gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

જગન રેડ્ડીના રૂ. 27.5 કરોડના શેર, દાલમિયા સિમેન્ટની રૂ. 793 કરોડની જમીન ટાંચમાં | Jagan Reddy’s shar…

G METRO NEWS by G METRO NEWS
April 19, 2025
in INDIA
0 0
0
જગન રેડ્ડીના રૂ. 27.5 કરોડના શેર, દાલમિયા સિમેન્ટની રૂ. 793 કરોડની જમીન ટાંચમાં | Jagan Reddy’s shar…
2
VIEWS
Share on FacebookShare on Twitter

– 14 વર્ષ જૂના મની લોન્ડરિંગ કેસમાં ઇડીની મોટી કાર્યવાહી

– જગને કથિત રીતે પોતાના પિતા અને તત્કાલીન મુખ્યપ્રધાન વાયએસ રાજશેખર રેડ્ડીના પ્રભાવનો ઉપયોગ કરી કડપા જિલ્લામાં 407 હેક્ટર જમીનની માઇનિંગ લીઝ ડીસીબીએલને અપાવી હતી

હૈદરાબાદ : ઇડીએ મની લોન્ડરિંગના ૧૪ વર્ષ જૂના કેસમાં આંધ્ર પ્રદેશના પૂર્વ મુખ્યપ્રધાન વાય એસ જગન મોહન રેડ્ડીના ૨૭.૫ કરોડ રૂપિયાના શેર અને દાલમિયા સિમેન્ટ્સ (ભારત) લિમિટેડ (ડીસીબીએલ)ની ૩૭૭.૨ કરોડ રૂપિયાની જમીન ટાંચમાં લીધી છે. જો કે ડીસીબીએલએ દાવો કર્યો છે કે ટાંચમાં લેવામાં આવેલ જમીનનું મૂલ્ય ૭૯૩.૩ કરોડ રૂપિયા છે. 

ઇડીએ જગન રેડ્ડીના ત્રણ કંપનીઓના શેર ટાંચમાં લીધા છે. આ ત્રણ કંપનીઓમાં કારમેલ એશિયા હોલ્ડિંગ્સ લિમિટેડ, સરસ્વતી પાવર અને ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડ અને હર્ષા ફર્મનો સમાવેશ થાય છે. 

સીબીઆઇએ આ કેસ ૨૦૧૧માં દાખલ કર્યો હતો. સીબીઆઇની આ એફઆઇઆરને આધારે ઇડીએ મની લોન્ડરિંગનો કેસ દાખલ કર્યો હતોે. આરોપ મૂકવામાં આવ્યો છે કે દાલમિયા સિમેન્ટે ભારતી સિમેન્ટ કોર્પોરેશન પ્રાઇવેટ લિમિટેડમાં રોકાણ કર્યુ હતું જે જગન રેડ્ડી સાથે સંબધિત છે. 

ઇડીના જણાવ્યા અનુસાર ડીસીબીએલએ રઘુરામ સિમેન્ટ લિમિટેડમાં ૯૫ કરોડ રૂપિયાનું રોકાણ કર્યુ હતું. જેનું પ્રતિનિધિત્ત્વ જગન રેડ્ડી કરી રહ્યાં હતાં. તેના બદલામાં જગને કથિત રીતે પોતાના પિતા અને તત્કાલીન મુખ્યપ્રધાન વાયએસ રાજશેખર રેડ્ડીના પ્રભાવનો ઉપયોગ કરી કડપા જિલ્લામાં ૪૦૭ હેક્ટર જમીનની માઇનિંગ લીઝ ડીસીબીએલને અપાવી હતી.

ઉલ્લેખનીય છે કે ૨૦૧૩માં સીબીઆઇએ ઇન્ડિયન પિનલ કોડ અને પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટની વિવિધ કલમો હેઠળ ચાર્જશીટ દાખલ કરી હતી જેમાં જગન રેડ્ડી, ડીસીબીએલ અને અન્યના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. આ કેસ માઇનિંગ લિઝ એસવાર સિમેન્ટથી ડીસીબીએલને ટ્રાન્સફર કરવા સાથે પણ સંકળાયેલ છે. 

ઇડી અને સીબીઆઇ અનુસાર વાયએસ જગન રેડ્ડી, પૂર્વ સાંસદ વી વિજયા સાઇ રેડ્ડી અને ડીસીબીએલના પુનિત દાલમિયાની વચ્ચે થયેલી સમજૂતી હેઠળ રઘુરામ સિમેન્ટ લિમિટેડના શેર એક ફ્રાંસની કંપની પારસીફીમને ૧૩૫ કરોડ રૂપિયામાં વેચવામાં આવ્યા હતાં. જેમાંથી ૫૫ કરોડ રૂપિયા મે ૨૦૧૦થી જૂન ૨૦૧૧ની વચ્ચે હવાલા માધ્યમથી કેશમાં જગનને આપવામાં આવ્યા હતાં. આ ચુકવણીના પુરાવા દિલ્હી સ્થિત આવકવેરા વિભાગ દ્વારા જપ્ત કરવામાં આવેલી સામગ્રીમાંથી મળી આવ્યા હતાં. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કેફેમાં પ્લાનિંગ, ઉનાળામાં હૂડી, 2004 ફોન કોલ્સ… કેતન અગ્રવાલની હત્યા માટે સિયા અને ચેતનની ચાલાકી …
INDIA

કેફેમાં પ્લાનિંગ, ઉનાળામાં હૂડી, 2004 ફોન કોલ્સ… કેતન અગ્રવાલની હત્યા માટે સિયા અને ચેતનની ચાલાકી …

June 24, 2026
રેશન સિસ્ટમમાં મોટા ફેરફારની તૈયારી, પરિવાર દીઠ 35 કિલોની મર્યાદા સાથે આવશે નવો નિયમ | India Ration …
INDIA

રેશન સિસ્ટમમાં મોટા ફેરફારની તૈયારી, પરિવાર દીઠ 35 કિલોની મર્યાદા સાથે આવશે નવો નિયમ | India Ration …

June 24, 2026
દિલ્હીથી અમૃતસર જઇ રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટ પાકિસ્તાન એરસ્પેસમાં ઘૂસી ગઈ, ચેતવણી મળતા પરત ફરી | air…
INDIA

દિલ્હીથી અમૃતસર જઇ રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટ પાકિસ્તાન એરસ્પેસમાં ઘૂસી ગઈ, ચેતવણી મળતા પરત ફરી | air…

June 24, 2026
Next Post
આસામમાંથી રૃ. ૭૧ કરોડની યાબા ટેબલેટ અને હેરોઇન જપ્ત | 71 crore rs drugs seized from assam

આસામમાંથી રૃ. ૭૧ કરોડની યાબા ટેબલેટ અને હેરોઇન જપ્ત | 71 crore rs drugs seized from assam

છૂટાછેડાના 3 વર્ષ બાદ દહેજ ઉત્પીડનની ફરિયાદ થતાં સુપ્રીમ કોર્ટ અચરજમાં, કહ્યું – ‘અમને જરા પણ સંકોચ….

છૂટાછેડાના 3 વર્ષ બાદ દહેજ ઉત્પીડનની ફરિયાદ થતાં સુપ્રીમ કોર્ટ અચરજમાં, કહ્યું - 'અમને જરા પણ સંકોચ....

સ્માર્ટફોન, લેપટોપનું ઉત્પાદન કરતી વૈશ્વિક કંપનીઓની ભારતમાં પ્રવેશવા વિચારણા | Global companies manu…

સ્માર્ટફોન, લેપટોપનું ઉત્પાદન કરતી વૈશ્વિક કંપનીઓની ભારતમાં પ્રવેશવા વિચારણા | Global companies manu...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સયાલમાં સરકારી અનાજ બારોબાર વેચતો દુકાનદાર ઝડપાયો | Shopkeeper caught selling government food grains…

સયાલમાં સરકારી અનાજ બારોબાર વેચતો દુકાનદાર ઝડપાયો | Shopkeeper caught selling government food grains…

9 months ago
રાજ્યમાં 24 કલાકમાં 132 તાલુકાઓમાં મેઘમહેર, ખેડાના કપડવંજમાં સૌથી વધુ 4.8 ઇંચ વરસાદ | monsoon rains …

રાજ્યમાં 24 કલાકમાં 132 તાલુકાઓમાં મેઘમહેર, ખેડાના કપડવંજમાં સૌથી વધુ 4.8 ઇંચ વરસાદ | monsoon rains …

11 months ago
ગુજરાત બજેટ 2026-27: ઘરના ઘરનું સપનું જોતા પરિવારો માટે ખુશખબર! 3.15 લાખ નવા આવાસની જાહેરાત | gujara…

ગુજરાત બજેટ 2026-27: ઘરના ઘરનું સપનું જોતા પરિવારો માટે ખુશખબર! 3.15 લાખ નવા આવાસની જાહેરાત | gujara…

4 months ago
પોલીસે લાફો માર્યાનું કહીને વિડીયો બનાવનાર યુવતીઓ વિરૂદ્ધ કાર્યવાહી | vasna police reported case aga…

પોલીસે લાફો માર્યાનું કહીને વિડીયો બનાવનાર યુવતીઓ વિરૂદ્ધ કાર્યવાહી | vasna police reported case aga…

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News