gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘ડ્રેગન સામે હાથી ઝૂક્યો’ મોદી-જિનપિંગની મુલાકાત મુદ્દે કોંગ્રેસના આકરા પ્રહાર | Congress Slam’s PM …

G METRO NEWS by G METRO NEWS
September 1, 2025
in INDIA
0 0
0
‘ડ્રેગન સામે હાથી ઝૂક્યો’ મોદી-જિનપિંગની મુલાકાત મુદ્દે કોંગ્રેસના આકરા પ્રહાર | Congress Slam’s PM …
1
VIEWS
Share on FacebookShare on Twitter

Congress Slam PM Modi : ચીનના પ્રવાસેથી પરત આવી રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર કોંગ્રેસે આકરા પ્રહારો કર્યા છે. કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે, ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે વાતચીત દરમિયાન વડાપ્રધાન મોદી ‘ડ્રેગન સામે ઝૂકી ગયા’ હોવાનું કહેવાય છે. વિપક્ષે સવાલ ઉઠાવ્યો છે કે, ‘ઓપરેશન સિંદૂર’ દરમિયાન ચીન અને પાકિસ્તાનની જુગલબંદી પર મોદીએ શા માટે ચૂપ હતા?

જયરામ રમેશે PM મોદી પર સાધ્યું નિશાન

કોંગ્રેસ નેતા જયરામ રમેશે(Jairam Ramesh) એક્સ પર એક લાંબી પોસ્ટ લખીને પીએમ મોદીની ટીકા કરી છે. તેમણે લખ્યું છે કે, ‘લાંબા સમયથી ભારત ચીન પર આતંકવાદના મુદ્દે બેવડાં ધોરણો અને બેવડી ભાષા અપનાવવાનો આરોપ મૂકતું આવ્યું છે. હવે મોદીએ જિનપિંગને કહ્યું કે ભારત અને ચીન બંને આતંકવાદનો શિકાર છે. જો આ કહેવાતા હાથીનું કહેવાતા ડ્રેગન સમક્ષ ઝૂકવું ન હોય, તો બીજું શું છે? આનાથી પણ વધુ રાષ્ટ્રવિરોધી વાત એ છે કે, ઓપરેશન સિંદૂર દરમિયાન મોદીએ જિનપિંગ સાથેની વાતચીતમાં ચીન-પાકિસ્તાનની જુગલબંદીનો એક પણ શબ્દ બોલ્યા ન હતા. જ્યારે આ વાત ભારતીય સેનાના ટોચના અધિકારીઓ દ્વારા જ જાહેર કરવામાં આવી હતી.’

‘વડાપ્રધાને રાષ્ટ્રીય હિતો સાથે દગો કર્યો’

તેમણે વધુમાં લખ્યું છે કે, ‘સ્વયં-ઘોષિત 56 ઇંચની છાતીવાળા નેતા હવે સંપૂર્ણ ખુલ્લા પડી ગયા છે. 19 જૂન-2020માં ચીનને ક્લીન ચિટ આપીને મોદીએ રાષ્ટ્રીય હિતો સાથે દગો કર્યો હતો. હવે 31 ઑગસ્ટ 2025નો દિવસ, તિયાનજિનમાં તેમના કાયરતાપૂર્ણ અહંકાર માટે બદનામીના દિવસ તરીકે યાદ રહેશે.’

આ પણ વાંચો : ‘ભારત સાથે રાજકારણ નહીં, વિશ્વાસનો સંબંધ’, PM મોદી સાથેની બેઠકમાં પુતિનનું મોટું નિવેદન

SCOમાં PM મોદીની અનેક દેશોના વડાઓ સાથે ઉષ્માભરી મુલાકાત

ઉલ્લેખનીય છે કે, ચીનના તિયાનજિનમાં SCOની બેઠક યોજાઈ હતી, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi), ચીનના રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગ, રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિન, નેપાળના વડાપ્રધાન કે.પી. શર્મા, માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝુ, ઈજિપ્તના વડાપ્રધાન મોસ્તફા મદબૌલી, તાજિકિસ્તાનના રાષ્ટ્રપતિ ઈમામોલી રહમોન, બેલારુસના રાષ્ટ્રપતિ એલેક્ઝેન્ડર લુકાશેન્કો સહિત અનેક નેતાઓએ ભાગ લીધો હતો. આ દરમિયાન પીએમ મોદીની તમામ નેતાઓ સાથે ઉત્સાહભેર મુલાકાત થતી જોવા મળી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
‘રશિયાના ઓઈલથી કોઈ કમાણી નથી કરી, નિયમોનું પાલન કર્યું’, વ્હાઈટ હાઉસના આરોપો પર ભારતનો જવાબ | Puri S…

‘રશિયાના ઓઈલથી કોઈ કમાણી નથી કરી, નિયમોનું પાલન કર્યું', વ્હાઈટ હાઉસના આરોપો પર ભારતનો જવાબ | Puri S...

TET પાસ કરો નહીંતર નોકરી છોડો : શિક્ષકોને લઈને સુપ્રીમ કોર્ટનો આદેશ

TET પાસ કરો નહીંતર નોકરી છોડો : શિક્ષકોને લઈને સુપ્રીમ કોર્ટનો આદેશ

અંબાજી ખાતે જિલ્લા કલેકટરના હસ્તે ભાદરવી મહામેળો ૨૦૨૫નો આરંભ

અંબાજી ખાતે જિલ્લા કલેકટરના હસ્તે ભાદરવી મહામેળો ૨૦૨૫નો આરંભ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ફાઉન્ડરને ટી પોસ્ટની ફ્રેન્ચાઈઝીના હક પરત આપવા NCLTનો આદેશ | tea post frenchise controversy

ફાઉન્ડરને ટી પોસ્ટની ફ્રેન્ચાઈઝીના હક પરત આપવા NCLTનો આદેશ | tea post frenchise controversy

3 months ago
ભારતની મુલાકાત દરમિયાન પુતિને મહાત્મા ગાંધીજી વિશે સંદેશ લખી સૌના દિલ જીતી લીધાં | Putin won everyon…

ભારતની મુલાકાત દરમિયાન પુતિને મહાત્મા ગાંધીજી વિશે સંદેશ લખી સૌના દિલ જીતી લીધાં | Putin won everyon…

9 months ago
મોપેડની ડેકીમાંથી રૂ. 2 લાખની ચોરીના ગુનામાં એક વર્ષથી વોન્ટેડ આરોપી ઝડપાયો | Accused wanted for a y…

મોપેડની ડેકીમાંથી રૂ. 2 લાખની ચોરીના ગુનામાં એક વર્ષથી વોન્ટેડ આરોપી ઝડપાયો | Accused wanted for a y…

1 year ago
ગુજરાતમાં અમદાવાદ સહિત 10થી વધુ શહેરોમાં પારો 43ને પાર, રાજકોટમાં રેકોર્ડબ્રેક ગરમી | gujarat heatwa…

ગુજરાતમાં અમદાવાદ સહિત 10થી વધુ શહેરોમાં પારો 43ને પાર, રાજકોટમાં રેકોર્ડબ્રેક ગરમી | gujarat heatwa…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News