gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

છ વર્ષ માટે રૃ. ૨૫,૦૬૦ કરોડનાં ખર્ચે એક્સપોર્ટ પ્રમોશન મિશનને મંજૂરી | govt approves export promotio…

G METRO NEWS by G METRO NEWS
November 13, 2025
in INDIA
0 0
0
છ વર્ષ માટે રૃ. ૨૫,૦૬૦ કરોડનાં ખર્ચે એક્સપોર્ટ પ્રમોશન મિશનને મંજૂરી | govt approves export promotio…
0
VIEWS
Share on FacebookShare on Twitter

(પીટીઆઇ)     નવી દિલ્હી, તા. ૧૨છ વર્ષ માટે રૃ. ૨૫,૦૬૦ કરોડનાં ખર્ચે એક્સપોર્ટ પ્રમોશન મિશનને મંજૂરી 1 - image

કેન્દ્ર સરકારે બુધવારે ચાલુ નાણાકીય વર્ષથી શરૃ કરીને છ
નાણાકીય વર્ષ માટે  રૃ. ૨૫
,૦૬૦ કરોડનાં
ખર્ચે એક્સપોર્ટ પ્રમોશન મિશનને મંજૂરી આપી છે. જે નિકાસકારોને અમેરિકા દ્વારા
લાદવામાં આવેલા ઉંચા ટેરિફનો સામનો કરવામાં મદદ કરશે.

આ મિશન બે પેટા યોજનાઓ નિર્યાત પ્રોત્સાહન (રૃ. ૧૦,૪૦૧ કરોડ) અને
નિર્યાત દિશા (રૃ. ૧૪
,૬૫૯
કરોડ) દ્વારા અમલમાં મૂકવામાં આવશે.

કેન્દ્રીય માહિતી અને પ્રસારણ પ્રધાન અશ્વિની વૈષ્ણવે
પત્રકારોને જણાવ્યું હતું કે આ એક ખૂબ જ વ્યાપક મિશન છે અને તે સંપૂર્ણ નિકાસ
ઇકોસિસ્ટમને ટેકો આપશે. આ મિશન હેઠળ ટેક્સટાઇલ
, લેધર,
હીરા અને ઝવેરાત, એન્જિનિયરિંગ
વસ્તુઓ અને દરિયાઇ ઉત્પાદનો જેવા તાજેતરનાં વૈશ્વિક ટેરિફ વધારાથી અસરગ્રસ્ત
ક્ષેત્રોને પ્રાથમિકતા આપવામાં આવશે.

આ પગલાથી સ્થાનિક નિકાસકારોને ભારતીય વસ્તુઓ પર અમેરિકા
દ્વારા લાદવામાં આવેલા ઉંચા ટેરિફથી બચાવવામાં મદદ મળશે. અમેરિકાએ ૨૭ ઓગસ્ટથી
ભારતીય વસ્તુઓ પર ૫૦ ટકા જેટલો ઉંચો ટેરિફ નાખ્યો છે.

અન્ય એક મહત્ત્વપૂર્ણ નિર્ણય હેઠળ કેન્દ્રીય કેબિનેટે
બુધવારે નિકાસકારો માટે  ક્રેડિટ ગેરંટી સ્કીમ
ફોર એક્સપોર્ટ્સ (સીજીએસઇ)ને મંજૂરી આપી છે. આ યોજનાને કારણે નેશનલ ક્રેડિટ ગેરંટી
ટ્રસ્ટી કંપની લિમિટેડ (એનસીજીટીસી) દ્વારા સભ્ય ધિરાણ સંસ્થાઓ (એમએલઆઇ)ને ૧૦૦ ટકા
ક્રેડિટ ગેરંટી કવરેજ પૂરુ પાડશે. આ ઉપરાંત એમએસએમઇ સહિતનાં નિકાસકારોને  રૃ. ૨૦
,૦૦૦ કરોડ
સુધીની વધારાની ક્રેડિટ સુવિધાઓ પૂરી પાડશે.

આ ઉપરાંત કેન્દ્રીય કેબિનેટે સ્થાનિક ઉત્પાદનને વેગ આપવા
માટે ગ્રેફાઇટ
, સીઝિયમ, રુબિડિયમ અને
ઝિંકેનિયમ પર રોયલ્ટી દરોને તર્કસંગત બનાવવાને મંજૂરી આપી છે. આ ચાર મહત્ત્વપૂર્ણ
ખનિજ બ્લોક્સની હરાજી કરવામાં આવશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

નીતિશ કુમારે MLC પદ છોડ્યું પણ CM પદ અંગે સસ્પેન્સ, બિહારના રાજકારણમાં ઉથલપાથલ | Nitish Kumar Resign…
INDIA

March 30, 2026
ભારતમાં મોટા આતંકી હુમલાનું કાવતરું નિષ્ફળ! દિલ્હી બોર્ડર પરથી ઝડપાયો લશ્કર-એ-તૈયબાનો આતંકવાદી | las…

દેશમાં એલપીજી સંકટ વચ્ચે પેટ્રોલ પંપ પર કેરોસીનના વેચાણને મંજૂરી | Sale of kerosene allowed at petro…

Next Post
ગોત્રીના મકાનમાં આગ,બાજુના મકાનો બચાવી લીધાઃસિલિન્ડર ફાટવાની તૈયારી હોવાથી ફાયરના જવાનોનો બચાવ | fir…

ગોત્રીના મકાનમાં આગ,બાજુના મકાનો બચાવી લીધાઃસિલિન્ડર ફાટવાની તૈયારી હોવાથી ફાયરના જવાનોનો બચાવ | fir...

બીજા રાજ્યોમાં છુપાયેલા ગુનેગારોને શોધવાની ઝુંબેશ જારી,વધુ પાંચ વોન્ટેડ આરોપી પકડાયા | five wanted a…

બીજા રાજ્યોમાં છુપાયેલા ગુનેગારોને શોધવાની ઝુંબેશ જારી,વધુ પાંચ વોન્ટેડ આરોપી પકડાયા | five wanted a...

મિત્રના જ વાહનો તફડાવતા રીઢા ઉઠાવગીરની ધરપકડ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

શિયાળાની ઠંડી છતા ૩,૮૬૮ પાણીના પાત્રોમાંથી મચ્છરના પોરા મળી આવ્યા | Despite the cold of winter mosqu…

4 months ago
તળાવોનુ પઝેશન લીધા પછી પણ નારોલ,લાંભા સહિતના ૧૬ તળાવમાં ૨૬૦૦થી વધુ દબાણો | Even after taking possess…

1 week ago
‘પ્રાણીઓ પણ પ્રેમના હકદાર…’, રખડતા કૂતરાઓ સપોર્ટમાં ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન કપિલ દેવ, કરી ભાવુક અપીલ

8 months ago
જામનગરના ધારાસભ્ય દિવ્યેશ અકબરી આજે વોર્ડ નં-7 માં ‘જનતાની સેવા માટે, જનતાના દરવાજે’ ઊપસ્થિત થયા | J…

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News