gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

છોટા ઉદેપુર: બંદૂક લહેરાવવાના કેસમાં વિવાદ વકરતા સાંસદ જશુ રાઠવાની પ્રતિક્રિયા, કહ્યું- ‘અતિ ઉત્સાહમ…

G METRO NEWS by G METRO NEWS
May 29, 2026
in GUJARAT
0 0
0
છોટા ઉદેપુર: બંદૂક લહેરાવવાના કેસમાં વિવાદ વકરતા સાંસદ જશુ રાઠવાની પ્રતિક્રિયા, કહ્યું- ‘અતિ ઉત્સાહમ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Case Filed Against BJP MP Jashu Rathwa In Chhota Udepur: છોટા ઉદેપુરમાં ભાજપના સાંસદ જશુ રાઠવા, પુત્ર સંગ્રામસિંહ રાઠવા અને તાલુક પ્રમુખ રમેશ રાઠવા સામે બંદૂક સાથેનો વીડિયો વાઈરલ થવાના મામલે પોલીસ દ્વારા જાહેરનામા ભંગનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ કાયદાકીય કાર્યવાહી વચ્ચે આજે સાંસદ જશુ રાઠવા નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે આવેલા ભાજપ કાર્યાલય ‘કમલમ’ ખાતે વિજેતા ઉમેદવારની શુભેચ્છા મુલાકાત માટે પહોંચ્યા હતા, જ્યાં તેમણે આ મામલે પ્રતિક્રિયા આપતા કહ્યું કે, ‘આ વખતે અમે અતિ ઉત્સાહમાં હતા અને કાયદો ભૂલી ગયા એટલે બંદૂક લઈને નીકળ્યા હતા.’ 

છોટા ઉદેપુર: બંદૂક લહેરાવવાના કેસમાં વિવાદ વકરતા સાંસદ જશુ રાઠવાની પ્રતિક્રિયા, કહ્યું- 'અતિ ઉત્સાહમાં કાયદો ભૂલી ગયા' 2 - image

કાયદો જે કરશે તે સ્વીકારીશું: જશુ રાઠવા

પોલીસ દ્વારા જાહેરનામા ભંગનો ગુનો દાખલ કરવા અંગે ભાજપના સાંસદ જશુ રાઠવાએ જણાવ્યું હતું કે, ‘આદિવાસી સમાજની એક પરંપરા રહી છે કે જ્યારે પણ કોઈ ખુશીનો પ્રસંગ હોય ત્યારે લોકો લાકડી, ધારિયા અને તીર-કામઠા જેવા પરંપરાગત સાધનો લઈને નાચતા હોય છે. આ વખતે અમે પણ જીતના અતિ ઉત્સાહમાં આવી ગયા હતા. તે સમયે અમને કાયદો યાદ ન રહ્યો અને અમે બંદૂક લઈને નીકળી પડ્યા હતા.’

આ પણ વાંચો: છોટા ઉદેપુર: ભાજપ સાંસદ, પુત્ર અને તાલુકા પ્રમુખ સામે પોલીસ કેસ, જીતની ઉજવણીમાં બંદૂક લહેરાવવી પડી ભારે

બચાવ કરતાં સાંસદ જશુ રાઠવાએ જણાવ્યું હતું કે, ‘એક જવાબદાર સાંસદ (MP) તરીકે મારો કે મારા પરિવારનો હથિયાર ચલાવવાનો કે કોઈને ડરાવવાનો કોઈ જ ખોટો ઈરાદો નહોતો. આ બધું માત્ર અને માત્ર વિજયના અતિ ઉત્સાહના કારણે થયું હતું. જોકે, હવે કાયદાકીય પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે, એટલે કાયદો જે પણ કાર્યવાહી કરશે તે અમને મંજૂર રહેશે અને અમે તેનો સ્વીકાર કરીશું.’

છોટા ઉદેપુર: બંદૂક લહેરાવવાના કેસમાં વિવાદ વકરતા સાંસદ જશુ રાઠવાની પ્રતિક્રિયા, કહ્યું- 'અતિ ઉત્સાહમાં કાયદો ભૂલી ગયા' 3 - image

વીડિયો વાઈરલ થતાં જ પોલીસ એક્શનમાં આવી

ઉલ્લેખનીય છે કે, સોશિયલ મીડિયા પર છોટા ઉદેપુરના સાંસદ જશુ રાઠવા, તેમના પુત્ર અને સ્થાનિક તાલુકા પ્રમુખનો જાહેરમાં બંદૂક સાથેનો એક વીડિયો વાઈરલ થયો હતો. જવાબદાર પદ પર બેઠેલા નેતાઓ દ્વારા જાહેરમાં હથિયાર પ્રદર્શન કરવા બદલ ભારે ટીકાઓ થઈ હતી, જે બાદ પોલીસે કાયદાનું ભાન કરાવતા તેમની સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મુસાફરોની વધતી માંગ અને વધારાની ભીડને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા ત્રણ જોડી સાપ્તાહિક સ્પેશિ…
GUJARAT

મુસાફરોની વધતી માંગ અને વધારાની ભીડને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા ત્રણ જોડી સાપ્તાહિક સ્પેશિ…

August 29, 2026
સાવરકુંડલા લીલીયા વિધાનસભાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાએ નાગરિક સહકારી બેંકની નવી ટીમને શુભેચ્છાઓ …
GUJARAT

સાવરકુંડલા લીલીયા વિધાનસભાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાએ નાગરિક સહકારી બેંકની નવી ટીમને શુભેચ્છાઓ …

August 27, 2026
જ્યાં કોઈ ન પહોંચ્યું ત્યાં જય જનનીની બહેનો પહોંચી…
GUJARAT

જ્યાં કોઈ ન પહોંચ્યું ત્યાં જય જનનીની બહેનો પહોંચી…

August 27, 2026
Next Post
આણંદ નજીક અડાસ પાસે બોટાદના DySPની બેકાબૂ કારે 5 લોકોને કચડ્યા, 2 લોકોના ઘટનાસ્થળે મોત | Two Dead Th…

આણંદ નજીક અડાસ પાસે બોટાદના DySPની બેકાબૂ કારે 5 લોકોને કચડ્યા, 2 લોકોના ઘટનાસ્થળે મોત | Two Dead Th...

જામનગર નજીક મસીતીયા ગામમાં આવેલી કન્સ્ટ્રકશનની સાઇટ મામલે સામસામે ફરિયાદો : સામસામે ગુના નોંધાયા | c…

જામનગર નજીક મસીતીયા ગામમાં આવેલી કન્સ્ટ્રકશનની સાઇટ મામલે સામસામે ફરિયાદો : સામસામે ગુના નોંધાયા | c...

જામનગરમાં ગરમીનો પારો ઉંચકાયો : તાપમાન 38 ડિગ્રી પહોંચતાં બફારાથી લોકો પરેશાન | Heatwave in Jamnagar…

જામનગરમાં ગરમીનો પારો ઉંચકાયો : તાપમાન 38 ડિગ્રી પહોંચતાં બફારાથી લોકો પરેશાન | Heatwave in Jamnagar...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરાના પૂર્વ વિસ્તારમાં પાણીની લાઈનના વધુ ભાવ આવતા પાલિકાને રૂ.10 લાખનું વધારાનું ભારણ | VMC faces…

વડોદરાના પૂર્વ વિસ્તારમાં પાણીની લાઈનના વધુ ભાવ આવતા પાલિકાને રૂ.10 લાખનું વધારાનું ભારણ | VMC faces…

1 year ago
વડોદરાના યુવા સ્વિમર્સ નેશનલ એક્વેટિક ચેમ્પિયનશિપમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે | Young swimmers fr…

વડોદરાના યુવા સ્વિમર્સ નેશનલ એક્વેટિક ચેમ્પિયનશિપમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે | Young swimmers fr…

1 year ago
અનિલ અંબાણી પર EDની કાર્યવાહી: ફ્લેટ-પ્લોટ, ઓફિસ સહિત રૂ.3000 કરોડની સંપત્તિ જપ્ત | ed attaches anil…

અનિલ અંબાણી પર EDની કાર્યવાહી: ફ્લેટ-પ્લોટ, ઑફિસ સહિત રૂ.3000 કરોડની સંપત્તિ જપ્ત | ed attaches anil…

10 months ago
સરકારી જમીન નહી ફાળવાતા કામ ખોરંભે પડયુ હતું બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે જમીનની અદલાબદલી માટે સરકાર ત…

સરકારી જમીન નહી ફાળવાતા કામ ખોરંભે પડયુ હતું બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે જમીનની અદલાબદલી માટે સરકાર ત…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News