gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

રાજસ્થાનમાં વાન ટ્રક સાથે અથડાતા સાત બાળકો સહિત 11નાં મોત | 11 people including seven children die i…

G METRO NEWS by G METRO NEWS
August 14, 2025
in INDIA
0 0
0
રાજસ્થાનમાં વાન ટ્રક સાથે અથડાતા સાત બાળકો સહિત 11નાં મોત | 11 people including seven children die i…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– તમામ મૃતકો ઉત્તર પ્રદેશના રહેવાસી હતાં 

– ખાટુ શ્યામ અને સાલાસર બાલાજી મંદિરના દર્શન કર્યા પછી આ લોકો ઉત્તર પ્રદેશના એટા સ્થિત પોતાના ગામ પરત ફરી રહ્યાં હતાં

– વાનમાં 20 લોકો સવાર હતાં : આઠ ઘાયલો પૈકી એકની સ્થિતિ ગંભીર : સવારે ચાર વાગ્યે વાને હાઇવેના સર્વિસ લેન પર ઉભેલી  ટ્રકને ટક્કર મારી હતી

જયપુર : રાજસ્થાનના દૌસા જિલ્લામાં બુધવાર વહેલી સવારે એક પિક અપ વાન એક ઉભેલી ટ્રક સાથે અથડાતા સાત બાળકો સહિત ૧૧ લોકોનાં મોત થયા છે અને અન્ય આઠ લોકો ઘાયલ થયા છે તેમ પોલીસે એક નિવેદનમાં જણાવ્યું છે. તમામ મૃતકો ઉત્તર પ્રદેશના રહેવાસી હતાં.

પોલીસના જણાવ્યા અનુસાર ખાટુ શ્યામ અને સાલાસર બાલાજી મંદિરના દર્શન કર્યા પછી આ લોકો ઉત્તર પ્રદેશના એટા સ્થિત પોતાના ગામ પરત ફરી રહ્યાં હતાં. 

દૌસાના એસપી સાગરના જણાવ્યા અનુસાર આ અકસ્માત મનોહરપુર હાઇવે પર સવારે ૪ વાગ્યે સર્જાયો હતો.આ અકસ્માતમાં સાત બાળકો અને ચાર મહિલાઓનાં મોત થયા છે. 

એસપીના જણાવ્યા અનુસાર વાનમાં ૨૦ લોકો સવાર હતાં. વાને હાઇવેના સર્વિસ  લેન પર ઉભેલી ટ્રકને ટક્કર મારી હતી. આઠ ઘાયલોમાંથી એકની સ્થિતિ ગંભીર છે. 

 રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુએ આ ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યુ હતું અને ઘાયલો ઝડપથી સાજા થઇ જાય તે માટે પ્રાર્થના કરી હતી.

જયપુરની હોસ્પિટલમાં ત્રણ મહિલા અને ત્રણ બાળકો સહિત ૧૦ ઘાયલોને સારવાર માટે લાવવામાં આવ્યા હતાં. આ હોસ્પિટલના ડોકટરના જણાવ્યા અનુસાર આ ઘાયલો પૈકી એક મહિલાનું મોત થયું છે અને તેમના પતિ મનોજ આઇસીયુમાં છે.

રાજસ્થાનના મુખ્યપ્રધાન ભજનલાલ શર્માએ પણ આ અકસ્માત અંગે દુઃખ વ્યક્ત કર્યુ હતું. મૃતકોના વતન ઉત્તર પ્રદેશના એટા સ્થિત અસરાઉલી ગામમાં શોકનું વાતાવરણ છવાઇ ગયું છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
PSU બેંકોનો ચોખ્ખો નફો 10% વધીને રૂ. 44,218 કરોડ, NII પર દબાણ | PSU banks’ net profit rises 10% to R…

PSU બેંકોનો ચોખ્ખો નફો 10% વધીને રૂ. 44,218 કરોડ, NII પર દબાણ | PSU banks' net profit rises 10% to R...

ગોડસેના વંશજ સત્યકીએ કરેલા કેસથી મારા માથે જાનનું જોખમઃ રાહુલ ગાંધી | My life is in danger due to th…

ગોડસેના વંશજ સત્યકીએ કરેલા કેસથી મારા માથે જાનનું જોખમઃ રાહુલ ગાંધી | My life is in danger due to th...

સુરેન્દ્રનગરમાં કોમ્પલેક્ષના ધાબા પરથી મહિલાની લાશ મળી, પતિએ લગાવ્યો સામૂહિક દુષ્કર્મનો આરોપ | Woman…

સુરેન્દ્રનગરમાં કોમ્પલેક્ષના ધાબા પરથી મહિલાની લાશ મળી, પતિએ લગાવ્યો સામૂહિક દુષ્કર્મનો આરોપ | Woman...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગાંધીનગરમાં ધારાસભ્યો માટે વૈભવી ક્વાર્ટરનું લોકાર્પણ, 220 કરોડના ખર્ચે બન્યા 216 આવાસ | Home Minist…

ગાંધીનગરમાં ધારાસભ્યો માટે વૈભવી ક્વાર્ટરનું લોકાર્પણ, 220 કરોડના ખર્ચે બન્યા 216 આવાસ | Home Minist…

8 months ago
અમદાવાદમાં સતત ઝેરી બનતી હવા, AQI વધીને 212ને પાર, સળંગ ત્રીજા દિવસે આવી હાલત | ahmedabad toxic air …

અમદાવાદમાં સતત ઝેરી બનતી હવા, AQI વધીને 212ને પાર, સળંગ ત્રીજા દિવસે આવી હાલત | ahmedabad toxic air …

8 months ago
બિહારના પટનામાં વિશ્વકર્મા રાજનીતિક અધિકાર રેલીમાં ગુજરાતનાં કાલુરામ લુહારની હાજરી તથા યુવા નેતા નિલ…

બિહારના પટનામાં વિશ્વકર્મા રાજનીતિક અધિકાર રેલીમાં ગુજરાતનાં કાલુરામ લુહારની હાજરી તથા યુવા નેતા નિલ…

11 months ago
પાવીજેતપુર: વાંકી ગામ પાસે બે ST બસ અને ઈકો કારનો અકસ્માત, મુસાફરોને ઈજા, ટ્રાફિકજામ સર્જાયો | Chhot…

પાવીજેતપુર: વાંકી ગામ પાસે બે ST બસ અને ઈકો કારનો અકસ્માત, મુસાફરોને ઈજા, ટ્રાફિકજામ સર્જાયો | Chhot…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News