરીમાં વાયુ પ્રદુષણની ગાઈડ લાઈનનો અમલ ન કરનારને દંડ 2 - image

બાંધકામ સાઈટ પરથી ધૂલકણ, સિમેન્ટની રજકણ ઉડે નહીં તે માટે વિશેષ ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. તેમાં ગ્રીન નેટ, વગર બાંધકામ થતું હોવા સાથે બાંધકામ દરમિયાન વાહનો પસાર થાય ત્યારે ધૂળ ન ઉડે તે માટે ગ્રાઉન્ડમાં પાણીનો છંટકાવ કરવાનો રહે છે. આ ઉપરાંત અન્ય ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. ગત સપ્તાહમાં પાલિકાના અધિકારીઓએ ખાનગી બાંધકામ સાઈટની મુલાકાત લીધી હતી અને ખામી બદલ દંડ ફટકાર્યો હતો. પાલિકાએ આ અભિયાન શરૂ કર્યું તેમાં 184 બાંધકામમાં આ ખામી જોવા મળી હતી જેમની પાસેથી 56 લાખ જેટલો દંડ વસુલ કરવામાં આવ્યો છે. 

સુરત પાલિકાના મહત્વકાંક્ષી પ્રોજેક્ટની માહિતી લેવા માટે મ્યુનિ. કમિશનર શાલિની અગ્રવાલ અને અધિકારીઓની ટીમ પહોંચી હતી. મ્યુનિ. કમિશનર અને ટીમ જ્યારે સાઈટ પર નિરીક્ષણ કરી રહી હતી. ત્યારે કામગીરી સાથે સંકળાયેલી એક ટ્રક બહાર નીકળી હતી. આ ટ્રક પસાર થવાની હોય ત્યારે ધૂળ ન ઉડે તે માટે પાણીનો છંટકાવ કરવાનો હોય છે પરંતુ તે ન કરાતા ધુળની ડમરીઓ ઉડી હતી. આ દ્રશ્ય જોતાની સાથે જ મ્યુનિ. કમિશનરે પ્રદૂષણની માત્રા રોકવા માટે પગલાં ન ભર્યા હોવાથી કોન્ટ્રાક્ટર સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવા આદેશ કર્યો હતો. મ્યુનિ. તંત્રએ કોન્ટ્રાક્ટરને પાંચ લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભાવનગરમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને રાષ્ટ્રીય વયોશ્રી યોજના અંતર્ગત નિઃશુલ્ક સા…
GUJARAT

ભાવનગરમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને રાષ્ટ્રીય વયોશ્રી યોજના અંતર્ગત નિઃશુલ્ક સા…

July 1, 2026
Manoj Bajpayee Launches Uttar Da Puttar Trailer, Introducing a Quirky Tale of Faith and Fate
GUJARAT

Manoj Bajpayee Launches Uttar Da Puttar Trailer, Introducing a Quirky Tale of Faith and Fate

July 1, 2026
જામનગરમાં ‘NO DRUGS CAMPAIGN – Ride for Youth’ અંતર્ગત વિદ્યાર્થીઓમાં ડ્રગ્સ વિરોધી જનજાગૃતિ અભિયાન …
GUJARAT

જામનગરમાં ‘NO DRUGS CAMPAIGN – Ride for Youth’ અંતર્ગત વિદ્યાર્થીઓમાં ડ્રગ્સ વિરોધી જનજાગૃતિ અભિયાન …

July 1, 2026
Next Post
ક્યારે લાગુ થશે આઠમું પગાર પંચ? કોને કોને મળશે લાભ? સરકારે સંસદમાં આપ્યો જવાબ | state finance minist…

ક્યારે લાગુ થશે આઠમું પગાર પંચ? કોને કોને મળશે લાભ? સરકારે સંસદમાં આપ્યો જવાબ | state finance minist...

સોનાના ખોટા દાગીના સાચા હોવાના બેન્કના વેલ્યૂઅરના અહેવાલના આધારે બેંકે 13.53 લાખની લોન મંજૂર કરી | B…

સોનાના ખોટા દાગીના સાચા હોવાના બેન્કના વેલ્યૂઅરના અહેવાલના આધારે બેંકે 13.53 લાખની લોન મંજૂર કરી | B...

વડોદરામાં 1,45,289 મૃત મતદારો મળ્યા અને 2,25,297એ કાયમી સ્થળાંતર કર્યું | 1 45 289 dead voters found…

વડોદરામાં 1,45,289 મૃત મતદારો મળ્યા અને 2,25,297એ કાયમી સ્થળાંતર કર્યું | 1 45 289 dead voters found...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ચૈત્રમાં મૂશળધાર માવઠું : દ્વારકા, વેરાવળ અને કલ્યાણપુરમાં દોઢ ઈંચ, આજે પણ આગાહી | Gujarat Weather U…

ચૈત્રમાં મૂશળધાર માવઠું : દ્વારકા, વેરાવળ અને કલ્યાણપુરમાં દોઢ ઈંચ, આજે પણ આગાહી | Gujarat Weather U…

3 months ago
હોટેલ ઇન્ડસ્ટ્રીઝમાં ત્રણ વર્ષમાં નવું જંગી રોકાણ આવવાની સંભાવના વધી ગઈ | Ahmedabad to host commonwe…

હોટેલ ઇન્ડસ્ટ્રીઝમાં ત્રણ વર્ષમાં નવું જંગી રોકાણ આવવાની સંભાવના વધી ગઈ | Ahmedabad to host commonwe…

7 months ago
જામનગરની સરકારી જી.જી.હોસ્પિટલમાંથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો | body of an unidentified man w…

જામનગરની સરકારી જી.જી.હોસ્પિટલમાંથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો | body of an unidentified man w…

9 months ago
પંચમહાલ જિલ્લા પુરવઠા અધિકારી ડૉ.ભાર્ગવ ડાંગર દ્વારા ગોધરા તથા હાલોલની વ્યાજબી ભાવની દુકાનની તપાસ હા…

પંચમહાલ જિલ્લા પુરવઠા અધિકારી ડૉ.ભાર્ગવ ડાંગર દ્વારા ગોધરા તથા હાલોલની વ્યાજબી ભાવની દુકાનની તપાસ હા…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News