gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સુરત સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પાટીદાર વિસ્તારમાં ભાજપનું કમબેક, AAPને આ ફેક્ટર નડ્યું | Surat Elec…

G METRO NEWS by G METRO NEWS
April 29, 2026
in GUJARAT
0 0
0
સુરત સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પાટીદાર વિસ્તારમાં ભાજપનું કમબેક, AAPને આ ફેક્ટર નડ્યું | Surat Elec…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Surat Election Result 2026:સુરત મહાપાલિકાની ચૂંટણીમાં ભાજપની થયેલી ભવ્ય જીતમાં પાટીદાર વિસ્તારોમાં ખીલેલું કમળ હરખની વિશેષ હેલી લઈને આવ્યું છે. વર્ષ 2021 માં જે વિસ્તારોમાં આમ આદમી પાર્ટીની તરફેણમાં બમ્પર મતદાન થયું હતું, ત્યાં ભાજપની કરારી હાર નોંધાઈ હતી. તે વિસ્તારોમાં આ વખતે આપના ઝાડું ઉપર મતદારોનો સાવરણો ફરી વળ્યો છે.

2021 ની ચૂંટણીમાં ‘આપ’એ જીતેલા વોર્ડ નં. 2, 3, 4, 5 અને 16 ગુમાવ્યા છે, જ્યારે વોર્ડ નં-7 અને 8 માં પણ ભાજપની પેનલ તોડનારા ઉમેદવારો ઘરભેગા થયા છે. અમરોલી, મોટા વરાછા, કઠોર, સરથાણા, સીમાડા, લસકાણા, કાપોદ્રા, ફૂલપાડા, અશ્વિનીકુમાર, કતારગામ, ડભોલી, સિંગણપોર અને પુણા (પશ્ચિમ) જેવા વિસ્તારોમાં મતદારોએ આમ આદમી પાર્ટીની આખી પેનલને હારનો સ્વાદ ચખાડ્યો છે.

પરાજયના મુખ્ય કારણો:

વિશ્વાસઘાત: ચૂંટણી જીતીને 12 કોર્પોરેટરોએ તેમનું રાજકીય ગોત્ર બદલી નાખ્યું હતું. ભાજપ સાથેની કથિત સોદાબાજી અને મતદારો સાથે થયેલા વિશ્વાસઘાતની મતદારોએ ગંભીર નોંધ લીધી હતી.

જૂથવાદ: કોંગ્રેસમાં ફાટી નીકળેલા જૂથવાદનો પણ ભાજપને ફાયદો મળ્યો છે.

સ્થિરતા: મતદારોએ હવે કામગીરીની સાથોસાથ સ્થિરતાને વધુ મહત્ત્વ આપ્યું છે.

AAP માત્ર સોશિયલ મીડિયા પર વાઘ, લોકોએ તાળીઓ પાડી પણ મત ન આપ્યા 

સુરત પાલિકાની ચૂંટણી પહેલા પ્રચારમાં આમ આદમી પાર્ટી (AAP) દ્વારા જે રીતે આક્રમક પ્રચાર કરવામાં આવ્યો હતો અને જંગી સભાઓ યોજાઈ હતી, તે જોઈને લાગતું હતું કે પરિણામો કંઈક અલગ આવશે. પરંતુ આ ભીડ મતમાં પરિવર્તિત થઈ શકી નથી. રાજકીય વિશ્લેષકોના મતે લોકોએ મન બનાવી લીધું હતું પણ તે કોઈને કહેતા નહોતા. ખાસ કરીને પાટીદાર પ્રભુત્વ ધરાવતા વરાછા, કતારગામ અને કપોદ્રા જેવા વિસ્તારોમાં ‘આપ’ ને મોટો ઝાટકો લાગ્યો છે. ગઈ ચૂંટણીમાં આપના 12 કોર્પોરેટરો ભાજપમાં ભળી ગયા હતા, તેની અસર પણ આ વખતે સ્પષ્ટ જોવા મળી છે. મતદારોમાં આ પક્ષપલટાને લઈને છૂપો રોષ હતો. સોશિયલ મીડિયામાં ‘આપ’ નો દબદબો દેખાતો હતો પરંતુ વાસ્તવિક જમીની હકીકત અલગ જ સાબિત થઈ છે. બીજી તરફ, ભાજપે આ વિસ્તારોમાં ‘સરકાર અમારી છે, વિપક્ષને મત આપીને શું કરશો’ તેવી રણનીતિ અપનાવી હતી જે કારગત નીવડી છે.

મતદારોએ મન બનાવી ભાજપને ક્લીન સ્વીપ કરાવી

સૌરાષ્ટ્રવાસી વિસ્તારોમાં રહેતા મતદારોએ આ વખતે જાણે મન બનાવી લીધું હોય તેમ એકપણ ભૂલ કર્યા વગર ભાજપને ક્લીન સ્વીપ કરાવી છે. આ હાર માત્ર આંકડાકીય નથી, પરંતુ આપની રણનીતિ પર મોટો સવાલ પણ ઊભો કરી ચૂકી છે. માત્ર એકમાત્ર વોર્ડ નં-17 પુણા (પૂર્વ)માં જ આપની પેનલ ચૂંટણી જીતી છે.

2015 ની ચૂંટણીમાં પૂર્વ ડે. મેયર સહિતના ભાજપના નેતાઓ હારી ગયા હતા. જેમાં રંજન વેકરીયા, બાબુ જીરાવાલા, અરવિંદ ગોયાણી, મુકેશ કોટીયા, કોમલ પટેલ અને દર્શિની કોઠીયા સહિતના મહાનુભાવોનો સમાવેશ થાય છે. જે તે સમયે ભાજપના ઉમેદવારોની ડિપોઝિટ પણ બચી શકી ન હતી, પરંતુ દસ વર્ષ બાદ આ વિસ્તારોમાં ભાજપની ફરી એન્ટ્રી થઈ છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડ (SWAC) ની મુલાકાત લેતા લેફ્ટનન્ટ જનરલ રાજેશ પુષ્કર
GUJARAT

સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડ (SWAC) ની મુલાકાત લેતા લેફ્ટનન્ટ જનરલ રાજેશ પુષ્કર

July 29, 2026
બાપા સિતારામ: બગદાણા ધામે ગુરુપૂર્ણિમા મહોત્સવની ઉલ્લાસભર્યા માહોલમાં ભક્તિભાવ પૂર્વક ઉજવણી સંપન્ન
GUJARAT

બાપા સિતારામ: બગદાણા ધામે ગુરુપૂર્ણિમા મહોત્સવની ઉલ્લાસભર્યા માહોલમાં ભક્તિભાવ પૂર્વક ઉજવણી સંપન્ન

July 29, 2026
અમદાવાદમાં 2 ઓગસ્ટે યોજાશે શહેરની સૌથી પ્રતિષ્ઠિત ફ્રેન્ડશિપ ડે પાર્ટી
GUJARAT

અમદાવાદમાં 2 ઓગસ્ટે યોજાશે શહેરની સૌથી પ્રતિષ્ઠિત ફ્રેન્ડશિપ ડે પાર્ટી

July 29, 2026
Next Post
વિપક્ષને મત આપશો તો કામ નહીં થાય: ચૂંટણીમાં ભાજપની આ ‘ધમકી’એ પલટી નાંખી બાજી? | Gujarat Local Body P…

વિપક્ષને મત આપશો તો કામ નહીં થાય: ચૂંટણીમાં ભાજપની આ 'ધમકી'એ પલટી નાંખી બાજી? | Gujarat Local Body P...

AMC Election: 50%થી ઓછું મતદાન હોવા છતાં ભાજપ કેવી રીતે જીત્યું? જાણો જીતનું અસલી ગણિત | AMC Electio…

AMC Election: 50%થી ઓછું મતદાન હોવા છતાં ભાજપ કેવી રીતે જીત્યું? જાણો જીતનું અસલી ગણિત | AMC Electio...

અમદાવાદની પાલિકા-પંચાયતોમાં તો કોંગ્રેસ અપક્ષથી પણ પાછળ! સાણંદમાં AAPની એન્ટ્રી; જાણો ગણિત | Ahmedab…

અમદાવાદની પાલિકા-પંચાયતોમાં તો કોંગ્રેસ અપક્ષથી પણ પાછળ! સાણંદમાં AAPની એન્ટ્રી; જાણો ગણિત | Ahmedab...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જિલ્લાની 10 થી વધુ ગ્રામ પંચાયતોમાં સામાજિક ઓડિટ ગ્રામ સભા યોજાઇ | Social Audit Gram Sabha was held …

જિલ્લાની 10 થી વધુ ગ્રામ પંચાયતોમાં સામાજિક ઓડિટ ગ્રામ સભા યોજાઇ | Social Audit Gram Sabha was held …

12 months ago
ગામડી ગામે ડિગ્રી વગરનો વધુ એક બોગસ ડોક્ટર પકડાયો | Another bogus doctor without a degree was caught…

ગામડી ગામે ડિગ્રી વગરનો વધુ એક બોગસ ડોક્ટર પકડાયો | Another bogus doctor without a degree was caught…

7 months ago
તમારી પાસે 25 લાખથી વધુ કિંમતનું વાહન હોય તો ખાસ વાંચી લેજો, નહીંતર થશે નુકસાન! | Suspicious entries…

તમારી પાસે 25 લાખથી વધુ કિંમતનું વાહન હોય તો ખાસ વાંચી લેજો, નહીંતર થશે નુકસાન! | Suspicious entries…

11 months ago
નશીલો પદાર્થ પીવાડાવી મોલના વોશરૂમમાં દુષ્કર્મ, ઉત્તરપ્રદેશના ગાઝિયાબાદમાં શરમજનક ઘટના | Girl Allege…

નશીલો પદાર્થ પીવાડાવી મોલના વોશરૂમમાં દુષ્કર્મ, ઉત્તરપ્રદેશના ગાઝિયાબાદમાં શરમજનક ઘટના | Girl Allege…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News