gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

છોટા ઉદેપુર: બોડેલી-કવાંટ રોડ પર 20 ગામના લોકોનો ચક્કાજામ, તંત્રને જગાડવા કલાકો સુધી રામધૂન બોલાવી |…

G METRO NEWS by G METRO NEWS
March 19, 2026
in GUJARAT
0 0
0
છોટા ઉદેપુર: બોડેલી-કવાંટ રોડ પર 20 ગામના લોકોનો ચક્કાજામ, તંત્રને જગાડવા કલાકો સુધી રામધૂન બોલાવી |…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Protest in Chhota Udepur: છોટા ઉદેપુર જિલ્લાના બોડેલી-કવાંટ રોડની અત્યંત જર્જરિત હાલતથી કંટાળીને આજે (19મી માર્ચ) 20થી વધુ ગામના ગ્રામજનો રસ્તા પર ઉતરી આવ્યા હતા. વડાતલાવ ચોકડી પાસે લોકોએ દેખાવો કરી રોડ પર ચક્કાજામ કર્યો હતો. જેના કારણે ધોમધખતા તાપમાં રોડની બંને તરફ 3 કિલોમીટર લાંબી વાહનોની લાઈનો લાગી હતી.

ખાતમુહૂર્ત થયાના 4 મહિના બાદ પણ કામ ઠપ

મળતી માહિતી અનુસાર, બોડેલી તાલુકાની મોડાસર ચોકડીથી રંગલી ચોકડી સુધીના રસ્તા માટે સ્ટેટ આર. એન્ડ બી. વિભાગ દ્વારા 58 કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે. આ રસ્તાનું ખાતમુહૂર્ત ધારાસભ્ય અને સાંસદ દ્વારા અંદાજે ચાર મહિના પહેલા જ કરી દેવામાં આવ્યું હતું. ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થઈ હોવા છતાં કોન્ટ્રાક્ટર દ્વારા હજુ સુધી કામગીરી શરૂ કરવામાં આવી નથી, જેને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

અધિકારીઓની બેદરકારી સામે રામધૂનનો સહારો

રસ્તા પર પડેલા મોટા ખાડાઓને કારણે અકસ્માતનો ભય રહે છે. ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે કે, વારંવાર રજૂઆત કરવા છતાં સ્ટેટ આર. એન્ડ બી. વિભાગના અધિકારીઓએ પ્રજાનો અવાજ સાંભળ્યો નથી. તંત્રને જગાડવા માટે લોકોએ રસ્તા પર બેસીને ‘રામધૂન’ બોલાવી હતી અને સૂત્રોચ્ચાર કર્યા હતા. કલાકો સુધી ચક્કાજામ ચાલ્યો હોવા છતાં કોઈ જવાબદાર અધિકારી સ્થળ પર ન પહોંચતા લોકોનો રોષ ચરમસીમાએ પહોંચ્યો હતો.

આ પણ વાંચો: અમદાવાદમાં 2.90 કરોડની નકલી નોટો ઝડપાઈ, આરોપીઓ ચીનથી હાઈ ક્વૉલિટી પેપર મંગાવી પ્રિન્ટિંગ કરતા હતા

ડેપ્યુટી ઈજનેર સામે આંગળી ચિંધાઈ

સૂત્રોના જણાવ્યાનુસાર, આ સમગ્ર વિવાદ પાછળ બોડેલી સ્ટેટ આર. એન્ડ બી. વિભાગના ડેપ્યુટી ઈજનેરની ગંભીર બેદરકારી જવાબદાર હોવાનું મનાય છે. સરકારે રસ્તો મંજૂર કરી દીધો હોવા છતાં, કોન્ટ્રાક્ટર પાસે સમયસર કામ શરૂ કરાવવામાં કે ખાડા પુરાવવામાં અધિકારી નિષ્ફળ રહ્યા છે. અધિકારીઓની આવી આળસને કારણે સરકારની છબી ખરડાઈ રહી છે. 

કલાકો સુધી વાહન વ્યવહાર ખોરવાતા મુસાફરો અને વાહનચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા. હવે જોવાનું એ રહેશે કે આ જનઆક્રોશ બાદ તંત્ર સફાળું જાગીને રસ્તાનું કામ ક્યારે શરૂ કરાવે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ ના ઉપક્રમે બોટાદ ખાતે નારી વંદન ઉત્સવ અંતર્ગત મહિલા સ્વાવલંબન દિવસ નિ…
GUJARAT

ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ ના ઉપક્રમે બોટાદ ખાતે નારી વંદન ઉત્સવ અંતર્ગત મહિલા સ્વાવલંબન દિવસ નિ…

August 4, 2026
ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન…
GUJARAT

ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન…

August 4, 2026
ધારી પત્રકાર સંઘ – અમરેલી બ્રોડગેજ કમેટી દ્વારા જીલ્લા કલેકટર ને આવેદનપત્ર
GUJARAT

ધારી પત્રકાર સંઘ – અમરેલી બ્રોડગેજ કમેટી દ્વારા જીલ્લા કલેકટર ને આવેદનપત્ર

August 4, 2026
Next Post
વડોદરામાં ફેસબુક મારફતે શિક્ષિકાને હેરાનગતિ કરનાર યુવક ઝડપાયો | Youth arrested for harassing teacher…

વડોદરામાં ફેસબુક મારફતે શિક્ષિકાને હેરાનગતિ કરનાર યુવક ઝડપાયો | Youth arrested for harassing teacher...

જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં 16 વોર્ડની 64 બેઠક પર ઉમેદવારી માટે કોંગ્રેસમાં 187 દાવેદારો | 187 C…

જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં 16 વોર્ડની 64 બેઠક પર ઉમેદવારી માટે કોંગ્રેસમાં 187 દાવેદારો | 187 C...

જામનગરમાં ભીમવાસ વિસ્તારમાં જૂની અદાવતના કારણે બે જૂથ વચ્ચે મારામારી : બંને પક્ષે સામ સામી પોલીસ ફરિ…

જામનગરમાં ભીમવાસ વિસ્તારમાં જૂની અદાવતના કારણે બે જૂથ વચ્ચે મારામારી : બંને પક્ષે સામ સામી પોલીસ ફરિ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સુરત: ખાડી પરના દબાણ હટાવવાની કામગીરીનો થયો પ્રારંભ | Surat: Work to relieve pressure on the khadi b…

સુરત: ખાડી પરના દબાણ હટાવવાની કામગીરીનો થયો પ્રારંભ | Surat: Work to relieve pressure on the khadi b…

1 year ago
ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ ના ઉપક્રમે બોટાદ ખાતે નારી વંદન ઉત્સવ અંતર્ગત મહિલા સ્વાવલંબન દિવસ નિ…

ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ ના ઉપક્રમે બોટાદ ખાતે નારી વંદન ઉત્સવ અંતર્ગત મહિલા સ્વાવલંબન દિવસ નિ…

3 hours ago
મધ્યમ વર્ગને મોટી રાહત, આવતીકાલથી જાણી લો કઈ વસ્તુ સસ્તી થશે અને કઈ મોંઘી | what gets cheaper what c…

મધ્યમ વર્ગને મોટી રાહત, આવતીકાલથી જાણી લો કઈ વસ્તુ સસ્તી થશે અને કઈ મોંઘી | what gets cheaper what c…

11 months ago
‘કોકરોચ જનતા પાર્ટી’નું X એકાઉન્ટ ભારતમાં બૅન, ઇન્સ્ટાગ્રામ પર હજુયે 1 કરોડથી વધુ ફોલોઅર્સ | Cockroa…

‘કોકરોચ જનતા પાર્ટી’નું X એકાઉન્ટ ભારતમાં બૅન, ઇન્સ્ટાગ્રામ પર હજુયે 1 કરોડથી વધુ ફોલોઅર્સ | Cockroa…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News