gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

શિયાળાની ઠંડી છતા ૩,૮૬૮ પાણીના પાત્રોમાંથી મચ્છરના પોરા મળી આવ્યા | Despite the cold of winter mosqu…

G METRO NEWS by G METRO NEWS
November 16, 2025
in GUJARAT
0 0
0
શિયાળાની ઠંડી છતા ૩,૮૬૮ પાણીના પાત્રોમાંથી મચ્છરના પોરા મળી આવ્યા | Despite the cold of winter mosqu…
0
VIEWS
Share on FacebookShare on Twitter

કમોસમી વરસાદ બાદ ૧.૮૫ લાખ ઘરમાં સર્વે

૩,૯૪૦ ટીમ દ્વારા ૫૧૬ શાળા , ૬૫૬ આંગણવાડી, ૨૨૫ ગ્રામપંચાયત અને ૨૭૩ ડેરીમાં પણ મેલેરિયાલક્ષી તપાસ

ગાંધીનગર :  ઓક્ટોબરમાં આવેલા કમોસમી ભારે વરસાદને પગલે મચ્છરજન્ય
રોગચાળાને ઉગતો અટકાવવા માટે આરોગ્ય વિભાગ દ્વારા સઘન અને વ્યાપક સર્વેલન્સ
ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ૧૦ દિવસના અભિયાન દરમિયાન આરોગ્ય
કર્મચારીઓ અને આશા બહેનો સહિતની ૩
,૯૪૦ ટીમો
દ્વારા ગાંધીનગરના ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં હાઉસ ટુ હાઉસ સર્વેલન્સની
કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી હતી.

આ અભિયા અંતર્ગત ગાંધીનગર જિલ્લાના ૪૦ પ્રાથમિક આરોગ્ય
કેન્દ્રો અને પાંચ શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોના સમગ્ર ક્ષેત્રિય વિસ્તારને
આવરી લેવામાં આવ્યો હતો. આ ઝુંબેશ સ્વરૃપે કુલ ૧
,૮૫,૦૯૭
ઘરોનું સર્વેક્ષણ કરવામાં આવ્યું
,
જેમાં ૯,૬૧,૭૯૦ જેટલી
વસ્તીની આવરી લેવામાં આવી હતી. સર્વેલન્સ દરમિયાન
, ૨૦૧૯ જેટલા ઘરોના પાત્રોમાં અને ઘરોની બહાર મળીને કુલ ૩,૮૬૮ જગ્યાએ
મચ્છરના પોરા મળી આવ્યા હતા
,
જે તમામનો તાત્કાલિક નાશ કરવામાં આવ્યો હતો.

માત્ર રહેણાંક વિસ્તારો જ નહીં, પરંતુ જાહેર
સ્થળોએ પણ સઘન તપાસ કરવામાં આવી હતી. આરોગ્યની ટીમોએ ૫૧૬ શાળા અને કોલેજો
, ૬૫૬ આંગણવાડી, ૨૨૫ ગ્રામ પંચાયત
કચેરીઓ અને ૨૭૩ ડેરી ખાતે સર્વેલન્સની કામગીરી હાથ ધરી હતી. આ ઝુંબેશ દરમિયાન
, ૨,૬૯૧ લોહીના નમૂના
લેવામાં આવ્યા હતા અને તેની તપાસ કરવામાં આવી હતી. તમામ નમૂનાઓના પરિણામ નેગેટિવ
આવ્યા હતા.ટીમો દ્વારા ઘરની આસપાસની નિયમિત સફાઈનું મહત્વ
, દવાયુક્ત
મચ્છરદાનીનો યોગ્ય ઉપયોગ અને મચ્છરોની ઉત્પત્તિ અટકાવવા માટેના પગલાં વિશે
ડેમોસ્ટ્રેશન સાથે આરોગ્ય શિક્ષણ આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત
, જિલ્લાના વિવિધ
ગામો અને શહેરી વિસ્તારોમાં કાયમી પાણી ભરાઈ રહેતા હોય તેવી જગ્યાઓ
, ખાડાઓ તેમજ
તળાવોમાં બળેલા ઓઇલનો છંટકાવ કરવામાં આવ્યો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Baaghi 4 Turns One: Revisiting Harnaaz Sandhu’s Bollywood Debut and Her Journey on the Big Screen
GUJARAT

September 4, 2026
પાલિતાણા પંથકમાં શ્રધ્ધાવાન મનમાં કલ્યાણકારી વિચારનું વાવેતર
GUJARAT

પાલિતાણા પંથકમાં શ્રધ્ધાવાન મનમાં કલ્યાણકારી વિચારનું વાવેતર

August 31, 2026
વલભીપુર ખાતે ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજનો ઇનામ વિતરણ અને છાત્ર સન્માન સમારોહ યોજાયો

Next Post
નવા સપ્તાહમાં સેન્સેક્સ 83288થી 85833 વચ્ચે અથડાશે | Sensex will hit between 83288 and 85833 in the …

નવા સપ્તાહમાં સેન્સેક્સ 83288થી 85833 વચ્ચે અથડાશે | Sensex will hit between 83288 and 85833 in the ...

કાશ્મીરમાં પોલીસ સ્ટેશનમાં વિસ્ફોટ : 9નાં મોત | Explosion at police station in Kashmir: 9 killed

કંપનીના ડાયરેક્ટરને ધમકી ૧૫ લાખ આપવા પડશે, નહીંતર એન.જી.ટી.ના અધિકારીઓ કંપની બંધ કરાવી દેશે | threat…

કંપનીના ડાયરેક્ટરને ધમકી ૧૫ લાખ આપવા પડશે, નહીંતર એન.જી.ટી.ના અધિકારીઓ કંપની બંધ કરાવી દેશે | threat...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગરમાં ગેરકાયદે વ્યાજખોરી અને છેતરપિંડીનો ચોંકાવનારો કિસ્સો : મહિલાના મકાનના દસ્તાવેજ કબજે દુરુપય…

3 months ago
કોમર્સ ફેકલ્ટીમાં આજથી 7000 વિદ્યાર્થીઓ ટીવાયની પરીક્ષા આપશે | exam of commerce faculty of msu will …

10 months ago
અવાણિયા માલણકા રોડ પર આવેલા પતરાના ઝૂંપડામાં આગ ભભુકી | Fire breaks out in a hut on Avaniya Malanka …

1 year ago
માઉન્ટ આબુ ફરવા ગયેલા મહેસાણાના યુવક સાથે જુઓ શું થયું, એક ભૂલનું આવ્યું ગંભીર પરિણામ | young man fa…

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News