gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

બિટકોઈન 1.23 લાખ ડોલર સાથે ફરી ઑલ ટાઈમ હાઈ, વૈશ્વિક અનિશ્ચિતતાઓ વચ્ચે ક્રિપ્ટો માર્કેટમાં તેજી | bit…

G METRO NEWS by G METRO NEWS
July 14, 2025
in Business
0 0
0
બિટકોઈન 1.23 લાખ ડોલર સાથે ફરી ઑલ ટાઈમ હાઈ, વૈશ્વિક અનિશ્ચિતતાઓ વચ્ચે ક્રિપ્ટો માર્કેટમાં તેજી | bit…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Bitcoin Price All Time High: વૈશ્વિક સ્તરે આર્થિક અને જિઓ-પોલિટિકલ અનિશ્ચિતતાઓ વચ્ચે ક્રિપ્ટો માર્કેટ તેજીમાં છે. તેમાં પણ વિશ્વની ટોચની ક્રિપ્ટો કરન્સી બિટકોઈન એક પછી એક પોતાના તમામ રેકોર્ડ તોડી સતત નવા રેકોર્ડ બનાવી રહ્યો છે. બિટકોઈનનો ભાવ આજે ફરી 1.23 લાખ કરોડ ડોલરની નવી ઐતિહાસિક ટોચે પહોંચ્યો છે. ભારતીય રોકાણકારે એક બિટકોઈન ખરીદવા માટે રૂ. 1.05 કરોડ ખર્ચ કરવા પડશે. 

1 વર્ષમાં બિટકોઈનની કિંમત બમણાથી વધી

સંસ્થાકીય રોકાણકારોની અવિરત ખરીદીના કારણે બિટકોઈન આજે 4 ટકાથી વધુ ઉછળી 123091.61 ડોલરની સર્વોચ્ચ ટોચે પહોંચ્યો હતો. જે 3.24 વાગ્યે 122038.12 ડોલર પર ટ્રેડ થઈ રહ્યો હતો. ચાલુ કેલેન્ડર વર્ષમાં 19 ટકા ઉછાળો નોંધાવ્યો છે. જ્યારે છેલ્લા એક વર્ષમાં બિટકોઈનની કિંમત બમણાથી વધી છે. જે 14 જુલાઈ, 2024ના રોજ 60787 ડોલર સામે 102 ટકા વધ્યો છે. 

ક્રિપ્ટો માર્કેટ કેપ 66 હજાર કરોડ વધી

ક્રિપ્ટો માર્કેટમાં ટેક્નિકલી સેન્ટિમેન્ટ બુલિશ હોવાથી વોલ્યૂમ અનેકગણા વધ્યા છે. આજે 210.8 અબજ ડોલરના વોલ્યૂમ નોંધાવાની સાથે ક્રિપ્ટો માર્કેટ કેપ 66 હજાર કરોડ વધી હતી. આ સાથે માર્કેટ કેપ 3.81 લાખ કરોડ ડોલરની સપાટીએ પહોંચી છે. કોઈનમાર્કેટકેપ અનુસાર, વિશ્વમાં હાલ 18.49 મિલિયન ક્રિપ્ટો કરન્સી લિસ્ટેડ છે. જેમાં બિટકોઈન ઉપરાંત ઈથેરિયમ, એક્સઆરપી, સોલાના, બીએનબી, ડોઝકોઈન સહિતની ક્રિપ્ટો કરન્સીમાં પણ સાપ્તાહિક 30 ટકા સુધીનો ઉછાળો નોંધાયો છે.

આ પણ વાંચોઃ ટ્રમ્પની અમેરિકા ફર્સ્ટ નીતિ વચ્ચે ટેસ્લાની ભારતમાં એન્ટ્રી, આવતીકાલે પ્રથમ શોરૂમ ખુલ્લો મૂકાશે

બિટકોઈનમાં તેજી પાછળના કારણો

ક્રિપ્ટો માર્કેટ નિષ્ણાતો અનુસાર, ટ્રમ્પના ટ્રેડ વૉર, જિઓ-પોલિટિકલ ટેન્શનના કારણે વૈશ્વિક સ્તરે આર્થિક અનિશ્ચતતા સર્જાઈ છે. જેના લીધે સ્ટોક માર્કેટ ક્રૂડ, બોન્ડ, ફોરેક્સ માર્કેટમાં વોલ્યૂમ ઘટ્યા છે. બીજી તરફ ક્રિપ્ટોમાં રોકાણ વધ્યું છે. સંસ્થાકીય રોકાણકારોએ બિટકોઈન ઈટીએફમાં 50 અબજ ડોલરથી વધુ રોકાણ કર્યું છે. બિટકોઈન હવે માત્ર ટ્રેડિંગ ટુલ નહીં, પણ રોકાણનું માધ્યમ બન્યો છે.  વધુમાં ટ્રમ્પની ક્રિપ્ટો કરન્સીની તરફેણમાં નીતિઓ ક્રિપ્ટોને લીગલ ટેન્ડર બનાવવાનો માર્ગ મોકળો કર્યો છે. નોંધનીય છે, ટ્રમ્પે બિટકોઈન રિઝર્વ સ્કીમ અને બિટકોઈન ઈટીએફ પોલિસીનું સરળીકરણ કર્યું છે. 

બિટકોઈન 1.23 લાખ ડોલર સાથે ફરી ઑલ ટાઈમ હાઈ, વૈશ્વિક અનિશ્ચિતતાઓ વચ્ચે ક્રિપ્ટો માર્કેટમાં તેજી 2 - image

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…
Business

ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

June 25, 2026
ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…
Business

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

June 25, 2026
Next Post
તળાજા સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા(વિજ્ઞાન પ્રવાહ) ના નવા શિક્ષણ સદનનું લોકાર્પણ કરતા કેન્દ્રીય મંત્ર…

તળાજા સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા(વિજ્ઞાન પ્રવાહ) ના નવા શિક્ષણ સદનનું લોકાર્પણ કરતા કેન્દ્રીય મંત્ર...

Explainer: ઈટાલિયાને ફસાવવાનો ભાજપનો ‘ગેમ પ્લાન’ કે AAPને નબળી પાડવાનો કારસો? | Analyzing the Resign…

Explainer: ઈટાલિયાને ફસાવવાનો ભાજપનો 'ગેમ પ્લાન' કે AAPને નબળી પાડવાનો કારસો? | Analyzing the Resign...

આરોગ્ય મંત્રીના હસ્તે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં વિવિધ આરોગ્યલક્ષી પ્રકલ્પોનું ઉદ્ઘાટન કરાયું

આરોગ્ય મંત્રીના હસ્તે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં વિવિધ આરોગ્યલક્ષી પ્રકલ્પોનું ઉદ્ઘાટન કરાયું

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘વૃક્ષ કાપવા એ માનવ હત્યા સમાન, પ્રતિ વૃક્ષ 1 લાખનો દંડ ચૂકવો…’ સુપ્રીમ કોર્ટની લાલ આંખ | cutting …

‘વૃક્ષ કાપવા એ માનવ હત્યા સમાન, પ્રતિ વૃક્ષ 1 લાખનો દંડ ચૂકવો…’ સુપ્રીમ કોર્ટની લાલ આંખ | cutting …

1 year ago
જેતપુરમાં સાડીના બે કારખાનામાં દરોડા પાડી ચેકીંગ કરાતા 31 બાળમજુરો મળ્યા

વિરમગામમાં પ્રાથમિક સુવિધા મામલે લોકોને પાલિકા કચેરીએ હલ્લાબોલ

11 months ago
સેવા ક્ષેત્રની 82% થી વધુ કંપનીઓ ખાનગી : NSOના સર્વેમાં ખુલાસો | More than 82% of companies in the s…

સેવા ક્ષેત્રની 82% થી વધુ કંપનીઓ ખાનગી : NSOના સર્વેમાં ખુલાસો | More than 82% of companies in the s…

1 year ago
ભુસ્તર તંત્રની કામગીરીમાં અડચણ ઉભી કરનાર છ આરાપીઓ પકડાયા | Six accused arrested for obstructing the …

ભુસ્તર તંત્રની કામગીરીમાં અડચણ ઉભી કરનાર છ આરાપીઓ પકડાયા | Six accused arrested for obstructing the …

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News