gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

જગદીપ ધનખડે ઉપરાષ્ટ્રપતિનું નિવાસસ્થાન છોડ્યું, આ નેતાના ફાર્મહાઉસમાં શિફ્ટ થશે | jagdeep dhankhar s…

G METRO NEWS by G METRO NEWS
September 1, 2025
in INDIA
0 0
0
જગદીપ ધનખડે ઉપરાષ્ટ્રપતિનું નિવાસસ્થાન છોડ્યું, આ નેતાના ફાર્મહાઉસમાં શિફ્ટ થશે | jagdeep dhankhar s…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Jagdeep Dhankhar: ઉપરાષ્ટ્રપતિ પદ પરથી રાજીનામું આપ્યાના એક મહિના પછી જગદીપ ધનખડ ઉપરાષ્ટ્રપતિનું નિવાસસ્થાન છોડીને ધૌલા કુઆનમાં આર્મીના રિસર્ચ એન્ડ રેફરલ હોસ્પિટલમાં ડેન્ટિસ્ટને મળવા ગયા. પ્રાપ્ત માહિતી પ્રમાણે તેમણે ઉપરાષ્ટ્રપતિનું નિવાસસ્થાન ખાલી કરીને છતરપુર એન્ક્લેવ સ્થિત INLD ચીફ અભય ચૌટાલાના ફાર્મહાઉસમાં રહેવાનો નિર્ણય લીધો છે.

એક અહેવાલ પ્રમાણે 21 જુલાઈના રોજ રાજીનામું આપ્યા પછી ધનખડ લોકોની નજરથી દૂર છે. એક સૂત્રએ જણાવ્યું હતું કે, ‘છેલ્લા એક મહિનાથી તેઓ ઉપરાષ્ટ્રપતિના નિવાસસ્થાનની અંદર જ છે અને પોતાના નિવાસસ્થાને પોતાના સંબંધીઓ અને જૂના મિત્રોને મળી રહ્યા છે. આજે તેઓ ડૉક્ટરને મળવા માટે બહાર આવ્યા હતા.’

આ પણ વાંચો: પૂર્વ ઉપરાષ્ટ્રપતિ ધનખડને હજુ સરકારી બંગલો ન ફાળવાયો, પ્રાઈવેટ ઘરમાં શિફ્ટ થવાનો વારો

સૂત્રએ એ પણ જણાવ્યું કે, તેમણે સુરક્ષા એજન્સીઓને જાણ કરી છે કે તેઓ સાંજે 5:00 વાગ્યાની આસપાસ છત્તરપુર એન્ક્લેવના ગદાઈપુર ડીએલએફ ફાર્મ્સમાં એક ખાનગી નિવાસસ્થાનમાં શિફ્ટ થઈ જશે. ઘણો સામાન પહેલાથી જ શિફ્ટ કરી દેવામાં આવ્યો છે, જ્યારે ઘણો ઘરનો સામાન ઉપરાષ્ટ્રપતિના સરકારી નિવાસસ્થાનની અંદરના એક ફ્લેટમાં રાખી દેવામાં આવ્યો છે.’

અભય ચૌટાલાએ કરી પુષ્ટિ

અભય ચૌટાલાએ પુષ્ટિ કરી છે કે, ધનખડ ફાર્મહાઉસમાં શિફ્ટ થઈ રહ્યા છે. તેમણે કહ્યું, અમારા જૂના પારિવારિક સંબંધો છે અને તેમણે મારી પાસેથી ઘર માગ્યું નહોતું, મેં તેમને ઘર ઓફર કર્યું હતું.’ ધનખડના પત્ની ગત અઠવાડિયે જયપુર ગયા હતા. તમને જણાવી દઈએ કે, ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી 9 સપ્ટેમ્બરે યોજાવાની છે અને જગદીપ ધનખડને ઉપરાષ્ટ્રપતિનું સત્તાવાર નિવાસસ્થાન ખાલી કરવું પડશે. તેઓ ગત વર્ષે એપ્રિલમાં ઉપરાષ્ટ્રપતિના સત્તાવાર નિવાસસ્થાનમાં રહેવા ગયા હતા અને સરકારી નિવાસસ્થાન ન મળે ત્યાં સુધી છતરપુર એન્ક્લેવમાં જ રહેશે. ગત અઠવાડિયે તેમણે પૂર્વ ધારાસભ્ય તરીકે પેન્શન માટે રાજસ્થાન વિધાનસભા સચિવાલયમાં ફરીથી અરજી પણ કરી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સેવાના નામે લૂંટ? હિમાચલમાં 5 રૂ. મોંઘા થશે પેટ્રોલ-ડીઝલ, લાગશે અનાથ અને વિધવા સેસ | petrol diesel p…
INDIA

સેવાના નામે લૂંટ? હિમાચલમાં 5 રૂ. મોંઘા થશે પેટ્રોલ-ડીઝલ, લાગશે અનાથ અને વિધવા સેસ | petrol diesel p…

March 23, 2026
VIDEO: PM મોદીએ લોકોને કર્યા એલર્ટ, કહ્યું- ‘પરિસ્થિતિનો ફાયદો લેનારા જૂઠ ફેલાવશે, સાવધાન રહેજો…’ …
INDIA

VIDEO: PM મોદીએ લોકોને કર્યા એલર્ટ, કહ્યું- ‘પરિસ્થિતિનો ફાયદો લેનારા જૂઠ ફેલાવશે, સાવધાન રહેજો…’ …

March 23, 2026
LPG અછતને ઉકેલવા ‘પ્લાન બી’ રેડી, 14.2 કિગ્રાના સિલિન્ડરમાં 10 કિલો ગેસ આપવાની તૈયારી! | India LPG C…
INDIA

LPG અછતને ઉકેલવા ‘પ્લાન બી’ રેડી, 14.2 કિગ્રાના સિલિન્ડરમાં 10 કિલો ગેસ આપવાની તૈયારી! | India LPG C…

March 23, 2026
Next Post
અમદાવાદની સેવન્થ ડે સ્કૂલ સામે AMCએ કસ્યો ગાળીયો, શાળાએ ટ્રસ્ટને બદલે કંપનીના નામે લીધી હતી જમીન | a…

અમદાવાદની સેવન્થ ડે સ્કૂલ સામે AMCએ કસ્યો ગાળીયો, શાળાએ ટ્રસ્ટને બદલે કંપનીના નામે લીધી હતી જમીન | a...

ઉત્તરાખંડમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, ચારધામ અને હેમકુંડ સાહિબ યાત્રા અટકાવાઈ | Uttarakhand Ra…

ઉત્તરાખંડમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, ચારધામ અને હેમકુંડ સાહિબ યાત્રા અટકાવાઈ | Uttarakhand Ra...

‘ડ્રેગન સામે હાથી ઝૂક્યો’ મોદી-જિનપિંગની મુલાકાત મુદ્દે કોંગ્રેસના આકરા પ્રહાર | Congress Slam’s PM …

‘ડ્રેગન સામે હાથી ઝૂક્યો’ મોદી-જિનપિંગની મુલાકાત મુદ્દે કોંગ્રેસના આકરા પ્રહાર | Congress Slam's PM ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગર નજીક મેઘપર પાસે લેબોરેટરી ચલાવતા એક વેપારી સાયબર ચાંચિયાની ચુંગલમાં ફસાતાં અઢી લાખ ગુમાવ્યા |…

જામનગર નજીક મેઘપર પાસે લેબોરેટરી ચલાવતા એક વેપારી સાયબર ચાંચિયાની ચુંગલમાં ફસાતાં અઢી લાખ ગુમાવ્યા |…

4 months ago
વૃધ્ધ પત્નીની હત્યા કરી પતિ લાશ પાસે માફી માંગી ધુ્રસ્કે-ધુ્રસ્કે રડયો | Husband who killed his elde…

વૃધ્ધ પત્નીની હત્યા કરી પતિ લાશ પાસે માફી માંગી ધુ્રસ્કે-ધુ્રસ્કે રડયો | Husband who killed his elde…

5 months ago
બેબી અરિહા કોણ છે? જેના માટે PM મોદીને જર્મનીના ચાન્સલર સાથે કરવી પડી વાત, જાણો સમગ્ર મામલો | Ariha …

બેબી અરિહા કોણ છે? જેના માટે PM મોદીને જર્મનીના ચાન્સલર સાથે કરવી પડી વાત, જાણો સમગ્ર મામલો | Ariha …

2 months ago
ઈન્દોરમાં જલકાંડ : 3000 હોસ્પિટલમાં,34 આઈસીયુમાં

ઈન્દોરમાં જલકાંડ : 3000 હોસ્પિટલમાં,34 આઈસીયુમાં

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News