gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

જથ્થાબંધ ફુગાવો 20 માસના તળિયે, ખાદ્ય ચીજોના ભાવ ઘટતાં જૂનમાં -0.13% થયો | wpi inflation falls to a …

G METRO NEWS by G METRO NEWS
July 14, 2025
in Business
0 0
0
જથ્થાબંધ ફુગાવો 20 માસના તળિયે, ખાદ્ય ચીજોના ભાવ ઘટતાં જૂનમાં -0.13% થયો | wpi inflation falls to a …
0
VIEWS
Share on FacebookShare on Twitter

WPI Inflation falls in June: દેશમાં મોંઘવારી છેલ્લા બે મહિનાથી સતત ઘટી રહી છે. જૂનમાં જથ્થાબંધ મોંઘવારી ઘટી -0.13 ટકા સાથે 20 માસના તળિયે પહોંચી છે. અગાઉ ઓક્ટોબર, 2023માં તે -0.56 ટકા હતી. મે, 2025માં 0.39 ટકા અને એપ્રિલ, 2025માં 0.85 ટકા હતી. રોજિંદા જીવન જરૂરિયાત અને ખાણી-પીણીની ચીજોના ભાવ ઘટતાં મોંઘવારીમાં ઘટાડો થયો છે.

ખાણી-પીણીની ચીજોના ભાવ ઘટ્યાં

જૂનમાં રોજિંદા જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓનો મોંઘવારી દર 2.02 ટકાથી ઘટી -3.38 ટકા થયો છે. જ્યારે ખાદ્ય પદાર્થોમાં જથ્થાબંધ ફુગાવો 1.72 ટકાથી ઘટી -0.26 ટકા થયો છે. ઈંધણ અને વીજનો જથ્થાબંધ ફુગાવો -2.27 ટકાથી ઘટી -2.65 અને મેન્યુફેક્ચરિંગનો WPI 2.04 ટકાથી ઘટી 1.97 ટકા નોંધાયો છે. 

જથ્થાબંધ ફુગાવાની ગણતરી

મોંઘવારીનું આંકલન કરવા જુદી-જુદી ચીજવસ્તુઓની કેટેગરી તૈયાર કરવામાં આવી છે. જેમાં જથ્થાબંધ ફુગાવામાં મેન્યુફેક્ચર્ડ પ્રોડક્ટ્સનો હિસ્સો 63.75 ટકા, પ્રાઈમરી આર્ટિકલ્સ જેમાં ખાદ્ય ચીજોનો હિસ્સો 22.62 ટકા અને ઈંધણ-વીજનો હિસ્સો 13.15 ટકા હોય છે. જથ્થાબંધ ફુગાવો આ ચીજોના જથ્થાબંધ ભાવના આધારે ગણવામાં આવે છે. રિટેલ ફુગાવામાં ખાદ્ય ચીજોનો હિસ્સો 45.86 ટકા, હાઉસિંગનો 10.07 ટકા અને ઈંધણ સહિતની અન્ય ચીજોનો હિસ્સો 45 ટકા આસપાસ હોય છે.

આ પણ વાંચોઃ બિટકોઈન 1.23 લાખ ડોલર સાથે ફરી ઑલ ટાઈમ હાઈ, વૈશ્વિક અનિશ્ચિતતાઓ વચ્ચે ક્રિપ્ટો માર્કેટમાં તેજી

ચાલુ કેલેન્ડર વર્ષમાં જથ્થાબંધ ફુગાવાના આંકડાં

માસ ફુગાવો
જાન્યુઆરી 2.31 ટકા
ફેબ્રુઆરી 2.38 ટકા
માર્ચ 2.05 ટકા
એપ્રિલ 0.85 ટકા
મે 0.39 ટકા
જૂન -0.13 ટકા

જથ્થાબંધ ફુગાવો 20 માસના તળિયે, ખાદ્ય ચીજોના ભાવ ઘટતાં જૂનમાં -0.13% થયો 2 - image

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ચાંદીની કિંમતમાં ફરી મોટો કડાકો, સોનાની ચમક પણ ફિક્કી પડી! વૈશ્વિક અસ્થિરતા વચ્ચે ભારતીય બજાર ધ્રૂજય…
Business

ચાંદીની કિંમતમાં ફરી મોટો કડાકો, સોનાની ચમક પણ ફિક્કી પડી! વૈશ્વિક અસ્થિરતા વચ્ચે ભારતીય બજાર ધ્રૂજય…

February 10, 2026
મની લોન્ડરિંગ કેસમાં ટીના અંબાણીની મુશ્કેલી વધી, પૂછપરછ માટે હાજર ન થતાં ફરી સમન્સ | ed summons tina…
Business

મની લોન્ડરિંગ કેસમાં ટીના અંબાણીની મુશ્કેલી વધી, પૂછપરછ માટે હાજર ન થતાં ફરી સમન્સ | ed summons tina…

February 10, 2026
સેન્સેકસ 485 પોઈન્ટ ઉછળી 84065 જ્યારે નિફટી 173 વધી 25867 | Sensex rose 485 points to 84065 while Ni…
Business

સેન્સેકસ 485 પોઈન્ટ ઉછળી 84065 જ્યારે નિફટી 173 વધી 25867 | Sensex rose 485 points to 84065 while Ni…

February 10, 2026
Next Post
વડોદરા પોલીસ અને RTOના પાપે સોમા તળાવ પાસે ખાનગી વાહનોનો અડિંગો : ટ્રાફિક જામની સમસ્યા | Traffic jam…

વડોદરા પોલીસ અને RTOના પાપે સોમા તળાવ પાસે ખાનગી વાહનોનો અડિંગો : ટ્રાફિક જામની સમસ્યા | Traffic jam...

બિટકોઈન 1.23 લાખ ડોલર સાથે ફરી ઑલ ટાઈમ હાઈ, વૈશ્વિક અનિશ્ચિતતાઓ વચ્ચે ક્રિપ્ટો માર્કેટમાં તેજી | bit…

બિટકોઈન 1.23 લાખ ડોલર સાથે ફરી ઑલ ટાઈમ હાઈ, વૈશ્વિક અનિશ્ચિતતાઓ વચ્ચે ક્રિપ્ટો માર્કેટમાં તેજી | bit...

તળાજા સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા(વિજ્ઞાન પ્રવાહ) ના નવા શિક્ષણ સદનનું લોકાર્પણ કરતા કેન્દ્રીય મંત્ર…

તળાજા સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા(વિજ્ઞાન પ્રવાહ) ના નવા શિક્ષણ સદનનું લોકાર્પણ કરતા કેન્દ્રીય મંત્ર...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

લખતર યાર્ડમાં સીસીઆઈ દ્વારા કપાસની ખરીદી શરૂ કરવા માંગ | Demand to start purchasing cotton through C…

લખતર યાર્ડમાં સીસીઆઈ દ્વારા કપાસની ખરીદી શરૂ કરવા માંગ | Demand to start purchasing cotton through C…

4 months ago
CM નીતિશ કુમારને મોટી ઓફર ! ‘કોંગ્રેસમાં આવશે તો…’ પપ્પૂ યાદવનું નિવેદન | Pappu Yadav Offers CM Ni…

CM નીતિશ કુમારને મોટી ઓફર ! ‘કોંગ્રેસમાં આવશે તો…’ પપ્પૂ યાદવનું નિવેદન | Pappu Yadav Offers CM Ni…

4 months ago
ભારતમાં પ્રદૂષણથી સૂર્યપ્રકાશના કલાકોમાં ઘટાડો

ભારતમાં પ્રદૂષણથી સૂર્યપ્રકાશના કલાકોમાં ઘટાડો

4 months ago
કુણાલ કામરા વિવાદમાં પાડાના વાંકે પખાલીને ડામ, BMCએ હેબિટેટ સ્ટુડિયો પર હથોડો ઝીંક્યો

કુણાલ કામરા વિવાદમાં પાડાના વાંકે પખાલીને ડામ, BMCએ હેબિટેટ સ્ટુડિયો પર હથોડો ઝીંક્યો

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News