gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જન્મ તારીખ સુધારવા માટે માત્ર શાળાનું લિવિંગ સટફિકેટ પૂરતા પુરાવા નથી | School leaving certificate a…

G METRO NEWS by G METRO NEWS
January 1, 2026
in GUJARAT
0 0
0
જન્મ તારીખ સુધારવા માટે માત્ર શાળાનું લિવિંગ સટફિકેટ પૂરતા પુરાવા નથી | School leaving certificate a…
2
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા : સ્કુલ દ્વારા જે લિવિંગ સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે તે
પ્રમાણેની જન્મ તારીખ જન્મના રજીસ્ટરમાં સુધારી આપવા માટે મહિલાએ અદાલતમાં દાદ
માગતા અદાલતે મહિલાની અરજી રદ કરી હતી. ન્યાયાધીશે ચૂકાદામાં નોંધ્યું હતું કે
, જન્મ
પ્રમાણપત્રએ જન્મનો પ્રાથમિક અને શ્રે પુરાવો છે.

વડોદરાના મંજલપુર વિસ્તારમાં રહેતા મહિલાએ તેમની ભત્રીજીની જન્મ
તારીખ સુધારવા માટે વડોદરાની સિનિયર સિવિલ જજની કોર્ટમાં દાવો દાખલ કર્યો હતો.
મહિલાએ દાવામાં દાદ માગી હતી કે
,જન્મના રજિસ્ટરમાં નોંધાયેલી તારીખ ૨ માર્ચ
૧૯૭૯ના બદલે શાળાના રેકોર્ડ મુજબ ૧૨.માર્ચ ૧૯૭૯ કરવામાં આવે. જોકે
, કોર્ટે તમામ પાસાઓની ચકાસણી કર્યા બાદ આ અરજીને કાયદાકીય પીઠબળના અભાવે
ફગાવી દીધી હતી.

અરજદારની મુખ્ય રજૂઆત એવી હતી કે જન્મ પ્રમાણપત્રમાં દર્શાવેલ
તારીખ ભૂલભરેલી છે અને શાળાના લિવિંગ સટફિકેટ
, આધાર કાર્ડ, પાન કાર્ડ તથા પાસપોર્ટ જેવા અન્ય તમામ દસ્તાવેજોમાં ૧૨.૦૩.૧૯૭૯ની તારીખ
નોંધાયેલી છે. સામા પક્ષે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એવી દલીલ કરવામાં
આવી હતી કે જન્મનું પ્રમાણપત્ર એ રજિસ્ટ્રેશન ઓફ બર્થ એન્ડ ડેથ એક્ટ
, ૧૯૬૯ હેઠળનો એક વૈધાનિક દસ્તાવેજ છે. તેમાં કોઈપણ ફેરફાર માત્ર સક્ષમ
અધિકારી દ્વારા નિર્ધારિત કાયદાકીય જોગવાઈઓ મુજબ જ થઈ શકે છે.

કોર્ટે પોતાના ચૂકાદામાં નોંધ્યું હતું કે જન્મ પ્રમાણપત્ર એ
પ્રાથમિક અને શ્રે પુરાવો છે
, જેની સત્યતાની કાયદાકીય ધારણા હોય છે. અરજદારે
જન્મ સમયના કોઈ હોસ્પિટલ રેકોર્ડ કે અન્ય નક્કર પુરાવા રજૂ કર્યા નથી. શાળાના
રેકોર્ડએ વાલીઓ દ્વારા આપવામાં આવેલી માહિતી પર આધારિત હોય છે અને તે જન્મના સમયના
પુરાવા નથી. અદાલતે ચૂકાદામાં નોંધ્યું હતું કે
, સિવિલ કોર્ટ
રજિસ્ટ્રારની સત્તા છીનવી શકે નહીં અને પૂરતા પુરાવા વગર જાહેર રેકોર્ડમાં ફેરફાર
કરવાનો આદેશ આપી શકાય નહીં. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભાવનગરમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને રાષ્ટ્રીય વયોશ્રી યોજના અંતર્ગત નિઃશુલ્ક સા…
GUJARAT

ભાવનગરમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને રાષ્ટ્રીય વયોશ્રી યોજના અંતર્ગત નિઃશુલ્ક સા…

July 1, 2026
Manoj Bajpayee Launches Uttar Da Puttar Trailer, Introducing a Quirky Tale of Faith and Fate
GUJARAT

Manoj Bajpayee Launches Uttar Da Puttar Trailer, Introducing a Quirky Tale of Faith and Fate

July 1, 2026
જામનગરમાં ‘NO DRUGS CAMPAIGN – Ride for Youth’ અંતર્ગત વિદ્યાર્થીઓમાં ડ્રગ્સ વિરોધી જનજાગૃતિ અભિયાન …
GUJARAT

જામનગરમાં ‘NO DRUGS CAMPAIGN – Ride for Youth’ અંતર્ગત વિદ્યાર્થીઓમાં ડ્રગ્સ વિરોધી જનજાગૃતિ અભિયાન …

July 1, 2026
Next Post
ઠાકોર સમાજની પહેલ: લગ્નમાં ડીજે અને સનરૂફ કાર પર પ્રતિબંધ, ગેનીબહેન ઠાકોરે લેવડાવ્યા શપથ | Thakor Co…

ઠાકોર સમાજની પહેલ: લગ્નમાં ડીજે અને સનરૂફ કાર પર પ્રતિબંધ, ગેનીબહેન ઠાકોરે લેવડાવ્યા શપથ | Thakor Co...

2026ના પહેલા જ દિવસે ભારત-પાકિસ્તાને નિભાવી 35 વર્ષ જૂની પરંપરા, એકબીજાને સોંપી મહત્ત્વની યાદી | Ind…

2026ના પહેલા જ દિવસે ભારત-પાકિસ્તાને નિભાવી 35 વર્ષ જૂની પરંપરા, એકબીજાને સોંપી મહત્ત્વની યાદી | Ind...

જામનગરમાં યુવતીનું અપહરણ કરી જનાર શખ્સના પિતા સહિત 3 શખ્સો દ્વારા યુવતિના માતા-પિતાને ધમકી અપાતાં પો…

જામનગરમાં યુવતીનું અપહરણ કરી જનાર શખ્સના પિતા સહિત 3 શખ્સો દ્વારા યુવતિના માતા-પિતાને ધમકી અપાતાં પો...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દિયોદર તાલુકા પંચાયતમાં હાઇવોલ્ટેજ ડ્રામા, ભાજપના બે સભ્યો બાખડતા પ્રમુખની ચૂંટણી રદ, કોંગ્રેસે કહ્ય…

દિયોદર તાલુકા પંચાયતમાં હાઇવોલ્ટેજ ડ્રામા, ભાજપના બે સભ્યો બાખડતા પ્રમુખની ચૂંટણી રદ, કોંગ્રેસે કહ્ય…

1 month ago
પોલીસ સ્ટેશનના વાહનોના મુદ્દામાલને ક્યુઆર કોડથી અપડેટ કરવાાં આવ્યો | ahmedabad police started QR Cod…

પોલીસ સ્ટેશનના વાહનોના મુદ્દામાલને ક્યુઆર કોડથી અપડેટ કરવાાં આવ્યો | ahmedabad police started QR Cod…

8 months ago
ટેન્ડરમાં ગેરરીતિ: ગિફ્ટ સિટીના ફૂડઝોનનો કોન્ટ્રાક્ટ શિલ્પા શેટ્ટીની કંપનીને આપી દેવાયો | GIFT City …

ટેન્ડરમાં ગેરરીતિ: ગિફ્ટ સિટીના ફૂડઝોનનો કોન્ટ્રાક્ટ શિલ્પા શેટ્ટીની કંપનીને આપી દેવાયો | GIFT City …

7 months ago
સુરેન્દ્રનગર જિલ્લામાં વોન્ટેડ 6 આરોપીના માથે ઇનામ જાહેર કરાયું | Reward announced for 6 wanted accu…

સુરેન્દ્રનગર જિલ્લામાં વોન્ટેડ 6 આરોપીના માથે ઇનામ જાહેર કરાયું | Reward announced for 6 wanted accu…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News